Most Recent Articles by

admin

અંતિમ ઇચ્છા હોય તો બોલ!! 😅😝😂😜🤣🤪

એક છોકરીને 5 કરોડની લોટરી લાગી.કંપનીવાળાને લાગ્યું કેતેને અચાનક કહીશું તો તેક્યાંક ખુશીના મારે મરીના જાય એટલેતેમણે એક બાબાને મોકલ્યો.બાબા: જો તારી 5 કરોડની...

માત્ર 30 મિનિટમાં જ બનાવો સ્વાદિષ્ટ નાસ્તો, જાણો કેવી રીતે બનાવશો

આજકાલ આપણે આપણું જીવન ફાસ્ટ લેનમાં જીવીએ છીએ. અમે મલ્ટિટાસ્કિંગ માટે હંમેશા તૈયાર છીએ. આવા નિત્યક્રમ પર રસોઇ કરવી ખૂબ મુશ્કેલ હતું. અમે ખાસ...

પતિ હવે હોસ્પીટલમાં દાખલ છે😅😝

બે સહેલીઓ ઘણા દિવસો પછીએકબીજીને મળે છેપહેલી સહેલી : તારો દીકરો કેટલો ક્યુટ છે.બીજી સહેલી : હા,મારા પતિ ઉપર ગયો છે.પહેલી સહેલી : મારે...

આ કામ કરવાથી શિવ ગુસ્સે થાય છે, ભગવાનના આશીર્વાદ નથી મળતા

સનાતન ધર્મમાં શિવભક્તોની કોઈ કમી નથી અને સોમવાર ભગવાનની પૂજા માટે સમર્પિત કરવામાં આવ્યો છે.એવું માનવામાં આવે છે કે ભગવાન ભોલેનાથની પૂજા કરવાથી જીવનની...

તેનો અર્થ તારું પેપર સારું ગયું😅😝😂😜🤣

માર્કેટમાં 40 વર્ષની એક કાકીનેભૂલથી ધક્કો લાગી ગયો, અનેતેમનો કેટલોક સામાનતેમના હાથમાંથી નીચે પડી ગયો.જ્યાં સુધી તે કાંઈ કહે એટલામાંહું બોલ્યો,“દીદી” માફ કરજો…અને મામલો...

રેસીપી: ઘરે આ રીતે બનાવો આલૂ ચાટ, તમે જૂની દિલ્હીની ચાટ ખાવાનું ભૂલી જશો

ક્રિસ્પી આલૂ ચાટ રેસીપી: આલુ ચાટ એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જે તેને ખાતી નથી. જ્યાં પણ આલૂ...

તેનો અર્થ તારું પેપર સારું ગયું😅😝😂😜🤣

માર્કેટમાં 40 વર્ષની એક કાકીનેભૂલથી ધક્કો લાગી ગયો, અનેતેમનો કેટલોક સામાનતેમના હાથમાંથી નીચે પડી ગયો.જ્યાં સુધી તે કાંઈ કહે એટલામાંહું બોલ્યો,“દીદી” માફ કરજો…અને મામલો...

શિવલિંગ પર આ રીતે બિલ ચઢાવશો તો અધૂરી રહેશે પૂજા, જાણો અર્પણ કરવાની સાચી રીત

ભગવાન શિવને બિલિપત્ર સૌથી વધુ પ્રિય છે. ભગવાન શિવની પૂજામાં બિલિપત્ર અર્પણ કરવાનું સૌથી વધુ મહત્વ છે. પરંતુ તેનાથી સંબંધિત કેટલાક ખાસ નિયમો છે,...

હું બચી શકીશ નહિ, મરી જઈશ…😜🤣🤪

પત્ની : અરે સાંભળો છો,તમને ફક્ત ઓફિસની જ ચિંતા છેઘરની કોઈ ચિંતા જ નથી.પતિ : કેમ શું થયું?પત્ની : લાગે છે આપણી દીકરીએબહાર કોઈની...

આ રીતે ઘરે બનાવો ખીરું, તૂટશે પણ નહીંને બનશે રેસ્ટોરાં જેવા ઢોંસા

પરફેક્ટ માપથી બનશે યોગ્ય ઢોંસા આથો લાવવા માટે સમયનું રાખો ખાસ ધ્યાન ક્રિસ્પી અને બહાર જેવા બનશે ઢોંસા સાઉથ ઈન્ડિયન ફૂડ ઢોંસા હવે લગભગ દરેક ભારતીય ઘરોમાં...

- A word from our sponsors -

spot_img
478 Articles written

Read Now

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો સમજદાર બનીશ કે,3 વર્ષના દીકરાને આ બધું નહીં પૂછું.😅😝😂😜🤣🤪 પતિ : આજેજમવાનું તારી મમ્મીએ બનાવ્યું છે?પત્ની : હા,તમને કઈ રીતે ખબર પડી?પતિ : કારણ કે,પહેલા કાળા વાળ નીકળતા હતા,અને આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ...

અનંત અને રાધિકાની સગાઇમાં એન્ગેજમેન્ટ રિંગ લાવનાર સભ્ય બન્યો ચર્ચાનો મુદો

અનંત અને રાધિકાની સગાઇમાં એન્ગેજમેન્ટ રિંગ લાવનાર સભ્ય બન્યો ચર્ચાનો મુદો આજકાલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીની તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીઓ વચ્ચે અનંત અને રાધિકાની સગાઇનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં તેમના માટે એન્ગેજમેન્ટ રિંગ લઇને આવનારને ઇશા અંબાણી ઇંટ્રોડ્યુસ...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક તો આઉટ ઓફ સ્ટોક છે.તેમના ચાર વર્ષના છોકરા ગોલુનેઆ ખબર ન પડી આથી તેણે મમ્મીને પૂછ્યું :મમ્મી આઉટ ઓફ સ્ટોક એટલે શું?મમ્મી : જે ઘરમાં ન હોય તે.એક દિવસ ગોલુ બપોરે ટીવી જોઈ રહ્યો હતો,એટલામાં મગનનો...

‘એ ભાઈ હિરો નહીં બનવાનું…’ અમદાવાદ પોલીસે રોહિતના વીડિયોથી આપ્યો ખાસ સંદેશ

જ્યારે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા મેદાન પર હોય છે ત્યારે કંઈક ને કંઈક એવું સાંભળવા મળે છે જેનાથી બધા હસવા લાગે છે. રાંચી ટેસ્ટ મેચના ત્રીજા દિવસના છેલ્લા સેશનમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. રોહિતે ફરી એકવાર આવું જ કંઈક કર્યું છે. ઈંગ્લેન્ડની ટીમની છેલ્લી વિકેટ...

પતિનો કોઈ અતોપતો નથી😅😝😂

પતિ : તને મારામાં સૌથી સારી વાતકઈ લાગે છે?પત્ની : સમય સાથે લોકો બદલાય છે,પણ તમે નથી બદલાતા.પતિ : તે કેવી રીતે?પત્ની : હું તમને મળી ત્યારેતમે બેરોજગાર હતા,અને આજે પણ બેરોજગાર છો.પતિને સમજાયું નહિ કેપત્નીએ વખાણ કર્યા કે નિંદા કરી.😅😝😂😜🤣🤪 પત્ની : મારા ગામમાંજોરથી અવાજ કરવા વાળો...

‘ઑપરેશન વૅલેન્ટાઇન’ માટે ઍરફોર્સને ઊંડાણથી જાણવાનો પ્રયાસ કર્યો માનુષીએ

માનુષી છિલ્લર તેની આગામી ફિલ્મ 'ઑપરેશન વૅલેન્ટાઇન'માં રડાર ઑફિસરના રોલમાં જોવા મળી છે. પોતાના આ રોલ માટે તેણે ઍરફોર્સને નજીકથી જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ ફિલ્મ પહેલી માર્ચે હિન્દી અને તેલુગુમાં રિલીઝ થવાની છે. એમાં સાઉથનો વરુણ તેજ પણ લીડ રોલમાં છે. પોતાના રોલ માટે કેવી તૈયારી...

લખ્યું સ્ક્રેચ કરો અને જવાબ વાંચો😅😝🤣

પત્ની- મને ડર લાગે છેઆજે મારી તરફ મોઢું કરીને સૂજો…પ્લીઝ!!!....પતિ- બસ તને તારી જ ચિંતા છે…પછી ભલે હું આખી રાત ડરી ડરીને મરી જઉં…😈😈😈😈😈😈 સંતા પરીક્ષા આપવા ગયોપણ પરીક્ષામાં કોઇ સવાલનો જવાબ ના આવડતાતેણે |||||||||||||||||||||||||||||આવી લાઇન તમામ સવાલો નીચે કરી દીધી અનેલખ્યું સ્ક્રેચ કરો અને જવાબ વાંચો.😅😝🤣😂🤪😜 (નોંધ :...

WPL 2024માં સતત બીજા દિવસે અંતિમ બોલ પર આવ્યું મેચનું રિઝલ્ટ, બેંગલોરની જીત સાથે શરૂઆત

WPL 2024માં પોતાના પહેલા મુકાબલામાં કેપ્ટન સ્મૃતિ મંધાનાની આગેવાનીમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે યુપી વોરિયર્સને હરાવી આ સિઝનની વિજયી શરૂઆત કરી છે. અંતિમ બોલ સુધી ચાલેલા મુકાબલામાં યુપીની દિપ્તી શર્મા અંતિમ બોલ પર બાઉન્ડ્રી ન ફટકારી શકતા બેંગલોરની જીત થઈ હતી.વુમન્સ પ્રીમિયર લીગમાં સતત બીજા દિવસે ભારે રોમાંચક...

મારી પ્રશંસા કરવા સિવાય કોઈ બીજા કામ પણ કરતા રહો.😅😝😂

પતિ-પત્નીના ઝગડામાંપત્ની થોડું વધારે પડતું બોલી ગઈ.પતિએ પોતાનો અધિકાર દર્શાવતા કહ્યું કે,પોતના શબ્દો પાછા લઈ લે.પત્ની : નહીં લઉં.પતિએ ફરી ગુસ્સામાં કહ્યું : છેલ્લી વાર કહું છું,પોતાના શબ્દ પાછા લઈ લે.હું તને 5 મિનિટનો સમય આપું છું.પત્ની : અને હું પાંચ મિનિટની અંદરમારા શબ્દ પાછા નહીં લઉં...

જો તમે આ સિઝનમાં ઉર્જાવાન બનવા માંગતા હોવ તો તમારે આ અદ્ભુત શક્કરિયાની રેસિપી અજમાવવી જ જોઈએ, તે મિનિટોમાં તૈયાર છે.

શિયાળાની મોસમ ચાલી રહી છે, તેથી આપણે બધા સાંજે કંઈક મસાલેદાર અને સ્વાદિષ્ટ ખાવા માંગીએ છીએ. શિયાળાની ઋતુમાં આપણને શાકમાર્કેટમાં અનેક પ્રકારના શાકભાજી મળે છે, જેમાંથી તમે શિયાળાના નાસ્તાની સાથે સાથે સાદી વાનગીઓ પણ બનાવી શકો છો. આ સિઝનમાં ગાજર, વટાણા અને મૂળા સિવાય શક્કરિયા પણ સારી માત્રામાં...

હમણાં પરીક્ષામાં પુછાયેલો સવાલ…..😜😅😜

કાકી : હુ ખોવાઇ જાવુ તો તમે શુ કરો……..કાકા : પેપર મા ન્યુઝ છપાવુ .અને તારો ફોટો મુકુ……..કાકી : શુ લખો…….કાકા : જેને મળે એની….😜😅😜 હમણાં પરીક્ષામાં પુછાયેલો સવાલ…..પ્ર : દુનિયાના બે ઘાતક અનેખતરનાક હથીયારના નામ આપો..( માર્ક- 10 )જ: 1) પત્નીનાં આંસુ2) બાજુવાળા ભાભીની સ્માઇલભાઈ 10/10 મળ્યા…😜😅😜 (નોંધ...

IND vs ENG : ટીમ ઈંગ્લેન્ડને પડતાં પર પાટું – સ્ટાર બોલર અધવચ્ચે મેચ છોડી ઈંગ્લેન્ડ પરત ફર્યો! પાંચમી ટેસ્ટમાંથી પણ રહેશે બહાર

ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમઃ 5 મેચની ટેસ્ટ શ્રેણીની ત્રણ મેચ બાદ 2-1થી પાછળ રહેલી ઈંગ્લિશ ટીમને મોટો ફટકો પડ્યો છે. ટીમના યુવા સ્પિન ઓલરાઉન્ડર રેહાન અહેમદને અચાનક સ્વદેશ પરત ફરવું પડ્યું હતું. હવે તે છેલ્લી ટેસ્ટ મેચમાં પણ જોવા નહીં મળે. રેહાન અહેમદને અંગત કારણોસર બ્રિટન પરત ફરવું પડ્યું...