Homeમનોરંજનદીકરી સુહાના સાથે શાહરૂખ...

દીકરી સુહાના સાથે શાહરૂખ ખાને કરાવ્યો ફોટોશૂટ, બાપ-દીકરીએ આર્યનની આ રીતે કરી મદદ

શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન D’YAVOL X નામની લક્ઝરી ક્લોથિંગ બ્રાન્ડ ચલાવે છે. તેણે ગયા વર્ષે આ બ્રાન્ડ લોન્ચ કરી હતી. D’YAVOL X શરૂઆતથી જ પોતાની ઉંચી કિંમતોને લઈને ચર્ચામાં રહી છે. ગયા વર્ષે શાહરૂખ ખાનના દીકરાએ આ બ્રાંડ લોન્ચ કરી હતી અને તેના માટે ફોટોશૂટ પણ કરાવ્યો હતો. પરંતુ આ વખતે કિંગ ખાને પોતાના દીકરાની બ્રાન્ડ માટે પોતાની દીકરી સુહાનાની મદદ લીધી છે.

શાહરૂખ ખાન અને સુહાના ખાને D’YAVOL X માટે લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યો છે. જેના માટે આર્યન ખાને પોતાની બ્રાન્ડના નવા કલેક્શનને રજૂ કર્યાં છે.

શાહરૂખ ખાને પુત્ર સુહાના માટે જીપમાં ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટમાં સુહાના ક્રોપ ટોપ અને ડેનિમ જીન્સ પહેરેલી જોવા મળી રહી છે. તેના હાથમાં ભાઈ આર્યનની બ્રાન્ડનું ડેનિમ જેકેટ છે. તેની સાથે પિતા શાહરૂખ ખાન ડી’યાવોલ એક્સ ટી-શર્ટ સાથે બ્લેક કાર્ગોમાં જોવા મળે છે. આ ફોટોશૂટમાં શાહરૂખ ખાન અને સુહાના ખાનનો લૂક જોવા જેવો છે. પિતા-પુત્રીનું આ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

શાહરૂખ ખાન અને સુહાના ખાનના ફેન્સને ફોટોશૂટ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. કોમેન્ટ કરીને લોકો પોતાના પ્રતિભાવ પણ આપી રહ્યા છે. નોંધનીય છે કે આ પિતા-પુત્રીની જોડી બહુ જલ્દી પડદા પર એકસાથે અભિનય કરતી જોવા મળવાની છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો શાહરૂખ ખાન તેની આગામી ફિલ્મમાં દીકરી સુહાના ખાન સાથે જોવા મળવાનો છે. જો કે હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે શાહરૂખ ખાન ફિલ્મમાં એક્શન કરતો જોવા મળશે.

Most Popular

More from Author

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,😅😝😂😜🤣🤪

પત્નીએ પતિને પૂછ્યું : સારું બોલો તો,તમે મૂર્ખ છો કે હું?પતિ...

સર લઈને જોવું છે કે તે કેવી લાગે છે?😅😝😂😜🤣🤪

પડોશણે મારા ઘરે આવીનેમારી પત્નીને 5 ચણિયા-ચોળી બતાવીનેકહ્યું : દીદી,આમાંથી કયા...

Read Now

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી કરે છે,પાછળથી ખુબ પસ્તાય છે.પત્ની (રોમાન્ટિક અંદાજમાં): અને તમે,આપણા લગ્ન પહેલા જે મારી ઊંઘ ચોરી હતી,મારું દિલ ચોર્યું હતું,એના વિષે તમારો શું ખ્યાલ છે?પતિ : એજ તો કહી રહ્યો છું,જે ચોરી કરે છે તે પાછળથી ખુબ...

‘સમય દેખાતો નથી પરંતુ…’, જેલમાંથી બહાર આવતા જ એલ્વિશ યાદવની પોસ્ટે મચાવી ધમાલ

બિગ બોસ OTT 2 ના વિજેતા અને યુટ્યુબર એલ્વિશ યાદવને તાજેતરમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. તાજેતરમાં, એલ્વિશની સાપની દાણચોરી અને રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી). આ પછી તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો પરંતુ પાંચ દિવસ જેલમાં...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...