Homeજોક્સજે કામ માટે લાવ્યા...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…
બેટા : ના.
માં : તો કેળું ખાઇ લે..
બેટા : ના.
માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,
તું ચપ્પલ જ ખાશે…
😅😝😂😜🤣🤪

પતિ-પત્નીમાં ઝગડો થયો,
પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અને
બજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…
પરંતુ પતિ મર્યો નહીં,
તે બીમાર થઇ ગયો…
પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું છે કે
વસ્તુ જોઇને ખરીદો,
રૂપિયા પણ પડી ગયા અને
જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

Most Popular

More from Author

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી...

પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,😅😝😂😜🤣🤪

પત્નીએ પતિને પૂછ્યું : સારું બોલો તો,તમે મૂર્ખ છો કે હું?પતિ...

સર લઈને જોવું છે કે તે કેવી લાગે છે?😅😝😂😜🤣🤪

પડોશણે મારા ઘરે આવીનેમારી પત્નીને 5 ચણિયા-ચોળી બતાવીનેકહ્યું : દીદી,આમાંથી કયા...

તો તેને ખરાબ ન ગણવો જોઈએ.😅😝😂😜🤣🤪

આજનું જ્ઞાન :વોટ્સએપ અને ફેસબુકનાના બાળકોના ડાયપર જેવા છે.ભલે તેમાં કાંઈ...

Read Now

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી કરે છે,પાછળથી ખુબ પસ્તાય છે.પત્ની (રોમાન્ટિક અંદાજમાં): અને તમે,આપણા લગ્ન પહેલા જે મારી ઊંઘ ચોરી હતી,મારું દિલ ચોર્યું હતું,એના વિષે તમારો શું ખ્યાલ છે?પતિ : એજ તો કહી રહ્યો છું,જે ચોરી કરે છે તે પાછળથી ખુબ...

‘સમય દેખાતો નથી પરંતુ…’, જેલમાંથી બહાર આવતા જ એલ્વિશ યાદવની પોસ્ટે મચાવી ધમાલ

બિગ બોસ OTT 2 ના વિજેતા અને યુટ્યુબર એલ્વિશ યાદવને તાજેતરમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. તાજેતરમાં, એલ્વિશની સાપની દાણચોરી અને રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી). આ પછી તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો પરંતુ પાંચ દિવસ જેલમાં...

“હું આ ક્ષણનો…” અકસ્માત બાદ વાપસી કરી રહેલા રિષભ પંત થયા ભાવુક

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની બીજી મેચમાં આજે પંજાબ કિંગ્સનો સામનો દિલ્હી કેપિટલ્સ સામે થઈ રહ્યો છે. મુલ્લાનપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં પંજાબે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આવી સ્થિતિમાં DC પહેલા બેટિંગ કરતા જોવા મળશે. રોડ અકસ્માત બાદ વાપસી...