Homeમનોરંજનફ્રેન્ડ્સનું બાળપણનું સપનું જુવાનીમાં...

ફ્રેન્ડ્સનું બાળપણનું સપનું જુવાનીમાં બન્યું ઘાતક

પ્રતીક ગાંધી, દિવ્યેન્દુ શર્મા અને અવિનાશ તિવારીની ‘મડગાંવ એક્સપ્રેસ’ આજે રિલીઝ થઈ રહી છે. ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણી દ્વારા નિર્મિત આ ફિલ્મનું ડિરેક્શન કુણાલ ખેમુએ કર્યું છે. આ ફિલ્મમાં તેમની સાથે નોરા ફતેહી પણ છે. આ ફિલ્મની સ્ટોરી ત્રણ ફ્રેન્ડ્સની છે. આ ફિલ્મની સ્ટોરી એવા ટ્રાવેલ પ્લાનની છે જેનું સપનું બાળપણમાં જોયું હોય છે, પરંતુ એને પૂરું કરવામાં તેઓ મુશ્કેલીમાં મુકાય છે.

ત્રણ જણ દસ વર્ષના હોય છે ત્યારથી ફ્રેન્ડ્સ હોય છે અને તેમણે ગોવાનો પ્લાન બનાવ્યો હોય છે. તેઓ અલગ થઈ જાય છે અને વર્ષો બાદ ફરી મળે છે. તેમનું ગોવાનું સપનું હજી સપનું જ હોય છે અને તેઓ હવે એને પૂરું કરવા માગે છે. એ પૂરું કરવાનો નિર્ણય લેવો તેમના માટે મુશ્કેલીજનક સાબિત થાય છે. પોલીસ, ગૅન્ગસ્ટર અને ડ્રગ્સ ઘણુંબધું તેમની સમક્ષ આવે છે જેનો તેમણે સપનામાં પણ વિચાર નહોતો કર્યો. આ ફિલ્મનાં કેટલાંક દૃશ્યોને મૉડિફાઇ કરવામાં આવ્યાં છે જેથી નાનાં બાળકો પણ જોઈ શકે. તેમ જ સેન્સર બોર્ડ દ્વારા કેટલાક ડાયલૉગ બદલવા માટે પણ મેકર્સને સૂચન કરવામાં આવ્યું હતું.

Most Popular

More from Author

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,😅😝😂😜🤣🤪

પત્નીએ પતિને પૂછ્યું : સારું બોલો તો,તમે મૂર્ખ છો કે હું?પતિ...

સર લઈને જોવું છે કે તે કેવી લાગે છે?😅😝😂😜🤣🤪

પડોશણે મારા ઘરે આવીનેમારી પત્નીને 5 ચણિયા-ચોળી બતાવીનેકહ્યું : દીદી,આમાંથી કયા...

Read Now

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી કરે છે,પાછળથી ખુબ પસ્તાય છે.પત્ની (રોમાન્ટિક અંદાજમાં): અને તમે,આપણા લગ્ન પહેલા જે મારી ઊંઘ ચોરી હતી,મારું દિલ ચોર્યું હતું,એના વિષે તમારો શું ખ્યાલ છે?પતિ : એજ તો કહી રહ્યો છું,જે ચોરી કરે છે તે પાછળથી ખુબ...

‘સમય દેખાતો નથી પરંતુ…’, જેલમાંથી બહાર આવતા જ એલ્વિશ યાદવની પોસ્ટે મચાવી ધમાલ

બિગ બોસ OTT 2 ના વિજેતા અને યુટ્યુબર એલ્વિશ યાદવને તાજેતરમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. તાજેતરમાં, એલ્વિશની સાપની દાણચોરી અને રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી). આ પછી તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો પરંતુ પાંચ દિવસ જેલમાં...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...