Homeરસોઈપેપરિકા પનીર બનાવવાની આ...

પેપરિકા પનીર બનાવવાની આ સ્પેશલ રેસેપી

જો તમે કઈક ડિફરેંત ટ્રાઈ કરવા ઈચ્છો છો તો આ આર્ટિકલ તમારા માટે મદદગાર છે. કારણ કે આજે અમે તમારા માટે કઈક એવા હેક્સ લઈને આવ્યા ચે જેની મદદથી ઘરે જ સ્વાદિષ્ટ પપરિકા પનીર તૈયાર કરી શકો છો.

જો તમે એવી જ ડિશની શોધમાં છો તો ઈંટરનેટ પર વાયરલ થએ રહી પેપરિકા પનીરની આ રેસીપી ફોલો કરી શકો છો.

વિધિ

પેપરિકા પનીર બનાવવા માટે સૌથી પહેલા સામગ્રીઓ એકત્ર કરી લો .

પનીર

કોબીજ

શિમલા મરચા

લસણ પાવડર

લાલ મરચું પાવડર,

પેપરિકા સૉસ

ચિલી સૉસ

ઇટાલિયન મસાલા અને મીઠું.

– તે પછી પનીરને કાપીને થૉડી વાર માટે મૂકો.

– આ દરમિયાન બધા શાકને કાપીને રાખી લો. બધા શાકને કાપતા પહેલા જ ધોઈ લેવું.

– હવે સમારેલા પનીરના બાઉલમાં બધા મસાલા ઉમેરો. બધા મસાલા, કોબીજ, શિમલા મરચા, કાળા મરી પાવડર, મીઠું અન પેપરિકા સોસ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

– મિક્સ થયા બાદ તેમાં ચીલી સોસ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. પછી આ મિશ્રણને 10 થી 15 મિનિટ માટે રાખો. આ સમય દરમિયાન કડાઈમાં તેલ ગરમ કરવા રાખો.

– તેલ ગરમ થાય એટલે તેમાં પનીરનું મિશ્રણ નાખીને તળી લો. તળ્યા પછી એક પ્લેટમાં કાઢી લો. ઉપર કોથમીર અને પૅપરિકા પાવડર છાંટી ગરમાગરમ સર્વ કરો.

Most Popular

More from Author

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,😅😝😂😜🤣🤪

પત્નીએ પતિને પૂછ્યું : સારું બોલો તો,તમે મૂર્ખ છો કે હું?પતિ...

સર લઈને જોવું છે કે તે કેવી લાગે છે?😅😝😂😜🤣🤪

પડોશણે મારા ઘરે આવીનેમારી પત્નીને 5 ચણિયા-ચોળી બતાવીનેકહ્યું : દીદી,આમાંથી કયા...

Read Now

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી કરે છે,પાછળથી ખુબ પસ્તાય છે.પત્ની (રોમાન્ટિક અંદાજમાં): અને તમે,આપણા લગ્ન પહેલા જે મારી ઊંઘ ચોરી હતી,મારું દિલ ચોર્યું હતું,એના વિષે તમારો શું ખ્યાલ છે?પતિ : એજ તો કહી રહ્યો છું,જે ચોરી કરે છે તે પાછળથી ખુબ...

‘સમય દેખાતો નથી પરંતુ…’, જેલમાંથી બહાર આવતા જ એલ્વિશ યાદવની પોસ્ટે મચાવી ધમાલ

બિગ બોસ OTT 2 ના વિજેતા અને યુટ્યુબર એલ્વિશ યાદવને તાજેતરમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. તાજેતરમાં, એલ્વિશની સાપની દાણચોરી અને રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી). આ પછી તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો પરંતુ પાંચ દિવસ જેલમાં...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...