Homeક્રિકેટવુમન્સ પ્રીમિયર લીગમાં મુંબઈ...

વુમન્સ પ્રીમિયર લીગમાં મુંબઈ બાદ દિલ્હી કેપિટલ્સ પણ પ્લેઓફ માટે ક્વોલિફાય, ત્રીજા સ્થાન માટે આ 2 ટીમો વચ્ચે જામશે જંગ

WPL 2024માં દિલ્હી કેપિટલ્સ ટીમે RCBને 1 રનથી હરાવીને પ્લેઓફમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પણ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. ત્રણ ટીમો WPL 2024 પ્લેઓફમાં પ્રવેશ કરી શકે છે. પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહેલી ટીમ સીધી ફાઈનલ માટે ક્વોલિફાય થઈ જાય છે. બીજા અને ત્રીજા સ્થાને રહેલી ટીમો વચ્ચે એલિમિનેટર મેચ રમાશે.

વર્તમાન સિઝનમાં બે ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. આરસીબી અને યુપી વોરિયર્સ માટે ક્વોલિફાય થવામાં રેસ જામશે.

બે ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ
WPL 2024ના પોઈન્ટ ટેબલમાં દિલ્હી કેપિટલ્સ ટીમ પ્રથમ સ્થાને છે. ટીમે અત્યાર સુધીમાં 7 મેચમાંથી 5 મેચ જીતી છે. ટીમના 10 પોઈન્ટ છે અને તેનો નેટ રન રેટ પ્લસ 0.918 છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ બીજા સ્થાને છે. ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. મુંબઈની ટીમે 7 મેચમાંથી 5માં જીત મેળવી છે. ટીમના 10 પોઈન્ટ છે. મુંબઈની ટીમનો નેટ રન રેટ પ્લસ 0.343 છે.

આ 2 ટીમની મુશ્કેલીમાં વધારો થશે
RCBની ટીમ ત્રીજા નંબર પર છે. ટીમે અત્યાર સુધી 7 મેચમાંથી 3માં જીત મેળવી છે. ટીમનો નેટ રન રેટ પ્લસ 0.027 છે. ટીમના 6 પોઈન્ટ છે. બીજી તરફ યુપી વોરિયર્સની ટીમ ચોથા સ્થાને છે. વોરિયર્સના પણ 6 પોઈન્ટ છે. પરંતુ તેનો નેટ રન રેટ માઈનસ 0.365 છે.

પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે સમીકરણ રચાશે
વર્તમાન સિઝનમાં બંને ટીમોની એક-એક મેચ બાકી છે. યુપી વોરિયર્સનો સામનો ગુજરાત જાયન્ટ્સ સામે થશે. જ્યારે RCBનો સામનો મુંબઈ ઈન્ડિયન્સ સાથે થશે. પ્લેઓફમાં જવા માટે આરસીબીએ કોઈપણ ભોગે મુંબઈ સામેની મેચ મોટા અંતરથી જીતવી પડશે. તેમજ પ્લેઓફમાં જવા માટે યુપી વોરિયર્સને ગુજરાત સામેની મેચ જીતવી પડશે અને આરસીબીની ટીમ મુંબઈ સામેની મેચ હારે તેવી પ્રાર્થના પણ કરવી પડશે. જેથી તેને RCB કરતા વધુ પોઈન્ટ મળશે.

Most Popular

More from Author

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,😅😝😂😜🤣🤪

પત્નીએ પતિને પૂછ્યું : સારું બોલો તો,તમે મૂર્ખ છો કે હું?પતિ...

સર લઈને જોવું છે કે તે કેવી લાગે છે?😅😝😂😜🤣🤪

પડોશણે મારા ઘરે આવીનેમારી પત્નીને 5 ચણિયા-ચોળી બતાવીનેકહ્યું : દીદી,આમાંથી કયા...

Read Now

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી કરે છે,પાછળથી ખુબ પસ્તાય છે.પત્ની (રોમાન્ટિક અંદાજમાં): અને તમે,આપણા લગ્ન પહેલા જે મારી ઊંઘ ચોરી હતી,મારું દિલ ચોર્યું હતું,એના વિષે તમારો શું ખ્યાલ છે?પતિ : એજ તો કહી રહ્યો છું,જે ચોરી કરે છે તે પાછળથી ખુબ...

‘સમય દેખાતો નથી પરંતુ…’, જેલમાંથી બહાર આવતા જ એલ્વિશ યાદવની પોસ્ટે મચાવી ધમાલ

બિગ બોસ OTT 2 ના વિજેતા અને યુટ્યુબર એલ્વિશ યાદવને તાજેતરમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. તાજેતરમાં, એલ્વિશની સાપની દાણચોરી અને રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી). આ પછી તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો પરંતુ પાંચ દિવસ જેલમાં...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...