Homeરસોઈઆ રીતે ઝટપટ બનાવો...

આ રીતે ઝટપટ બનાવો ભરેલા ભીંડાનું શાક, આ રહી રેસિપી

નાના બાળકોથી લઈ દરેકને ભીંડાનું શાક ભાવતું હોય છે. તેમાય ભરેલા ભીંડા હોય તો વાત જ ન કરવી. ત્રણ રોટલી ખાનારા ભીંડાનું શાક હોય ત્યારે પાંચ રોટલી ખાય છે આવું ઘણા ઘરમાં બનતું હશે. તો આજે ઝટપટ ભરેલા ભીંડાનું શાક કઈ રીતે બનાવવું તે અમે તમને જણાવીશું. આ રેસિપી તમે ગુજરાતી જાગરણ પર વાંચી રહ્યો છો.

સામગ્રી

500 ગ્રામ ભીંડો
તેલ
એક મુઠ્ઠી સિંગદાણા
એક મુઠ્ઠી ગાઠિયા
થોડા તલ
સાત કળી લસણ
લાલ ચટણી
આમચૂર પાવડર
કોથમરી
હળદર
ધાણાજીરું પાવડર,
હિંગ,
મીઠું
ગરમ મસાલો.
બનવવાની રીત

ભીંડાને ધોઈ કોટના કપડામાં લૂછી લો.
તમામ ભીડાને ઉપર-નીચેથી કાપી લો. પછી તેના બે ભાગ થાય એ રીતે જ સમારો.
નાના કટકા કરવાના નથી. માત્ર એક ભીંડાના બે ભાગ કરવાના છે.
એક વાસણમાં તેલ ગરમ કરો. તેલ થોડું વધારે લેવું.

પછી તેમા ભીંડા ઉનેરી તને સાતળો. સાતેક મીનિટ સાતળો.
હવે સિંગદાણા, ગાઠિયા અને તલ ને ખાંડી લો. ગાઠિયા ન હોય તો ચણાનો લોટ ઉમેરી શકો છો.
લસણ અને લાલ ચટણીને ખાંડીને સિંગદાણાના મિશ્રણમાં ઉમેરીશું.
પછી તેમા આમચૂર પાવડર, કોથમરી, લાલ ચટણી, હળદર, ધાણાજીરું પાવડર, હિંગ, મીઠું, ગરમ મસાલો, ત્રણ ચમચી તેલ ઉમેરો હવે આ મસાલાને સારી રીતે મિક્સ કરી દો.
હવે સાતળેલા ભીંડામાં આ મસાલાને ઉમેરો. પછી સારી રીતે મિક્સ કરી દો.
પછી તેને 4 મીનિટ પકાવો. જરૂર મુજબ તેલ ઉમેરી શકો છો.
તેયાર છે તમારું ભીંડાનું શાક.

Most Popular

More from Author

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,😅😝😂😜🤣🤪

પત્નીએ પતિને પૂછ્યું : સારું બોલો તો,તમે મૂર્ખ છો કે હું?પતિ...

સર લઈને જોવું છે કે તે કેવી લાગે છે?😅😝😂😜🤣🤪

પડોશણે મારા ઘરે આવીનેમારી પત્નીને 5 ચણિયા-ચોળી બતાવીનેકહ્યું : દીદી,આમાંથી કયા...

Read Now

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી કરે છે,પાછળથી ખુબ પસ્તાય છે.પત્ની (રોમાન્ટિક અંદાજમાં): અને તમે,આપણા લગ્ન પહેલા જે મારી ઊંઘ ચોરી હતી,મારું દિલ ચોર્યું હતું,એના વિષે તમારો શું ખ્યાલ છે?પતિ : એજ તો કહી રહ્યો છું,જે ચોરી કરે છે તે પાછળથી ખુબ...

‘સમય દેખાતો નથી પરંતુ…’, જેલમાંથી બહાર આવતા જ એલ્વિશ યાદવની પોસ્ટે મચાવી ધમાલ

બિગ બોસ OTT 2 ના વિજેતા અને યુટ્યુબર એલ્વિશ યાદવને તાજેતરમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. તાજેતરમાં, એલ્વિશની સાપની દાણચોરી અને રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી). આ પછી તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો પરંતુ પાંચ દિવસ જેલમાં...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...