Homeમનોરંજનઅજય દેવગનની ફિલ્મ શૈતાન...

અજય દેવગનની ફિલ્મ શૈતાન પર ફરી કાતર, ફિલ્મમાં કરવા પડશે આ 4 મોટા ફેરફાર

અજય દેવગન અને આર માધવનની ફિલ્મ શૈતાનનું ટ્રેલર જ્યારથી રિલીઝ થયું છે ત્યારથી આ ફિલ્મ જોવા માટે ચાહકો આતુર છે. 8 માર્ચે આ ફિલ્મ સિનેમા ઘરોમાં રિલીઝ થઈ રહી છે. જોકે આ ફિલ્મને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. ફિલ્મની રિલીઝ ને બે દિવસની જ વાર છે ત્યારે CBFC બોર્ડે ફિલ્મમાં કેટલાક ફેરફાર અને એક સીન કટ કરવા કહ્યું છે.

રિપોર્ટ અનુસાર શૈતાન ફિલ્મને CBFC U/A સર્ટીફીકેટ આપ્યું છે. સાથે જ ફિલ્મમાં કેટલાક સીનને કટ કરી નાખવાનું કહેવામાં આવ્યું છે અને ચાર મોટા ફેરફાર સજેસ્ટ કરવામાં આવ્યા છે. તો ચાલો આ ચાર ફેરફાર કર્યા છે તમને પણ જણાવી દઈએ.

ફિલ્મ મેકર્સને આ ફિલ્મમાં વોઈસ ઓવર ડિસ્ક્લેમર લગાવવાનું કહેવામાં આવ્યું છે જેમાં એ સ્પષ્ટતા કરવામાં આવે કે આ ફિલ્મ બ્લેક મેજીક ને સપોર્ટ કરતી નથી.

સાથે જ ડાયરેક્ટર વિકાસ બહેલને બોર્ડે ફિલ્મમાંથી અબ્યુઝીવ શબ્દો હટાવવાનું કહ્યું છે. આ ફિલ્મના ટ્રેલરના ઘણા સીનમાં લોહી દેખાડવામાં આવ્યું છે. આ સીનમાંથી 25% સીન હટાવી દેવાનું સૂચન પણ કરવામાં આવ્યું છે. સાથે જ ફિલ્મમાં લીકરને લઈને પણ મેસેજ જોડવા માટે કહેવાયું છે. આ બધા જ ફેરફાર પછી ફિલ્મ 132 મિનિટની રહેશે.

શૈતાન ફિલ્મમાં અજય દેવગનની સાથે આર માધવન, જ્યોતિકા, જાનકી બોડીવાલા અને પલક લાલવાની જોવા મળશે. શેતાન ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે. એડવાન્સ બુકિંગમાં શેતાન ફિલ્મને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. જાણવા મળતી માહિતી અનુસાર આ ફિલ્મનું અત્યાર સુધીનું કલેક્શન 42.64 લાખ થઈ ગયું છે જે એડવાન્સ બુકિંગ થકી થયું છે. શૈતાન ફિલ્મના ઓપનિંગ ડે માટેની 4000 ટિકિટ વેચાઈ ચૂકી છે. એડવાન્સ બુકિંગ પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ ફિલ્મને સારું ઓપનિંગ મળી શકે છે.

Most Popular

More from Author

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,😅😝😂😜🤣🤪

પત્નીએ પતિને પૂછ્યું : સારું બોલો તો,તમે મૂર્ખ છો કે હું?પતિ...

સર લઈને જોવું છે કે તે કેવી લાગે છે?😅😝😂😜🤣🤪

પડોશણે મારા ઘરે આવીનેમારી પત્નીને 5 ચણિયા-ચોળી બતાવીનેકહ્યું : દીદી,આમાંથી કયા...

Read Now

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી કરે છે,પાછળથી ખુબ પસ્તાય છે.પત્ની (રોમાન્ટિક અંદાજમાં): અને તમે,આપણા લગ્ન પહેલા જે મારી ઊંઘ ચોરી હતી,મારું દિલ ચોર્યું હતું,એના વિષે તમારો શું ખ્યાલ છે?પતિ : એજ તો કહી રહ્યો છું,જે ચોરી કરે છે તે પાછળથી ખુબ...

‘સમય દેખાતો નથી પરંતુ…’, જેલમાંથી બહાર આવતા જ એલ્વિશ યાદવની પોસ્ટે મચાવી ધમાલ

બિગ બોસ OTT 2 ના વિજેતા અને યુટ્યુબર એલ્વિશ યાદવને તાજેતરમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. તાજેતરમાં, એલ્વિશની સાપની દાણચોરી અને રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી). આ પછી તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો પરંતુ પાંચ દિવસ જેલમાં...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...