Homeક્રિકેટરોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે...

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે હોમ ગ્રાઉન્ડ પર સિઝનની અંતિમ મેચમાં મેળવી યાદગાર જીત

WPL 2024માં સોમવારે બેંગલોરમાં રમાયેલ આ સિઝનની અંતિમ મેચમાં RCBએ હોમ ગ્રાઉન્ડ પર યાદગાર જીત હાંસલ કરી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે યુપી વોરિયર્સની ટીમને 23 રન હરાવી હતી. સતત બે હર બાદ આ જીત બેંગલોર માટે ખાસ રહી હતી. આ જીત બાદ પોઈન્ટ ટેબલમાં ફેરફાર થયા હતા.

બેંગલોરમાં રમાયેલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 7 વિકેટે હરાવ્યું હતું.

આ જીત સાથે જ WPL 2024ના પોઈન્ટ ટેબલમાં મુંબઈ ઈન્ડિયન્સ ફરી ટોપ પર આવી ગયું છે, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ચોથા સ્થાન પર જ છે. મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 132 રનનો ટાર્ગેટ હતો, જે તેમણે 15.1 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો.

સ્મૃતિ મંધાનાની કપ્તાનીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને સતત બે મેચમાં હાર બાદ જીત મળી હતી. આ મેચમાં જીતની હીરો કેપ્ટન મંધાના જ રહી હતી અને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ જીત્યો હતો.

ટોસ હારી પહેલા બેટિંગ કરતાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે 20 ઓવરમાં 198 રન ફટકાર્યા હતા અને યુપી વોરિયર્સને જીતવા 199 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બેંગલોર તફરથી સ્મૃતિ મંધાના અને એલિસ પેરીએ ફિફ્ટી ફટકારી હતી.

યુપી વોરિયર્સને જીતવા માટે 199 રનનો વિશાળ ટાર્ગેટ મળ્યો હતો, જેની સામે યુપીની ટીમ 20 ઓવરમાં 175 રન જ કરી શકી હતી. યુપી તરફથી કેપ્ટન એલિસા હીલીએ સૌથી વધુ 55 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં અંજલિ સરવાણી, દીપ્તિ શર્મા અને સોફી એક્લેસ્ટોનને એક-એક વિકેટ મળી હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી કેપ્ટન સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ 80 રન બનાવ્યા હતા, જ્યારે એલિસ પેરીએ 37 બોલમાં 58 રન ફટકાર્યા હતા, જ્યારે બોલિંગમાં સોફી ડિવાઈન, સોફી મોલિનક્સ, જ્યોર્જિયા વેરહામ, આશા શોભનાએ બે-બે વિકેટ ઝડપી હતી.

Most Popular

More from Author

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,😅😝😂😜🤣🤪

પત્નીએ પતિને પૂછ્યું : સારું બોલો તો,તમે મૂર્ખ છો કે હું?પતિ...

સર લઈને જોવું છે કે તે કેવી લાગે છે?😅😝😂😜🤣🤪

પડોશણે મારા ઘરે આવીનેમારી પત્નીને 5 ચણિયા-ચોળી બતાવીનેકહ્યું : દીદી,આમાંથી કયા...

Read Now

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી કરે છે,પાછળથી ખુબ પસ્તાય છે.પત્ની (રોમાન્ટિક અંદાજમાં): અને તમે,આપણા લગ્ન પહેલા જે મારી ઊંઘ ચોરી હતી,મારું દિલ ચોર્યું હતું,એના વિષે તમારો શું ખ્યાલ છે?પતિ : એજ તો કહી રહ્યો છું,જે ચોરી કરે છે તે પાછળથી ખુબ...

‘સમય દેખાતો નથી પરંતુ…’, જેલમાંથી બહાર આવતા જ એલ્વિશ યાદવની પોસ્ટે મચાવી ધમાલ

બિગ બોસ OTT 2 ના વિજેતા અને યુટ્યુબર એલ્વિશ યાદવને તાજેતરમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. તાજેતરમાં, એલ્વિશની સાપની દાણચોરી અને રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી). આ પછી તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો પરંતુ પાંચ દિવસ જેલમાં...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...