Homeમનોરંજનદેવોલીનાના ફ્રેન્ડની અમેરિકામાં હત્યા,...

દેવોલીનાના ફ્રેન્ડની અમેરિકામાં હત્યા, કારણ જાણવા વડા પ્રધાન પાસે માગી મદદ

‘સાથ નિભાના સાથિયા’માં જોવા મળેલી દેવોલીના ભટ્ટાચાર્જીના ફ્રેન્ડ અમરનાથ ઘોષની અમેરિકામાં કોઈ અજાણી વ્યક્તિ દ્વારા હત્યા કરવામાં આવી છે. આ હત્યાની તપાસની વિનંતી દેવોલીનાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે કરી છે. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર દેવોલીનાએ લખ્યું કે ‘મારા ફ્રેન્ડ અમરનાથ ઘોષની મંગળવારે સેન્ટ લુઇસ ઍકૅડેમીની નજીક ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.

પરિવારમાં તે એક જ હતો. તેની મમ્મીનું ત્રણ વર્ષ પહેલાં નિધન થયું હતું. તે નાનો હતો ત્યારે જ તેના પિતાનું અવસાન થયું હતું. તેના અવસાનનું ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું.

તેના પરિવારમાં હવે કોઈ બચ્યું નથી જે તેને ન્યાય અપાવવા માટે લડત આપે. તે મૂળ કલકત્તાનો હતો. અદ્ભુત ડાન્સર. પીએચડી કરતો હતો.

તે ઈવનિંગ વૉક પર નીકળ્યો હતો અને અચાનક તેના પર કોઈ અજાણી વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો. યુએસમાં રહેતા તેના કેટલાક ફ્રેન્ડ્સ તેની બૉડીની માગણી કરી રહ્યા છે, પરંતુ હજી સુધી કોઈ માહિતી નથી મળી. ઇન્ડિયન એમ્બેસી, યુએસ તમે કંઈ કરી શકતા હો તો કરો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર ઑફ ઇન્ડિયા, અમારે તેની હત્યાનું ખરું કારણ જાણવું છે.’

Most Popular

More from Author

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,😅😝😂😜🤣🤪

પત્નીએ પતિને પૂછ્યું : સારું બોલો તો,તમે મૂર્ખ છો કે હું?પતિ...

સર લઈને જોવું છે કે તે કેવી લાગે છે?😅😝😂😜🤣🤪

પડોશણે મારા ઘરે આવીનેમારી પત્નીને 5 ચણિયા-ચોળી બતાવીનેકહ્યું : દીદી,આમાંથી કયા...

Read Now

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી કરે છે,પાછળથી ખુબ પસ્તાય છે.પત્ની (રોમાન્ટિક અંદાજમાં): અને તમે,આપણા લગ્ન પહેલા જે મારી ઊંઘ ચોરી હતી,મારું દિલ ચોર્યું હતું,એના વિષે તમારો શું ખ્યાલ છે?પતિ : એજ તો કહી રહ્યો છું,જે ચોરી કરે છે તે પાછળથી ખુબ...

‘સમય દેખાતો નથી પરંતુ…’, જેલમાંથી બહાર આવતા જ એલ્વિશ યાદવની પોસ્ટે મચાવી ધમાલ

બિગ બોસ OTT 2 ના વિજેતા અને યુટ્યુબર એલ્વિશ યાદવને તાજેતરમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. તાજેતરમાં, એલ્વિશની સાપની દાણચોરી અને રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી). આ પછી તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો પરંતુ પાંચ દિવસ જેલમાં...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...