Homeક્રિકેટઆયરલેન્ડે ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ...

આયરલેન્ડે ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ વખત વિજયનો સ્વાદ ચાખ્યો

આયરલેન્ડે એકમાત્ર ટેસ્ટ મેચમાં અફઘાનિસ્તાનને છ વિકેટે હરાવીને પોતાના ટેસ્ટ ઇતિહાસમાં પ્રથમ વખત વિજયનો સ્વાદ ચાખ્યો હતો. બીજી તરફ અફઘાનિસ્તાને સતત ત્રીજી ટેસ્ટમાં પરાજયનો સામનો કર્યો હતો.

બંને ટીમોને 2018માં ટેસ્ટનો દરજ્જો મળ્યો છે. અફઘાન ટીમે આપેલા 111 રનના ટાર્ગેટને હાંસલ કરવા માટે આયરલેન્ડની ટીમે ચાર વિકેટ ગુમાવી દીધી હતી. આયરીશ ટીમે પ્રથમ ટેસ્ટ જીતવા માટે આઠ મેચનો સમય લીધો છે. અફઘાન ટીમે બીજી જ ટેસ્ટમાં વિજય મેળવ્યો હતો. ત્રીજા દિવસે આસાન ટાર્ગેટ હાંસલ કરવા માટે મેદાને પડેલી આયરલેન્ડની ટીમે 13 રનના સ્કોરે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ચોથી વિકેટ 39ના સ્કોરે પડી હતી. ત્યારબાદ બાલબર્ની અને ટકરે અણનમ 72 રનની ભાગીદારી નોંધાવીને ટીમને વિજય સુધી દોરી હતી. સુકાની બાલબર્ની 58 તથા ટકર 27 રન બનાવીને અણનમ રહ્યા હતા. બંને દાવમાં કુલ આઠ વિકેટ હાંસલ કરનાર આયરલેન્ડના માર્ક એડેરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે અફઘાનિસ્તાને પોતાનો પ્રથમ ટેસ્ટ વિજય આયરલેન્ડ સામે 2019માં હાંસલ કર્યો હતો. આ મેચ દેહરાદૂનમાં રમાઈ હતી.

Most Popular

More from Author

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,😅😝😂😜🤣🤪

પત્નીએ પતિને પૂછ્યું : સારું બોલો તો,તમે મૂર્ખ છો કે હું?પતિ...

સર લઈને જોવું છે કે તે કેવી લાગે છે?😅😝😂😜🤣🤪

પડોશણે મારા ઘરે આવીનેમારી પત્નીને 5 ચણિયા-ચોળી બતાવીનેકહ્યું : દીદી,આમાંથી કયા...

Read Now

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી કરે છે,પાછળથી ખુબ પસ્તાય છે.પત્ની (રોમાન્ટિક અંદાજમાં): અને તમે,આપણા લગ્ન પહેલા જે મારી ઊંઘ ચોરી હતી,મારું દિલ ચોર્યું હતું,એના વિષે તમારો શું ખ્યાલ છે?પતિ : એજ તો કહી રહ્યો છું,જે ચોરી કરે છે તે પાછળથી ખુબ...

‘સમય દેખાતો નથી પરંતુ…’, જેલમાંથી બહાર આવતા જ એલ્વિશ યાદવની પોસ્ટે મચાવી ધમાલ

બિગ બોસ OTT 2 ના વિજેતા અને યુટ્યુબર એલ્વિશ યાદવને તાજેતરમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. તાજેતરમાં, એલ્વિશની સાપની દાણચોરી અને રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી). આ પછી તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો પરંતુ પાંચ દિવસ જેલમાં...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...