Homeમનોરંજન5-10 કરોડ નહિ પણ...

5-10 કરોડ નહિ પણ અનંત-રાધિકાના પ્રી વેડિંગ ફંક્શન માટે મુકેશ અંબાણીએ હોલિવુડ સિંગરને આપી મસમોટી રકમ.કિંમત જાણી આંખો ચકરાવે ચઢી જશે

અંબાણીના ફંક્શનમાં 5-10 કરોડ નહિ પણ આટલા કરોડ લેશે હોલિવુડની સિંગર, કિંમત જાણી આંખો ચકરાવે ચઢી જશે

એશિયાના સૌધી ધનિક વ્યક્તિમાંના એક મુકેશ અંબાણી અને તેમનો પરિવાર હાલ ખૂબ જ લાઇમલાઇટમાં છે. મુકેશ-નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને તેની મંગેતર રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશનનું આયોજન ગુજરાતના જામનગર ખાતે આજથી 3 માર્ચ સુધી કરવામાં આવ્યું છે.

આ પ્રી વેડિંગ સેરેમનીમાં બોલિવૂડથી લઈને ઈન્ટરનેશનલ સ્ટાર્સ પણ હાજરી આપવાના છે.

આ માટે મોટાભાગની હસ્તિઓ જામનગર પહોંચી ચૂકી છે. જો કે, બધામાં સૌથી વધુ ચર્ચા થઇ રહી હોય તો તે છે હોલિવુડ સિંગર અને પોપ સ્ટાર રિહાનાની. રિહાના ગુરુવારે તેના ક્રૂ અને સામાન સાથે જામનગર પહોંચી હતી, જ્યાં તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અનંત-રાધિકાનું પ્રી-વેડિંગ ફંક્શન 3 દિવસ ચાલવાનું છે અને આ દરમિયાન રિહાના પોતાનો જાદુ બતાવશે.

ત્યારે રિહાનાને જોતા ઘણાના મનમાં એ સવાલ છે કે મુકેશ અંબાણીના પુત્રના કાર્યક્રમમાં પરફોર્મ કરવા રિહાનાએ કેટલી મોટી ફી વસૂલી છે. રિહાના પહેલીવાર ભારતમાં પરફોર્મ કરવા જઈ રહી છે. અહેવાલો અનુસાર અબજોપતિ મુકેશ અંબાણીએ તેમના પુત્રના પ્રી-વેડિંગમાં રિહાનાના લાઇવ પરફોર્મન્સ માટે લગભગ 5 મિલિયન ડોલર એટલે કે 41 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

રિહાનાને ત્રણ દિવસના પરફોર્મન્સ માટે આટલી મોટી રકમ મળી છે. આ ઈવેન્ટમાં હાઈપ્રોફાઈલ મહેમાનો માટે રિહાના સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર છે. જણાવી દઇએ કે, રિહાના એક પ્રાઈવેટ ઈવેન્ટમાં પરફોર્મ કરવા માટે 12 કરોડ ($1.5 મિલિયન) થી 66 કરોડ ($12 મિલિયન) વસૂલે છે. જામનગરમાં રિહાનાનું સ્વાગત ખૂબ જ ભવ્ય અંદાજમાં કરવામાં આવ્યુ હતુ

Most Popular

More from Author

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,😅😝😂😜🤣🤪

પત્નીએ પતિને પૂછ્યું : સારું બોલો તો,તમે મૂર્ખ છો કે હું?પતિ...

સર લઈને જોવું છે કે તે કેવી લાગે છે?😅😝😂😜🤣🤪

પડોશણે મારા ઘરે આવીનેમારી પત્નીને 5 ચણિયા-ચોળી બતાવીનેકહ્યું : દીદી,આમાંથી કયા...

Read Now

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી કરે છે,પાછળથી ખુબ પસ્તાય છે.પત્ની (રોમાન્ટિક અંદાજમાં): અને તમે,આપણા લગ્ન પહેલા જે મારી ઊંઘ ચોરી હતી,મારું દિલ ચોર્યું હતું,એના વિષે તમારો શું ખ્યાલ છે?પતિ : એજ તો કહી રહ્યો છું,જે ચોરી કરે છે તે પાછળથી ખુબ...

‘સમય દેખાતો નથી પરંતુ…’, જેલમાંથી બહાર આવતા જ એલ્વિશ યાદવની પોસ્ટે મચાવી ધમાલ

બિગ બોસ OTT 2 ના વિજેતા અને યુટ્યુબર એલ્વિશ યાદવને તાજેતરમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. તાજેતરમાં, એલ્વિશની સાપની દાણચોરી અને રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી). આ પછી તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો પરંતુ પાંચ દિવસ જેલમાં...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...