Homeક્રિકેટ'એ ભાઈ હિરો નહીં...

‘એ ભાઈ હિરો નહીં બનવાનું…’ અમદાવાદ પોલીસે રોહિતના વીડિયોથી આપ્યો ખાસ સંદેશ

જ્યારે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા મેદાન પર હોય છે ત્યારે કંઈક ને કંઈક એવું સાંભળવા મળે છે જેનાથી બધા હસવા લાગે છે. રાંચી ટેસ્ટ મેચના ત્રીજા દિવસના છેલ્લા સેશનમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું.

રોહિતે ફરી એકવાર આવું જ કંઈક કર્યું છે.

ઈંગ્લેન્ડની ટીમની છેલ્લી વિકેટ બાકી હતી અને સરફરાઝ ખાન બેટ્સમેન બશીરની નજીક શોર્ટમાં ફિલ્ડિંગ કરી રહ્યો હતો, આ દરમિયાન તેણે માથા પર હેલ્મેટ પહેર્યું ન હતું. આ જોઈને રોહિત શર્માએ તરત જ સરફરાઝ ખાનને મીઠો ઠપકો આપ્યો હતો.

રોહિતે સરફરાઝને આપ્યો મીઠો ઠપકો

રોહિત શર્માએ પોતાની મુંબઈ સ્ટાઈલમાં કહ્યું કે અરે ભાઈ અહિંયા હીરો બનવાની જરૂર નથી. રોહિતે સરફરાઝને કહ્યું કે હેલ્મેટ વગર ફિલ્ડિંગ ન કરો. બોલ વાગવાથી માથામાં ઈજા થઈ શકે છે. તેણે સરફરાઝને હેલ્મેટ વિના ફિલ્ડિંગ કરતા રોક્યો હતો.રોહિત શર્મા અને સરફરાઝ વચ્ચેની આ વાતચીત સ્ટમ્પ માઈક પર સ્પષ્ટ રીતે સંભળાઈ હતી. અમદાવાદ પોલીસે આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યો છે. આ વીડિયો દ્વારા અમદાવાદ પોલીસે લોકોને હેલ્મેટ પહેરવાની સલાહ આપી છે. અમદાવાદ પોલીસે આ વીડિયોના કેપ્શનમાં લખ્યું કે, એ…ભાઈ…ટુ વ્હિલર પર હીરો નહીં બનવાનું , હેલ્મેટ અવશ્ય પહેરવું.

મેચની સ્થિતિ

ત્રીજા દિવસની રમતમાં ઈંગ્લેન્ડની ટીમ તેની છેલ્લી ઈનિંગમાં 145 રનના કુલ સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમને જીતવા માટે 192 રનનો ટાર્ગેટ મળ્યો હતો. દિવસની રમતના અંત સુધીમાં ટીમ ઈન્ડિયાએ કોઈ પણ નુકશાન વિના 40 રન બનાવી લીધા હતા.

Most Popular

More from Author

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,😅😝😂😜🤣🤪

પત્નીએ પતિને પૂછ્યું : સારું બોલો તો,તમે મૂર્ખ છો કે હું?પતિ...

સર લઈને જોવું છે કે તે કેવી લાગે છે?😅😝😂😜🤣🤪

પડોશણે મારા ઘરે આવીનેમારી પત્નીને 5 ચણિયા-ચોળી બતાવીનેકહ્યું : દીદી,આમાંથી કયા...

Read Now

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી કરે છે,પાછળથી ખુબ પસ્તાય છે.પત્ની (રોમાન્ટિક અંદાજમાં): અને તમે,આપણા લગ્ન પહેલા જે મારી ઊંઘ ચોરી હતી,મારું દિલ ચોર્યું હતું,એના વિષે તમારો શું ખ્યાલ છે?પતિ : એજ તો કહી રહ્યો છું,જે ચોરી કરે છે તે પાછળથી ખુબ...

‘સમય દેખાતો નથી પરંતુ…’, જેલમાંથી બહાર આવતા જ એલ્વિશ યાદવની પોસ્ટે મચાવી ધમાલ

બિગ બોસ OTT 2 ના વિજેતા અને યુટ્યુબર એલ્વિશ યાદવને તાજેતરમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. તાજેતરમાં, એલ્વિશની સાપની દાણચોરી અને રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી). આ પછી તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો પરંતુ પાંચ દિવસ જેલમાં...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...