Homeમનોરંજન'ઑપરેશન વૅલેન્ટાઇન' માટે ઍરફોર્સને...

‘ઑપરેશન વૅલેન્ટાઇન’ માટે ઍરફોર્સને ઊંડાણથી જાણવાનો પ્રયાસ કર્યો માનુષીએ

માનુષી છિલ્લર તેની આગામી ફિલ્મ ‘ઑપરેશન વૅલેન્ટાઇન’માં રડાર ઑફિસરના રોલમાં જોવા મળી છે. પોતાના આ રોલ માટે તેણે ઍરફોર્સને નજીકથી જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ ફિલ્મ પહેલી માર્ચે હિન્દી અને તેલુગુમાં રિલીઝ થવાની છે. એમાં સાઉથનો વરુણ તેજ પણ લીડ રોલમાં છે. પોતાના રોલ માટે કેવી તૈયારી કરી એ વિશે માનુષીએ કહ્યું કે ‘ફિલ્મ ‘ઑપરેશન વૅલેન્ટાઇન’ માટે મારે ઍરફોર્સની મૂળ બાબત સમજવાની હતી.

રડાર ઑફિસર કેવી રીતે કામ કરે છે, તેમની બૉડી-લૅન્ગ્વેજ, તેમના અવાજની ટોનાલિટી અને તેઓ કમાન્ડ કઈ રીતે આપે છે એ સમજવું અગત્યનું હતું. આ બધી બાબતો પર મારે કામ કરવાનું હતું. અમે નસીબદાર છીએ કે ઍરફોર્સની ટીમ સેટ પર હાજર રહેતી હતી. એથી મને જ્યારે પણ વધુ માહિતીની જરૂર પડતી અથવા તો રડાર ઑફિસરની કેટલીક બાબતોને જાણવાની જરૂર પડતી તો તેઓ હંમેશાં માર્ગદર્શન આપતા હતા.

એથી મને ઘણુંબધું શીખવા મળ્યું હતું. રડાર ઑફિસર કેવી રીતે કામ કરે છે એની સાથે મને ઍરફોર્સમાં શું થાય છે એ પણ શીખવા મળ્યું હતું. મારા માટે એ એકદમ નવું જગત હતું. હું બાળપણથી ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશનથી ઘેરાયેલી હતી. એથી મને થોડીઘણી માહિતી હતી, પરંતુ આ ફિલ્મ માટે તો મને ઊંડાણપૂર્વક જાણવા મળ્યું છે.’

Most Popular

More from Author

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,😅😝😂😜🤣🤪

પત્નીએ પતિને પૂછ્યું : સારું બોલો તો,તમે મૂર્ખ છો કે હું?પતિ...

સર લઈને જોવું છે કે તે કેવી લાગે છે?😅😝😂😜🤣🤪

પડોશણે મારા ઘરે આવીનેમારી પત્નીને 5 ચણિયા-ચોળી બતાવીનેકહ્યું : દીદી,આમાંથી કયા...

Read Now

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી કરે છે,પાછળથી ખુબ પસ્તાય છે.પત્ની (રોમાન્ટિક અંદાજમાં): અને તમે,આપણા લગ્ન પહેલા જે મારી ઊંઘ ચોરી હતી,મારું દિલ ચોર્યું હતું,એના વિષે તમારો શું ખ્યાલ છે?પતિ : એજ તો કહી રહ્યો છું,જે ચોરી કરે છે તે પાછળથી ખુબ...

‘સમય દેખાતો નથી પરંતુ…’, જેલમાંથી બહાર આવતા જ એલ્વિશ યાદવની પોસ્ટે મચાવી ધમાલ

બિગ બોસ OTT 2 ના વિજેતા અને યુટ્યુબર એલ્વિશ યાદવને તાજેતરમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. તાજેતરમાં, એલ્વિશની સાપની દાણચોરી અને રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી). આ પછી તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો પરંતુ પાંચ દિવસ જેલમાં...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...