Homeક્રિકેટIPL 2024ને લઈને મોટા...

IPL 2024ને લઈને મોટા સમાચાર,આજે થઈ શકે છે પહેલા તબક્કાના શિડ્યુલની જાહેરાત

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)ની 17મી સિઝન 22 માર્ચથી શરૂ થઈ શકે છે. IPL 2024ના પહેલા તબક્કાના શેડ્યૂલની જાહેરાત આજે સાંજે 5 વાગે થઈ શકે છે. સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને IPL 2024 સીઝનનું માત્ર અડધું જ શેડ્યૂલ નક્કી કરવામાં આવ્યું છે.

IPL 2024ના બાકીના શેડ્યૂલની જાહેરાત સામાન્ય ચૂંટણીની તારીખોની જાહેરાત પછી થઈ શકે છે. IPL ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ અરુણ ધૂમલના જણાવ્યા અનુસાર સામાન્ય ચૂંટણીઓને કારણે IPL 2024નું શેડ્યૂલ બે તબક્કામાં જાહેર કરવામાં આવશે.

IPL 2024 22 માર્ચથી શરૂ થઈ શકે છે

અરુણ ધૂમલના મતે IPL 2024 22 માર્ચથી ચેન્નાઈમાં શરૂ થઈ શકે છે. હાલમાં ફાઇનલ મેચની તારીખ નક્કી કરવામાં આવી નથી. ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ IPL 2024માં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં ચેન્નાઈ સુપર કિંગ્સ IPL 2024ની પ્રથમ મેચ 22 માર્ચે રમી શકે છે. IPL 2024ની ફાઇનલ મેચ 26 મેના રોજ યોજાય તેવી શક્યતા છે. જો આમ થશે તો IPL 2024 અને T20 વર્લ્ડ કપ 2024 ટૂર્નામેન્ટ વચ્ચે માત્ર 5 દિવસ જ બાકી રહેશે.

ટી-20 વર્લ્ડ કપ 1 જૂનથી શરૂ થઈ રહ્યો છે

T20 વર્લ્ડ કપ 1 જૂન, 2024થી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની ધરતી પર શરૂ થશે. T20 વર્લ્ડ કપ 2024માં ભારતની પ્રથમ મેચ IPL 2024 સમાપ્ત થયાના નવ દિવસ પછી 5 જૂને આયર્લેન્ડ સામે થશે. T20 વર્લ્ડ કપ 1 જૂનથી શરૂ થઈ રહ્યો છે, કેટલાક ખેલાડીઓ IPL 2024 સીઝનની મધ્યમાં વહેલી વિદાય લઈ શકે છે. BCCIનું સૌથી મોટું કામ સામાન્ય ચૂંટણીની સાથે IPL 2024નું આયોજન અને ભારતમાં જ લીગનું આયોજન કરવાનું છે. સામાન્ય ચૂંટણીના કારણે આઈપીએલ 2009ની સિઝન દક્ષિણ આફ્રિકામાં રમાઈ હતી, જ્યારે સામાન્ય ચૂંટણીના કારણે આઈપીએલ 2014ની કેટલીક મેચ યુએઈમાં રમાઈ હતી. જોકે, IPL 2019 ભારતમાં સામાન્ય ચૂંટણીઓ હોવા છતાં યોજાઈ હતી.

Most Popular

More from Author

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,😅😝😂😜🤣🤪

પત્નીએ પતિને પૂછ્યું : સારું બોલો તો,તમે મૂર્ખ છો કે હું?પતિ...

સર લઈને જોવું છે કે તે કેવી લાગે છે?😅😝😂😜🤣🤪

પડોશણે મારા ઘરે આવીનેમારી પત્નીને 5 ચણિયા-ચોળી બતાવીનેકહ્યું : દીદી,આમાંથી કયા...

Read Now

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી કરે છે,પાછળથી ખુબ પસ્તાય છે.પત્ની (રોમાન્ટિક અંદાજમાં): અને તમે,આપણા લગ્ન પહેલા જે મારી ઊંઘ ચોરી હતી,મારું દિલ ચોર્યું હતું,એના વિષે તમારો શું ખ્યાલ છે?પતિ : એજ તો કહી રહ્યો છું,જે ચોરી કરે છે તે પાછળથી ખુબ...

‘સમય દેખાતો નથી પરંતુ…’, જેલમાંથી બહાર આવતા જ એલ્વિશ યાદવની પોસ્ટે મચાવી ધમાલ

બિગ બોસ OTT 2 ના વિજેતા અને યુટ્યુબર એલ્વિશ યાદવને તાજેતરમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. તાજેતરમાં, એલ્વિશની સાપની દાણચોરી અને રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી). આ પછી તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો પરંતુ પાંચ દિવસ જેલમાં...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...