Homeરસોઈઆ રીતે ઘરે બનાવો...

આ રીતે ઘરે બનાવો ખીરું, તૂટશે પણ નહીંને બનશે રેસ્ટોરાં જેવા ઢોંસા

  • પરફેક્ટ માપથી બનશે યોગ્ય ઢોંસા
  • આથો લાવવા માટે સમયનું રાખો ખાસ ધ્યાન
  • ક્રિસ્પી અને બહાર જેવા બનશે ઢોંસા

સાઉથ ઈન્ડિયન ફૂડ ઢોંસા હવે લગભગ દરેક ભારતીય ઘરોમાં બની રહ્યા છે. તે કેટલા સ્વાદિષ્ટ બનશે તે તેના બેટર પરથી નક્કી કરાય છે. બેટરને ઘરે પણ સારી રીતે બનાવી શકાય છે. ઢોંસા હેલ્થને માટે પણ પરફેક્ટ હોવાના કારણે તેને બ્રેકફાસ્ટમાં ખાસ કરીને ઉપયોગમાં લેવાય છે.

જો તમે બજાર જેવા પરફેક્ટ ઢોંસા બનાવવા ઈચ્છો છો તો તમે પરફેક્ટ બેટર બનાવો તે જરૂરી છે. તમે જાણો પરફેક્ટ રીત.

જાણો ખીરું બનાવવાની પરફેક્ટ ટિપ્સ

પરફેક્ટ બેલેન્સિંગ

ઢોંસા બનાવવા માટે તમે ખીરું બનાવી રહ્યા છો તો તમે એ વાતનો ખ્યાલ રાખો કે તેને તૈયાર કરવા માટે યૂઝ થતી સામગ્રીનું પ્રમાણ બેલેન્સ હોવું જોઈએ, મેઝરમેન્ટ યોગ્ય ન હોવાથી તમારી ડિશ ખરાબ થઈ શકે છે. પરફેક્ટ બેટર બનાવવા 4 કપ ચોખા અને 1 કપ અડદની દાળ લો. ખાનારાની સંખ્યાના આધારે તમે આ માપમાં વધારો ઘટાડો કરી શકો છો.

મોટું વાસણ લો

ઢોંસા બનાવવા માટે તમે ખીરું બનાવી રહ્યા છો તો ચોખા અને દાળને પલાળવા માટે મોટું વાસણ લો. જો વાસણ નાનું હશે તો પાણી ઓછું રહેવાના કારણે જલ્દી સૂકાઈ જશે. જો વધુ લોકો માટે ખીરું તૈયાર કરવું છે તો તમારી મુશ્કેલી વધી શકે છે. ધ્યાન રાખો કે મોટા વાસણમાં જ દાળ – ચોખા પલાળો જેથી સરળતાથી પલળી શકે. .

પ્રોપર ખીરું

મહેમાનોને માટે જો તમે પરફેક્ટ ઢોંસા બનાવવા ઈચ્છો છો તો ખાસ ધ્યાન રાખો કે બેટર વધારે પાતળું કે જાડું ન હોય. બંને સ્થિતિમાં તમારા ઢોંસા બગડી શકે છે. ઢોંસાનું ખીરું બેલેન્સ રાખો જેનાથી તે દરેક સમયે ફેલાશે નહીં અને બનાવવામાં પણ સરળતા રહેશે.

સમયનું રાખો ધ્યાન

જો તમે બજાર જેવા ઢોંસા ઘરે બનાવવા ઈચ્છો છો તો તમે ખીરામાં આથો આવવા દો તે જરૂરી છે. આ માટે ખીરું તૈયાર કરવા માટે તમને ઠંડીની સીઝનમાં 10-12 કલાકનો અને ગરમીમાં 6-8 કલાકનો સમય જોઈશે.

ક્રિસ્પીનેસ

જો તમારું ખીરું એકવાર તૈયાર થઈ જાય છે તો ક્રિસ્પી ઢોંસા બનાવવા માટે તવો ગરમ કર્યા બાદ તેની પર થોડું ઠંડું પાણી છાંટીને તેલ લગાવ્યા બાદ પાથરો. આવું કરવાથી બનાવતી સમયે ઢોંસો તવા પર ચોંટશે નહીં અને ક્રિસ્પી બનશે.

Most Popular

More from Author

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,😅😝😂😜🤣🤪

પત્નીએ પતિને પૂછ્યું : સારું બોલો તો,તમે મૂર્ખ છો કે હું?પતિ...

સર લઈને જોવું છે કે તે કેવી લાગે છે?😅😝😂😜🤣🤪

પડોશણે મારા ઘરે આવીનેમારી પત્નીને 5 ચણિયા-ચોળી બતાવીનેકહ્યું : દીદી,આમાંથી કયા...

Read Now

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી કરે છે,પાછળથી ખુબ પસ્તાય છે.પત્ની (રોમાન્ટિક અંદાજમાં): અને તમે,આપણા લગ્ન પહેલા જે મારી ઊંઘ ચોરી હતી,મારું દિલ ચોર્યું હતું,એના વિષે તમારો શું ખ્યાલ છે?પતિ : એજ તો કહી રહ્યો છું,જે ચોરી કરે છે તે પાછળથી ખુબ...

‘સમય દેખાતો નથી પરંતુ…’, જેલમાંથી બહાર આવતા જ એલ્વિશ યાદવની પોસ્ટે મચાવી ધમાલ

બિગ બોસ OTT 2 ના વિજેતા અને યુટ્યુબર એલ્વિશ યાદવને તાજેતરમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. તાજેતરમાં, એલ્વિશની સાપની દાણચોરી અને રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી). આ પછી તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો પરંતુ પાંચ દિવસ જેલમાં...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...