Homeમનોરંજનદુબઈમાં 13 હજાર ફૂટની...

દુબઈમાં 13 હજાર ફૂટની ઊંચાઈએ ‘યોદ્ધા’નું પોસ્ટર લોન્ચ કરાયું

સિદ્ધાર્થ મલહોત્રાની આગામી ફિલ્મ યોદ્ધાનું પોસ્ટર 13 હજાર ફૂટની ઊંચાઈથી લોન્ચ કરવામાં આવ્યુ હતું. ફિલ્મના મેકર્સે સોશિયલ મીડિયા પર ટીઝર શેર કરી આ અંગે માહિતી આપી હતી. તેમાં દુબઈના પામ આઈલેન્ડની ઉપરથી ફિલ્મના પોસ્ટરને લોન્ચ કરતાં સ્કાય ડાઈવર્સ જોવા મળે છે. કરણ જોહરના પ્રોડક્શન હાઉસ દ્વારા ‘યોદ્ધા’નું નિર્માણ થયું છે. તેમાં સિદ્ધાર્થ મલહોત્રાની સાથે દિશા પટાણી અને રાશિ ખન્ના મહત્ત્વના રોલમાં છે.

સામાન્ય રીતે રોમેન્ટિક ફિલ્મો બનાવનારા કરણ જોહરે આ વખતે એક્શન પર હાથ અજમાવ્યો છે. કરણ જોહરની જેમ સિદ્ધાર્થ પણ રોમેન્ટિક ફિલ્મો માટે જાણીતો છે. રોહિત શેટ્ટીની વેબ સિરીઝ ઈન્ડિયન પોલીસ ફોર્સમાં સિદ્ધાર્થે એક્શન રોલ કર્યો હતો. દુબઈમાં 13,000 ફૂટ ઊંચાઈથી પોસ્ટર લોન્ચ કરવા બાબતે સિદ્ધાર્થે જણાવ્યું હતું કે, આ ફિલ્મ ખૂબ રોમાંચક અને દિલધડક છે.

પોસ્ટર લોન્ચની ઈવેન્ટથી તેની શરૂઆત થઈ છે. આગામી સમયમાં વધુ આશ્ચર્યજનક એક્શન જોવા મળશે. સિદ્ધાર્થની આ ફિલ્મ 15 માર્ચે રિલીઝ થઈ રહી છે.

Most Popular

More from Author

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,😅😝😂😜🤣🤪

પત્નીએ પતિને પૂછ્યું : સારું બોલો તો,તમે મૂર્ખ છો કે હું?પતિ...

સર લઈને જોવું છે કે તે કેવી લાગે છે?😅😝😂😜🤣🤪

પડોશણે મારા ઘરે આવીનેમારી પત્નીને 5 ચણિયા-ચોળી બતાવીનેકહ્યું : દીદી,આમાંથી કયા...

Read Now

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી કરે છે,પાછળથી ખુબ પસ્તાય છે.પત્ની (રોમાન્ટિક અંદાજમાં): અને તમે,આપણા લગ્ન પહેલા જે મારી ઊંઘ ચોરી હતી,મારું દિલ ચોર્યું હતું,એના વિષે તમારો શું ખ્યાલ છે?પતિ : એજ તો કહી રહ્યો છું,જે ચોરી કરે છે તે પાછળથી ખુબ...

‘સમય દેખાતો નથી પરંતુ…’, જેલમાંથી બહાર આવતા જ એલ્વિશ યાદવની પોસ્ટે મચાવી ધમાલ

બિગ બોસ OTT 2 ના વિજેતા અને યુટ્યુબર એલ્વિશ યાદવને તાજેતરમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. તાજેતરમાં, એલ્વિશની સાપની દાણચોરી અને રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી). આ પછી તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો પરંતુ પાંચ દિવસ જેલમાં...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...