Homeમનોરંજનવેડિંગ સિઝન આવી, આ...

વેડિંગ સિઝન આવી, આ સિતારાઓના ઘરે ગુંજશે શહેનાઈ

બોલીવુડ અને ટેલિવુડના સિતારાઓ માટે આવી ગઈ છે વેડિંગ સિઝન. આગામી બે મહિનામાં તો ઢગલાંબંધ સિતારાઓ લગ્ન કરશે. ફેબ્રુઆરીથી લઈને માર્ચ સુધી બોલીવુડની ઘણી હસ્તીઓ લગ્નગ્રંથિથી જોડાઈ જશે. ઘણાં આ વાતનો પોતે સ્વીકાર કરીને જાહેરાત કરી છે તો ઘણાં એ જમાનાથી છુપાવીને આપ્યાં છે સંકેત.તો અમુક કપલ એ તો ભળી તૈયારો ઓ શરુ કરી દીધી છે.

એકતા કપૂરની સિરિયલમાં નાગીન બનનારી અભિનેત્રી સુરભિ જ્યોતિ સુમિત સુરી સાથે માર્ચમાં લગ્ન કરશે.

6 અથવા 7 માર્ચે આ કપલના લગ્ન નક્કી કરાયા છે. જોકે, હજુ સત્તાવાર કપલે કોઈ જાહેરાત નથી કરી.

બોલીવુડના ફેમસ લવબર્ડમાંથી એક એટલે રકુલ પ્રીત સિંહ કોર અને જૈકી ભગનાની. આગામી 21 ફેબ્રુઆરીના રોજ આ કપલ સાત ફેરા ફરશે. સાઉથ ગોવાની હાઈફાઈ હોટેલમાં આ લગ્ન સમારોહ યોજાશે. બોલીવુડની હસ્તીઓ અને અંગત મિત્રો આપશે હાજરી.

પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદાનું નામ પણ આ યાદીમાં સામેલ છે. આ કપલ પણ આગામી બે મહિનામાં લગ્નની તૈયારીમાં છે. વેલેન્ટાઈન ડે પર સોશિયલ મીડિયામાં ફોટો શેર કર્યો હતો. જોકે, લગ્નની સત્તાવાર જાહેરાત કરી નથી.

આગામી બે માર્ચના રોજ સુરભિ ચંદના અને કરણ શર્મા લગ્નગ્રંથિથી જોડાશે. સુરભિ ચંદનાએ હાલમાં જ પોતાની રોકા સેરેમનીનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. સુરભી છેલ્લાં 13 વર્ષથી પોતાના બોયફ્રેન્ડ કરણને ડેટ કરતી હતી. હવે બન્ને લગ્ન કરી રહ્યાં છે.

બિગ બોસ ઓટીટી-1ની વિજેતા દિવ્યા અગ્રવાલ અપૂર્વ પડગાંવકર સાથે મુંબઈમાં પોતાના ચેમ્બૂર સ્થિત ઘરે આગામી 20 ફેબ્રુઆરીના રોજ સાદગીથી લગ્ન કરશે. સોશિયલ મીડિયા પર કરી હતી જાહેરાત.

Most Popular

More from Author

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,😅😝😂😜🤣🤪

પત્નીએ પતિને પૂછ્યું : સારું બોલો તો,તમે મૂર્ખ છો કે હું?પતિ...

સર લઈને જોવું છે કે તે કેવી લાગે છે?😅😝😂😜🤣🤪

પડોશણે મારા ઘરે આવીનેમારી પત્નીને 5 ચણિયા-ચોળી બતાવીનેકહ્યું : દીદી,આમાંથી કયા...

Read Now

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી કરે છે,પાછળથી ખુબ પસ્તાય છે.પત્ની (રોમાન્ટિક અંદાજમાં): અને તમે,આપણા લગ્ન પહેલા જે મારી ઊંઘ ચોરી હતી,મારું દિલ ચોર્યું હતું,એના વિષે તમારો શું ખ્યાલ છે?પતિ : એજ તો કહી રહ્યો છું,જે ચોરી કરે છે તે પાછળથી ખુબ...

‘સમય દેખાતો નથી પરંતુ…’, જેલમાંથી બહાર આવતા જ એલ્વિશ યાદવની પોસ્ટે મચાવી ધમાલ

બિગ બોસ OTT 2 ના વિજેતા અને યુટ્યુબર એલ્વિશ યાદવને તાજેતરમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. તાજેતરમાં, એલ્વિશની સાપની દાણચોરી અને રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી). આ પછી તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો પરંતુ પાંચ દિવસ જેલમાં...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...