HomeમનોરંજનTBMAUJ મુવીએ ઓપનિંગ ડે...

TBMAUJ મુવીએ ઓપનિંગ ડે પર કરી જોરદાર શરૂઆત, જાણો લેટેસ્ટ આંકડો

શાહિદ કપૂર અને કૃતિ સેનનની રોમેન્ટિક ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ શુક્રવારના રોજ મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મના ઓપનિંગ ડે બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા સામે આવી ગયા છે. આ રોમેન્ટિક ફિલ્મને લોકોને રિસ્પોન્સ ઠીક મળી રહ્યો છે. આ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન ઠીક રહ્યુ છે.

શાહિદ કપૂર અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ વેલેન્ટાઇન વીકમાં રિલીઝ થઇ છે, જેના કારણે બોક્સ ઓફિસ પર સારામાં સારું પ્રદર્શન કરી શકે.

જાણો પહેલાં દિવસનું કલેક્શન
શાહિદ કપૂર અને કૃતિ સેનનની ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ શુક્રવારના રોજ કુલ મળીને 14.92 ટકા હિન્દીમાં ઓક્યુપન્સી હતી. સવારના શોમાં 8.8 ટકા જ્યારે બપોરના શોમાં 11.79 ટકા ઓક્યુપન્સી રહી હતી. સાંજના અને રાત્રીના શોમાં 13.62 ટકા અને 25.46 ટકા ઓક્યુપ્સી રહી છે. શાહિદ અને કૃતિની આ ફિલ્મએ ઓપનિંગ ડે પર સારુ કલેક્શન કર્યુ છે. ઓપનિંગ વિકેન્ડ પર પણ ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ શાનદાર પ્રદર્શન કરી શકે છે.

જાણો બજેટ વિશે
નિર્માતા દિનેશ વિજાનના પ્રોડક્શન હાઉસમાં બનેલી ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’માં શાહિદ કપૂર અને કૃતિ સેનન લીડ રોલમાં છે. એક્ટરની મોટા પડદા પરની લાસ્ટ ફિલ્મ જર્સી હતી જે બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ સાબિત થઇ હતી. ફિલ્મનું બજેટ લગભગ 75 કરોડ રૂપિયા છે.

કંઇક આવી છે કહાની
આ ફિલ્મમાં શાહિદ કપૂર એક રોબોટ વૈજ્ઞાનિકની ભૂમિકા નિભાવે છે જે ભાવનાઓને વિકસિત કરે છે અને કૃતિ (જે ફિલ્મમાં સિફરા છે) સાથે લગ્ન કરે છે જે એક બહુ બુદ્ધિમાન રોબોટ છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યુ છે કે કેવી રીતે એ રોબોટના પ્રેમમાં પડી જાય છે અને એના વિશેની સચ્ચાઇ જાણ્યા પછી પણ એનો પ્રેમ મળતો નથી. ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’અમિત જોશી અને આરાધના સાહ દ્રારા લિખિત અને નિર્દેશિત છે. દિનેશ વિઝન, જ્યોતિ દેશપાંડે અને લક્ષ્‍મણ ઉતેકરે ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ 9 ફેબ્રુઆરીના રોજ મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થઇ ગઇ છે. આ મુવીમાં દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર પણ છે.

Most Popular

More from Author

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક...

પતિનો કોઈ અતોપતો નથી😅😝😂

પતિ : તને મારામાં સૌથી સારી વાતકઈ લાગે છે?પત્ની : સમય...

લખ્યું સ્ક્રેચ કરો અને જવાબ વાંચો😅😝🤣

પત્ની- મને ડર લાગે છેઆજે મારી તરફ મોઢું કરીને સૂજો…પ્લીઝ!!!....પતિ- બસ...

Read Now

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો સમજદાર બનીશ કે,3 વર્ષના દીકરાને આ બધું નહીં પૂછું.😅😝😂😜🤣🤪 પતિ : આજેજમવાનું તારી મમ્મીએ બનાવ્યું છે?પત્ની : હા,તમને કઈ રીતે ખબર પડી?પતિ : કારણ કે,પહેલા કાળા વાળ નીકળતા હતા,અને આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ...

અનંત અને રાધિકાની સગાઇમાં એન્ગેજમેન્ટ રિંગ લાવનાર સભ્ય બન્યો ચર્ચાનો મુદો

અનંત અને રાધિકાની સગાઇમાં એન્ગેજમેન્ટ રિંગ લાવનાર સભ્ય બન્યો ચર્ચાનો મુદો આજકાલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીની તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીઓ વચ્ચે અનંત અને રાધિકાની સગાઇનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં તેમના માટે એન્ગેજમેન્ટ રિંગ લઇને આવનારને ઇશા અંબાણી ઇંટ્રોડ્યુસ...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક તો આઉટ ઓફ સ્ટોક છે.તેમના ચાર વર્ષના છોકરા ગોલુનેઆ ખબર ન પડી આથી તેણે મમ્મીને પૂછ્યું :મમ્મી આઉટ ઓફ સ્ટોક એટલે શું?મમ્મી : જે ઘરમાં ન હોય તે.એક દિવસ ગોલુ બપોરે ટીવી જોઈ રહ્યો હતો,એટલામાં મગનનો...