Homeજોક્સ|| ચુપ રહો –...

|| ચુપ રહો – ખુશ રહો ||🤪😜😉

કૃષ્ણને 16108 👸🏻રાણી છતાય પોતાના મિત્ર 👳🏻‍♀️સુદામાને નહોતા ભૂલ્યા

આજકાલના 🧑🏻‍🦱છોકરાઓને ૧ 👩🏻બૈરુ મળી જાય 🧔🏻‍♂️ભાઈબંધના 📱ફોન ય નથી 📞ઉપાડતા સાલુ લાગી આવે ખરેખર…
🤪😅😂😜🤣😤

એક 🧑🏻‍💼ભાઈના નવા જ લગ્ન થયેલા,
👱🏻‍♀️પત્ની પ્રથમ વખત રસોડામાં પ્રવેશી અને રસોઈ બનાવતી હતી..
અચાનક 🧑🏻‍💼ભાઈને યાદ આવ્યું કે રોટલી બનાવવાનાં પાટલાનો અવાજ કેમ નથી આવતો?
કારણ કે લગ્ન પહેલાં તે રસોઈ બનાવતો. તેને ખબર હતી કે પાટલાનો એક પગ ટૂંકો હોવાને કારણે રોટલી વણતી વખતે કાયમ પાટલાનો ટક ટક અવાજ આવતો..
રસોડામાં પ્રવેશતાની સાથે જ 🧑🏻‍💼ભાઈએ જોયું તો 👱🏻‍♀️પત્ની આરામથી રોટલી બનાવી રહી હતી અને પાટલાના ત્રણેય પગા અલગ પડયા હતા..
🧑🏻‍💼ભાઈએ 👱🏻‍♀️પત્ની ને પૂછ્યું.. ” તેં આ શું કર્યું ? ”
👱🏻‍♀️પત્ની : પાટલો સીધો નહોતો રહેતો અને ટક ટક કરતો હતો, તેથી મેં ત્રણેય પગા તોડી નાખ્યા..
આ મારી સ્ટાઇલ છે.. “મને ટક ટક બિલકુલ પસંદ નથી”..😤😤😤
બસ એ દિ ને આજની ઘડી.. 🧑🏻‍💼ભાઈ સમજી ગયા.. આપણી પાસે તો બે જ 🦵પગ છે..
|| ચુપ રહો – ખુશ રહો ||🤪😜😉🤗😇

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

Most Popular

More from Author

પરંતુ દર્દીઓ બહુ મુશ્કેલથી મળે છે😜🤣🤪

શિક્ષક : નાલાયક,ક્લાસમાં દિવસભર છોકરીઓ જોડે કેમ,બકબક કરે રાખે છે, હે??પપ્પૂ...

દવા વેસ્ટ ના જવી જોઇએ!!!😜😅😝

છોકરો છોકરી જોવા ગયોછોકરો- તમને કેવા પતિ જોઇએ છે??છોકરી- મને એક...

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા :...

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ...

Read Now

પરંતુ દર્દીઓ બહુ મુશ્કેલથી મળે છે😜🤣🤪

શિક્ષક : નાલાયક,ક્લાસમાં દિવસભર છોકરીઓ જોડે કેમ,બકબક કરે રાખે છે, હે??પપ્પૂ : સાહેબ હું ગરીબ છું,મારા મોબાઇલમાં વોટ્સઅપ નથી…😅😝😂😜🤣🤪 સારવાર લેતા દર્દીએ વૈદને કહ્યું :તમારી દવાઓ બહુ મોંઘી છે,શું અહીંયા આજડીબુટ્ટીઓ બહુ મુશ્કેલીથી મળે છે ?વૈદ : ના ના…વાત એમ નથી,અહીંયા જડીબુટ્ટીઓ તો સહેલાઈથી મળીજાય છે,પરંતુ દર્દીઓ બહુ...

“કાજોલથી લઈને સિદ્ધાર્થ મલ્હોત્રા સુધી, સેલિબ્રિટીઓ કિરણ રાવની ‘મિસિંગ લેડીઝ’ના વખાણ કરે છે!

કિરણ રાવ દ્વારા દિગ્દર્શિત મિસિંગ લેડિઝ, તેની રિલીઝને માત્ર એક દિવસ દૂર છે અને દર્શકોમાં આ ફિલ્મ જોવા માટે ઉત્તેજના અનુભવી શકાય છે. જ્યારથી નિર્માતાઓએ આ ફિલ્મ દેશભરના લોકોને બતાવવાનું શરૂ કર્યું છે, ત્યારથી આ ફિલ્મને ઘણી પ્રશંસા અને પ્રેમ મળ્યો છે. દરમિયાન, નિર્માતાઓએ મુંબઈમાં ફિલ્મનું એક વિશેષ...

દવા વેસ્ટ ના જવી જોઇએ!!!😜😅😝

છોકરો છોકરી જોવા ગયોછોકરો- તમને કેવા પતિ જોઇએ છે??છોકરી- મને એક ખુશમિજાજી વ્યક્તિ જોઇએ છે.જે સારું ગાતો હોય, સારો ડાન્સ કરતો હોયમને રોજ નવી નવી જગ્યા બતાવે,દર અઠવાડિયા પિક્ચર બતાવે,હું કહું તો બોલે નહીં તો ચૂપ રહે.છોકરો- મને લાગે છે કેતમને પતિ નહીં ટેલિવિઝન સેટની જરૂર છે.😜😅😝😂🤪🤣 સ્ત્રી-...