Homeરસોઈઘરે સરળતાથી બનાવો દૂધપાક,...

ઘરે સરળતાથી બનાવો દૂધપાક, જાણો રેસિપી

ઘરે મહેમાન આવે અને મીઠી વસ્તુ ના બને તેવું કંઈ હોય. ફટાફટ બની જતી કોઈ મીઠી વાનગી હોય તો તે દૂધપાક છે. તો ગુજરાતી જાગરણ આજે તમને દૂધપાક ઘરે સરળતાથી કેવી રીતે બનાવવો તે જણાવશે.

દૂધપાક બનાવવાની સામગ્રી

દૂધ
ચોખા
ખાંડ
મિલ્ક પાવડર
પિસ્તા
બદામ
ચારોડી
કેસર
ઘી
દૂધપાક બનાવવાની રીત

તપેલીમાં એક લીટર દૂધ ઉમેરો. એક વાટકી દૂધ અલગ રાખી દો.
દૂધમાં એક ઉભરો આવે એટલે બે ચમચી ચોખા ઉમેરો. ચોખાને દૂધમાં ઉમેરતા પહેલા ગરમ પાણીમાં પલાળી દો અને પછી તેમા એક ચમચી ઘી મિક્સ કરી દૂધમાં ઉમેરો.
બીજી પેનમાં ઘી લગાવી લો. તેમા એક વાટકી દૂધ જે અલગ રાખ્યું હતું તે ઉમેરો. તેમાં અડધી વાટકી ખાંડ ઉમેરો.

એક નાની વાટકી મિલ્ક પાવડર ઉમેરો અને બરાબર 2 મિનિટ મિક્સ કરો. પછી ધીમા ગેસે ખાંડને ઓગાળી લો.
હવે ઉકળતા દૂધમાં આ ખાંડ વાળું દૂધ ઉમેરી દો.
પછી ગેસ પર છ મિનિટ તેને ઉકાળો. પછી તેમાં તેમા પિસ્તા, બદામનુ કટિંગ ઉમેરો, એક ચમચી ચારોડી ઉમેરો. થોડું કેસરવાળું દૂધ ઉમેરો અને બે મિનિટ ઉકળવા દો.

દૂધમાં બબલ થાય એટલે ગેસ બંધ કરી દો. પછી તેમા અડધી ચમચી એલચી અને જાયફળ પાવડર ઉમેરો.
હવે તેને ઠંડો થવા દો. તો તૈયાર છે તમારો દૂધપાક.

Most Popular

More from Author

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક...

પતિનો કોઈ અતોપતો નથી😅😝😂

પતિ : તને મારામાં સૌથી સારી વાતકઈ લાગે છે?પત્ની : સમય...

લખ્યું સ્ક્રેચ કરો અને જવાબ વાંચો😅😝🤣

પત્ની- મને ડર લાગે છેઆજે મારી તરફ મોઢું કરીને સૂજો…પ્લીઝ!!!....પતિ- બસ...

Read Now

WPL 2024માં દિલ્હીની પહેલી જીત, યુપીની સતત બીજી મેચમાં હાર

શેફાલી વર્મા અને કેપ્ટન મેગ લેનિંગની શાનદાર અડધી સદીની ઈનિંગ્સના આધારે દિલ્હી કેપિટલ્સે સોમવારે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મહિલા પ્રીમિયર લીગ મેચમાં યુપી વોરિયર્સને હરાવ્યું હતું. દિલ્હીએ આ મેચ નવ વિકેટે જીતી લીધી હતી. આ મેચમાં યુપીની ટીમ દિલ્હી સામે ટકી શકી ન હતી. પહેલા તેમની...

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો સમજદાર બનીશ કે,3 વર્ષના દીકરાને આ બધું નહીં પૂછું.😅😝😂😜🤣🤪 પતિ : આજેજમવાનું તારી મમ્મીએ બનાવ્યું છે?પત્ની : હા,તમને કઈ રીતે ખબર પડી?પતિ : કારણ કે,પહેલા કાળા વાળ નીકળતા હતા,અને આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ...

અનંત અને રાધિકાની સગાઇમાં એન્ગેજમેન્ટ રિંગ લાવનાર સભ્ય બન્યો ચર્ચાનો મુદો

અનંત અને રાધિકાની સગાઇમાં એન્ગેજમેન્ટ રિંગ લાવનાર સભ્ય બન્યો ચર્ચાનો મુદો આજકાલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીની તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીઓ વચ્ચે અનંત અને રાધિકાની સગાઇનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં તેમના માટે એન્ગેજમેન્ટ રિંગ લઇને આવનારને ઇશા અંબાણી ઇંટ્રોડ્યુસ...