HomeરસોઈRecipe: કાઠિયાવાડી હોટલને ટક્કર...

Recipe: કાઠિયાવાડી હોટલને ટક્કર મારે એવું ભીંડી મસાલા ઘરે જ બનાવો, ખાધા પછી સૌ કોઈ પૂછશે રેસિપી

ઢાબા સ્ટાઈલ ભીંડી મસાલા બનાવવા માટે જરૂરી સામગ્રી

200 ગ્રામ ભીંડો
1/4 કપ તેલ
તળેલો ભીંડો
1 ચમચી જીરું
2 લીલા મરચા
1 ઝીણી સમારેલી ડુંગળી
2 ટામેટાં
1 ઈંચ આદુનો ટુકડો
5થી 7 લસણ
1 ચમચી શેકેલી કોથમીરના બીજ
4 શેકેલા સૂકા લાલ મરચાં
1 ચમચી શેકેલા કાળા મરી
1 ચમચી શેકેલું જીરું
1/2 ચમચી હળદર પાવડર
1 ચમચી ગરમ મસાલો
જરૂર મુજબ પાણી
સ્વાદ મુજબ મીઠું
1 ચમચી કસૂરી મેથી
1/4 કપકોથમીર
બનાવવાની રીત
ઢાબા સ્ટાઈલ ભીંડી મસાલા બનાવવા માટે સૌથી પહેલા એક કડાઈમાં સરસવનું તેલ નાખીને તેમાં ઝીણા સમારેલા ભીંડાને થોડો શેકીને એક અલગ પ્લેટમાં કાઢી લો.

આ પછી કડાઈમાં બાકી રહેલા તેલમાં જીરું, સમારેલા લીલા મરચા અને ડુંગળી નાખીને તે નરમ થાય ત્યાં સુધી પકાવો. હવે ભીંડી મસાલો તૈયાર કરવા માટે ટામેટામાં આદુ, લસણ, શેકેલું જીરું, કોથમીરના બીજ, કાળા મરી અને લાલ મરચમાં પાણી નાખીને પીસી લો.

આ પછી આ મસાલામાં હળદર, મીઠું, ગરમ મસાલો નાખીને ડુંગળીની સાથે કડાઈમાં નાખીને મસાલામાંથી તેલ છૂટે ત્યાં સુધી તેને પકાવો.

આ પછી કડાઈમાં ભીંડી નાખીને 10 મિનિટ સુધી પકાવો. આ પછી કડાઈમાં કસૂરી મેથી અથવા કોથમીર નાખીને સર્વ કરો.

Most Popular

More from Author

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા :...

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ...

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક...

Read Now

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા : અમારી પ્યારી,તમારી પ્યારી,બધાની પ્યારી, રામપ્યારી.છોકરીવાળા : તમારા છોકરાનું નામ શું છે?છોકરાવાળા : અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂😜🤣🤪 ટ્રેનમાં એક મહિલાપોતાના બાળકને વારંવાર કહી રહી હતી કે,દીકરા જલ્દી ખીર ખાઈ લે,નહીંતર સામે બેસેલા કાકાને આપી દઈશ.કાકાથી રહેવાયું...

સલમાનના આ ન્યૂ આઇકોનિક અંદાજ પર ફેન્સ થયા ફિદા

સલમાન ખાન હાલમાં જ આ વર્ષના સેલિબ્રિટી ક્રિકેટ લીગમાં પોતાના ભાઈ સોહેલ ખાનની ટીમને સપોર્ટ કરવા માટે દુબાઈના શારજાહમાં ગયા હતા. અભિનેતા હવે મુંબઈ પાછા ફરી ગયા છે અને તેમને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા. જ્યાં પોતાના પ્રશંસકોની સાથે એક્ટર વાતચીત કરતા જોવા મળ્યા. સોશિયલ મીડિયા પર...

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ છું. પત્ની : તમે પણ હદ કરો છો. સરખી રીતે ચાલી શકતા નથી નેરેસ કરવાનો શોખ જાગ્યો છો.😅😝😂😜🤣🤪 પત્ની (ફોન પર) : હું અત્યારે બજારમાં આવીછું ખરીદી કરવા, તમારે કાંઈ જોઈએ છે?પતિ : હાં,મને જીવનનો અર્થ જોઈએ,જીવન સાર્થક કઈ...