Homeમનોરંજનમાતા કી ચૌકી સાથે...

માતા કી ચૌકી સાથે લગ્નના ફંક્શનની શરૂઆત કરી સોનારિકાએ

દેવોં કે દેવ મહાદેવ’માં પાર્વતીના રોલમાં જોવા મળેલી સોનારિકા ભદોરિયાએ વિકાસ પરાશર સાથે તેનાં લગ્નના ફંક્શનની શરૂઆત માતા કી ચૌકી સાથે કરી છે. એનો વિડિયો તેણે ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કર્યો હતો. બન્નેએ ૨૦૨૨માં સગાઈ કરી હતી. બન્ને ૧૮ ફેબ્રુઆરીએ લગ્ન કરવાનાં છે. માતા કી ચૌકીમાં ભજન અને પૂજાવિધિ કરવામાં આવી હતી. એ વિશે સોનારિકાએ કહ્યું કે ‘લગ્નની રસમ તરફ માતા કી ચૌકી એ અમારું પહેલું પગથિયું છે.

આ એકમાત્ર એવી ઇવેન્ટ છે જે મુંબઈમાં થઈ છે, એથી હું એમ કહી શકું કે આ મારા માટે રિસેપ્શનથી ઓછું નથી, કેમ કે એમાં મારા
ક્લોઝ ફ્રેન્ડ્સ અને ફૅમિલી-મેમ્બર હાજર હતા. આ અગત્યના દિવસે વિકાસ અને મારો પરિવાર લાગણીથી છલોછલ હતો.’

Most Popular

More from Author

દવા વેસ્ટ ના જવી જોઇએ!!!😜😅😝

છોકરો છોકરી જોવા ગયોછોકરો- તમને કેવા પતિ જોઇએ છે??છોકરી- મને એક...

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા :...

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ...

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો...

Read Now

દવા વેસ્ટ ના જવી જોઇએ!!!😜😅😝

છોકરો છોકરી જોવા ગયોછોકરો- તમને કેવા પતિ જોઇએ છે??છોકરી- મને એક ખુશમિજાજી વ્યક્તિ જોઇએ છે.જે સારું ગાતો હોય, સારો ડાન્સ કરતો હોયમને રોજ નવી નવી જગ્યા બતાવે,દર અઠવાડિયા પિક્ચર બતાવે,હું કહું તો બોલે નહીં તો ચૂપ રહે.છોકરો- મને લાગે છે કેતમને પતિ નહીં ટેલિવિઝન સેટની જરૂર છે.😜😅😝😂🤪🤣 સ્ત્રી-...

જો તમે પણ મહારાષ્ટ્ર જઈ રહ્યા છો તો ચોક્કસથી આ પ્રખ્યાત ફૂડનો આનંદ લો, સ્વાદ તમને વારંવાર ખાવાનું મન થશે.

મહારાષ્ટ્રના કેટલાક સ્થળોની સુંદરતાના વખાણ કરવામાં શબ્દો ઓછા પડે છે. મહારાષ્ટ્રમાં સ્થિત લોનાવાલા, ખંડાલા, મહાબળેશ્વર ઉપરાંત, પંચગની, માથેરાન અને ઇગતપુરી હિલ સ્ટેશન જેવા સ્થળોની મુલાકાત લેવા દરરોજ હજારો પ્રવાસીઓ આવે છે. મહારાષ્ટ્રમાં જુન્નર કોઈ સુંદર જગ્યાથી ઓછું નથી.પુણેથી લગભગ 100 કિમી દૂર જુન્નર નામનું સુંદર શહેર છે. આ...

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા : અમારી પ્યારી,તમારી પ્યારી,બધાની પ્યારી, રામપ્યારી.છોકરીવાળા : તમારા છોકરાનું નામ શું છે?છોકરાવાળા : અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂😜🤣🤪 ટ્રેનમાં એક મહિલાપોતાના બાળકને વારંવાર કહી રહી હતી કે,દીકરા જલ્દી ખીર ખાઈ લે,નહીંતર સામે બેસેલા કાકાને આપી દઈશ.કાકાથી રહેવાયું...