Homeરસોઈઅલગ જ રીતે બનાવો...

અલગ જ રીતે બનાવો ટેસ્ટી સરગવાનું શાક, આ રહી રેસિપી

આરોગ્યની દ્રષ્ટીએ સરગવો ઘણો પોષ્ટિક છે. મોટાભાગના ઘરોમાં સરગવાની કઢી બનતી હોય છે. પંરતુ આજે ગુજરાતી જાગરણ તમને સરગવાનું શાક કેવી રીતે બનાવવું તે જણાવશે. તો નોંધી લો સરગવાના શાકની રેસિપી. સૌરાષ્ટ્રમાં સરગવાનું શાક મોટા પ્રમાણમાં ખવાય છે.

સરગવાનું શાક બનાવવાની સામગ્રી

 • સરગવો પાંચ શીંગ
 • ચણાનો લોટ
 • તેલ
 • શીંગદાણાનો ભૂકો
 • તલનો ભૂકો
 • વરિયાળી
 • લાલ મરચું પાવડર
 • મીઠું
 • ગોળ
 • રાઈ
 • જીરું
 • આદુ-લસણ-મરચાની પેસ્ટ
 • ટમેટા
 • કોથમરી

સરગવાનું શાક બનાવવાની રીત

 • સરગવાની પાંચ શીંગ લો. તેની શાલ ઉતારી એક સરખા ટૂકડા કરી લો.
 • હવે કૂકરમાં બધી શીંગ, પાણી અને મીઠું ઉમેરી બાફી લો.
 • હવે કઢાઈમાં એક ચમચી તેલ ઉમેરો. તેમા બે ચમચી ચણાનો લોટ ઉમેરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
 • લોટ ઠંડો થયા બાદ એક વાસણમાં લઈ લો તેમા બે ચમચી શીંગદાણાનો ભૂકો, એક ચમચી તલનો ભૂકો, એક ચમચી વરિયાળી, 1 ચમચી લાલ મરચું પાવડર, હળદર, ધાણાજીરું પાવડર, અડધી ચમચી ગરમ ગરમ મસાલો, થોડું મીઠું, ગોળ, કોથમરી નાખો. બધો મસાલો બરાબર મિક્સ કરી લો.
 • હવે શાક બનાવવા માટે કઢાઈમાં તેલ લો.

  તેમા રાઈ, જીરું , આદુ-લસણ અને મરચાની પેસ્ટ ઉમેરો, હવે ટમેટા સમારી ઉમેરો. ટમેટા સોફ્ટ થાઈ ત્યાં સુધી સાતળો. હવે રેડી કરેલો મસાલો ઉમેરો. બે મિનિટ પાકવા દો.
 • હવે પાણી અને બાફેલા સરગવાને ઉમેરો અને મિક્સ કરો. બે મિનિટ પાકવા દો. હવે તેમા કોથમરી ઉમેરો.
 • તૈયાર છે તમારું સરગવાનું શાક.

Most Popular

More from Author

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા :...

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ...

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક...

Read Now

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા : અમારી પ્યારી,તમારી પ્યારી,બધાની પ્યારી, રામપ્યારી.છોકરીવાળા : તમારા છોકરાનું નામ શું છે?છોકરાવાળા : અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂😜🤣🤪 ટ્રેનમાં એક મહિલાપોતાના બાળકને વારંવાર કહી રહી હતી કે,દીકરા જલ્દી ખીર ખાઈ લે,નહીંતર સામે બેસેલા કાકાને આપી દઈશ.કાકાથી રહેવાયું...

સલમાનના આ ન્યૂ આઇકોનિક અંદાજ પર ફેન્સ થયા ફિદા

સલમાન ખાન હાલમાં જ આ વર્ષના સેલિબ્રિટી ક્રિકેટ લીગમાં પોતાના ભાઈ સોહેલ ખાનની ટીમને સપોર્ટ કરવા માટે દુબાઈના શારજાહમાં ગયા હતા. અભિનેતા હવે મુંબઈ પાછા ફરી ગયા છે અને તેમને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા. જ્યાં પોતાના પ્રશંસકોની સાથે એક્ટર વાતચીત કરતા જોવા મળ્યા. સોશિયલ મીડિયા પર...

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ છું. પત્ની : તમે પણ હદ કરો છો. સરખી રીતે ચાલી શકતા નથી નેરેસ કરવાનો શોખ જાગ્યો છો.😅😝😂😜🤣🤪 પત્ની (ફોન પર) : હું અત્યારે બજારમાં આવીછું ખરીદી કરવા, તમારે કાંઈ જોઈએ છે?પતિ : હાં,મને જીવનનો અર્થ જોઈએ,જીવન સાર્થક કઈ...