Homeમનોરંજનચુલબુલી સરગુન મહેતાનો નવો...

ચુલબુલી સરગુન મહેતાનો નવો નીખાર જોઈ ફેન્સ ચોંક્યા

સરગુન મહેતા ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની સૌથી પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે. તેમની આ સફર ઘણી ખાસ રહી છે. તે એક પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે.એક સમયે તે કપિલ શર્માનો શોમાં 10 હજાર રૂપિયામાં કરતી હતી.

સરગુન મહેતાએ વર્ષ 2009માં ટીવી સિરિયલ ’12/24 કરોલ બાગ’થી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.

સરગુન આ સિરિયલમાં સપોર્ટિંગ રોલમાં જોવા મળી હતી અને પહેલી જ સિરિયલથી જ તેણે દર્શકોના દિલમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી લીધી હતી.

સરગુન મહેતા તેના પ્રથમ કો-સ્ટાર રવિ દુબેને ’12/24 કરોલ બાગ’ના સેટ પર મળી હતી. આ સીરિયલમાં આ બંને કલાકારો એકબીજાની સામે જોવા મળ્યા હતા. આ સીરિયલના સેટ પરથી જ બંનેની લવ સ્ટોરી શરૂ થઈ હતી.

રવિ દુબેએ ‘નચ બલિયે’ દરમિયાન નેશનલ ટીવી પર બધાની સામે અભિનેત્રીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું, ત્યારબાદ 2013માં બંનેએ ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા.

સરગુન મહેતાએ ટીવી ઈન્ડસ્ટ્રી છોડી દીધી છે અને પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી એક્ટિવ જોવા મળે છે. પરંતુ ટેલિવિઝન પર તેના અભિનયની ઘણા લોકોએ પ્રશંસા કરી હતી અને તેણે ઘર-ઘરમાં પણ પોતાનું નામ બનાવ્યું હતું.

Most Popular

More from Author

દવા વેસ્ટ ના જવી જોઇએ!!!😜😅😝

છોકરો છોકરી જોવા ગયોછોકરો- તમને કેવા પતિ જોઇએ છે??છોકરી- મને એક...

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા :...

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ...

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો...

Read Now

દવા વેસ્ટ ના જવી જોઇએ!!!😜😅😝

છોકરો છોકરી જોવા ગયોછોકરો- તમને કેવા પતિ જોઇએ છે??છોકરી- મને એક ખુશમિજાજી વ્યક્તિ જોઇએ છે.જે સારું ગાતો હોય, સારો ડાન્સ કરતો હોયમને રોજ નવી નવી જગ્યા બતાવે,દર અઠવાડિયા પિક્ચર બતાવે,હું કહું તો બોલે નહીં તો ચૂપ રહે.છોકરો- મને લાગે છે કેતમને પતિ નહીં ટેલિવિઝન સેટની જરૂર છે.😜😅😝😂🤪🤣 સ્ત્રી-...

જો તમે પણ મહારાષ્ટ્ર જઈ રહ્યા છો તો ચોક્કસથી આ પ્રખ્યાત ફૂડનો આનંદ લો, સ્વાદ તમને વારંવાર ખાવાનું મન થશે.

મહારાષ્ટ્રના કેટલાક સ્થળોની સુંદરતાના વખાણ કરવામાં શબ્દો ઓછા પડે છે. મહારાષ્ટ્રમાં સ્થિત લોનાવાલા, ખંડાલા, મહાબળેશ્વર ઉપરાંત, પંચગની, માથેરાન અને ઇગતપુરી હિલ સ્ટેશન જેવા સ્થળોની મુલાકાત લેવા દરરોજ હજારો પ્રવાસીઓ આવે છે. મહારાષ્ટ્રમાં જુન્નર કોઈ સુંદર જગ્યાથી ઓછું નથી.પુણેથી લગભગ 100 કિમી દૂર જુન્નર નામનું સુંદર શહેર છે. આ...

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા : અમારી પ્યારી,તમારી પ્યારી,બધાની પ્યારી, રામપ્યારી.છોકરીવાળા : તમારા છોકરાનું નામ શું છે?છોકરાવાળા : અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂😜🤣🤪 ટ્રેનમાં એક મહિલાપોતાના બાળકને વારંવાર કહી રહી હતી કે,દીકરા જલ્દી ખીર ખાઈ લે,નહીંતર સામે બેસેલા કાકાને આપી દઈશ.કાકાથી રહેવાયું...