Homeક્રિકેટમયંક અગ્રવાલે પાણી સમજીને...

મયંક અગ્રવાલે પાણી સમજીને પીધું એસિડ! હોસ્પિટલથી મોટું અપડેટ આવ્યું સામે

કર્ણાટકના અનુભવી ઓપનર અને કેપ્ટન મયંક અગ્રવાલ સોમવારે રણજી ટ્રોફી મેચ રમીને અગરતલાથી પરત ફરી રહ્યા હતા ત્યારે એરપોર્ટ પર ફ્લાઈટમાં ચઢતાની સાથે જ તેમની તબિયત બગડી હતી. તેને મોં અને ગળામાં તકલીફ થવા લાગી હતી.

કર્ણાટકના અનુભવી ઓપનર અને કેપ્ટન મયંક અગ્રવાલ સોમવારે રણજી ટ્રોફી મેચ રમીને અગરતલાથી પરત ફરી રહ્યા હતા ત્યારે એરપોર્ટ પર ફ્લાઈટમાં ચઢતાની સાથે જ તેમની તબિયત બગડી હતી.

તેને મોં અને ગળામાં તકલીફ થવા લાગી હતી.

તેને તાત્કાલિક અગરતલાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મયંકને હાલ કોઈ ખતરો નથી અને તેની હાલત સારી છે. હવે માહિતી મળી છે કે મયંકે પાણી સમજીને બોટલમાંથી એસિડ જેવો પદાર્થ પીધો હતો.

ત્રિપુરા ક્રિકેટ એસોસિએશનના કાર્યકારી સચિવ વાસુદેવ ચક્રવર્તીએ મયંકને લઈને અપડેટ આપી છે. તેણે કહ્યું, ‘મને ફોન આવ્યો કે મયંક અગ્રવાલને ઈમરજન્સીમાં દાખલ કરવામાં આવ્યો છે.

મયંકે તેને પાણી સમજીને બોટલમાંથી કંઈક પીધું, ત્યારબાદ તેને સોજો આવ્યો. તે એસિડ જેવું પ્રવાહી હતું.

હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેનો ચહેરો સૂજી ગયો હતો અને તે બોલી શકતો ન હતો.

Most Popular

More from Author

પરંતુ દર્દીઓ બહુ મુશ્કેલથી મળે છે😜🤣🤪

શિક્ષક : નાલાયક,ક્લાસમાં દિવસભર છોકરીઓ જોડે કેમ,બકબક કરે રાખે છે, હે??પપ્પૂ...

દવા વેસ્ટ ના જવી જોઇએ!!!😜😅😝

છોકરો છોકરી જોવા ગયોછોકરો- તમને કેવા પતિ જોઇએ છે??છોકરી- મને એક...

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા :...

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ...

Read Now

પરંતુ દર્દીઓ બહુ મુશ્કેલથી મળે છે😜🤣🤪

શિક્ષક : નાલાયક,ક્લાસમાં દિવસભર છોકરીઓ જોડે કેમ,બકબક કરે રાખે છે, હે??પપ્પૂ : સાહેબ હું ગરીબ છું,મારા મોબાઇલમાં વોટ્સઅપ નથી…😅😝😂😜🤣🤪 સારવાર લેતા દર્દીએ વૈદને કહ્યું :તમારી દવાઓ બહુ મોંઘી છે,શું અહીંયા આજડીબુટ્ટીઓ બહુ મુશ્કેલીથી મળે છે ?વૈદ : ના ના…વાત એમ નથી,અહીંયા જડીબુટ્ટીઓ તો સહેલાઈથી મળીજાય છે,પરંતુ દર્દીઓ બહુ...

“કાજોલથી લઈને સિદ્ધાર્થ મલ્હોત્રા સુધી, સેલિબ્રિટીઓ કિરણ રાવની ‘મિસિંગ લેડીઝ’ના વખાણ કરે છે!

કિરણ રાવ દ્વારા દિગ્દર્શિત મિસિંગ લેડિઝ, તેની રિલીઝને માત્ર એક દિવસ દૂર છે અને દર્શકોમાં આ ફિલ્મ જોવા માટે ઉત્તેજના અનુભવી શકાય છે. જ્યારથી નિર્માતાઓએ આ ફિલ્મ દેશભરના લોકોને બતાવવાનું શરૂ કર્યું છે, ત્યારથી આ ફિલ્મને ઘણી પ્રશંસા અને પ્રેમ મળ્યો છે. દરમિયાન, નિર્માતાઓએ મુંબઈમાં ફિલ્મનું એક વિશેષ...

દવા વેસ્ટ ના જવી જોઇએ!!!😜😅😝

છોકરો છોકરી જોવા ગયોછોકરો- તમને કેવા પતિ જોઇએ છે??છોકરી- મને એક ખુશમિજાજી વ્યક્તિ જોઇએ છે.જે સારું ગાતો હોય, સારો ડાન્સ કરતો હોયમને રોજ નવી નવી જગ્યા બતાવે,દર અઠવાડિયા પિક્ચર બતાવે,હું કહું તો બોલે નહીં તો ચૂપ રહે.છોકરો- મને લાગે છે કેતમને પતિ નહીં ટેલિવિઝન સેટની જરૂર છે.😜😅😝😂🤪🤣 સ્ત્રી-...