Homeમનોરંજનગિફ્ટ સિટી ઝળહળી ઉઠ્યુ,...

ગિફ્ટ સિટી ઝળહળી ઉઠ્યુ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા બોલિવુડ સ્ટાર

હિન્દી ફિલ્મ જગતના સુપ્રસિદ્ધ કલાકારો સાથે ગિફ્ટસિટીમાં ઇવેન્ટ પૂર્વે બપોરે સૌજન્ય મુલાકાત લીધી હતી.ગિફ્ટસિટીના ચેરમેન અને મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડો.હસમુખ અઢીયા અને પ્રવાસન અગ્રસચિવ શ્રી હારિત શુક્લા, TCGLના એમ.ડી. સૌરભ પારધી વગેરે પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં પહેલીવાર યોજાઈ રહેલા ફિલ્મફેર એવોર્ડમાં સહભાગી થવા આવેલા હિન્દી ફિલ્મ જગતના સુપ્રસિદ્ધ કલાકારો સાથે ગિફ્ટસિટીમાં ઇવેન્ટ પૂર્વે બપોરે સૌજન્ય મુલાકાત લીધી હતી.

ગાંધીનગરમાં ફિલ્મફેર એવોડર્સ 2024નું અયોજન કરવામાં આવ્યુ હતુ.

ગિફ્ટસિટીના ચેરમેન અને મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડો.હસમુખ અઢીયા અને પ્રવાસન અગ્રસચિવ હારિત શુક્લા, TCGLના એમ.ડી. સૌરભ પારધી વગેરે પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

2 દિવસ સુધી ચાલેલા આ કાર્યક્રમમાં ઘણી એક્ટિવિટી જોવા મળી હતી.

સારા અલી ખાન, કરણ જોહર, રણબીર કપૂર, મેસી,કરિશ્મા તન્ના, આચાર્ય ગણેશ અને નુસરત ભરૂચા સહિતના ઘણા સ્ટાર્સે આ શોમાં ભાગ લીધો હતો અને ખૂબ જ સારો સમય પસાર કર્યો હતો.

Most Popular

More from Author

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક...

પતિનો કોઈ અતોપતો નથી😅😝😂

પતિ : તને મારામાં સૌથી સારી વાતકઈ લાગે છે?પત્ની : સમય...

લખ્યું સ્ક્રેચ કરો અને જવાબ વાંચો😅😝🤣

પત્ની- મને ડર લાગે છેઆજે મારી તરફ મોઢું કરીને સૂજો…પ્લીઝ!!!....પતિ- બસ...

Read Now

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો સમજદાર બનીશ કે,3 વર્ષના દીકરાને આ બધું નહીં પૂછું.😅😝😂😜🤣🤪 પતિ : આજેજમવાનું તારી મમ્મીએ બનાવ્યું છે?પત્ની : હા,તમને કઈ રીતે ખબર પડી?પતિ : કારણ કે,પહેલા કાળા વાળ નીકળતા હતા,અને આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ...

અનંત અને રાધિકાની સગાઇમાં એન્ગેજમેન્ટ રિંગ લાવનાર સભ્ય બન્યો ચર્ચાનો મુદો

અનંત અને રાધિકાની સગાઇમાં એન્ગેજમેન્ટ રિંગ લાવનાર સભ્ય બન્યો ચર્ચાનો મુદો આજકાલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીની તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીઓ વચ્ચે અનંત અને રાધિકાની સગાઇનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં તેમના માટે એન્ગેજમેન્ટ રિંગ લઇને આવનારને ઇશા અંબાણી ઇંટ્રોડ્યુસ...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક તો આઉટ ઓફ સ્ટોક છે.તેમના ચાર વર્ષના છોકરા ગોલુનેઆ ખબર ન પડી આથી તેણે મમ્મીને પૂછ્યું :મમ્મી આઉટ ઓફ સ્ટોક એટલે શું?મમ્મી : જે ઘરમાં ન હોય તે.એક દિવસ ગોલુ બપોરે ટીવી જોઈ રહ્યો હતો,એટલામાં મગનનો...