Homeક્રિકેટભારતીય બેટ્સમેન તન્મય અગ્રવાલે...

ભારતીય બેટ્સમેન તન્મય અગ્રવાલે રચ્યો ઈતિહાસ, આ કારનામું કરનાર વિશ્વનો પ્રથમ બેટર

રણજી ટ્રોફી 2024ની એક મેચમાં હૈદરાબાદની ટીમે અરુણાચલ પ્રદેશ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમે 60 ઓવરમાં (59.3 ઓવરમાં) 615 રન બનાવ્યા. તન્મય અગ્રવાલ આ ઈનિંગમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો જેણે 366 રનની શાનદાર ઈનિંગમાં 26 સિક્સર ફટકારી હતી.

આ ઇનિંગમાં તેની 35 ફોર પણ સામેલ છે. ખાસ વાત એ હતી કે તન્મયે માત્ર 181 બોલમાં 366 રન બનાવ્યા હતા.

અનેક વર્લ્ડ રેકોર્ડ તૂટ્યા

તન્મયે આ ઇનિંગમાં 26 સિક્સર ફટકારીને વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો. તે વિશ્વભરમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ફર્સ્ટ ક્લાસ ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેના પહેલા આ રેકોર્ડ ન્યૂઝીલેન્ડના કોલિન મુનરોના નામે હતો, જેણે ફર્સ્ટ ક્લાસ મેચમાં 281 રનની ઈનિંગમાં 23 સિક્સર ફટકારી હતી. તેણે 2014-15માં આ કારનામું કર્યું હતું. એટલે કે ભારતના તન્મયે લગભગ 10 વર્ષ બાદ હવે આ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સર

  • તન્મય અગ્રવાલ- 26 સિકસર (366 રન), રણજી ટ્રોફી 2024 ( ભારત)
  • કોલિન મુનરો- 23 સિકસર (281 રન), પ્લંકેટ શીલ લીગ 2014-15 (ન્યુઝીલેન્ડ)
  • શફીકુલ્લાહ શિનવારી- 22 સિકસર (200 રન), 4-દિવસીય ટુર્નામેન્ટ 2017-18 ( અફઘાનિસ્તાન)
  • પ્રમોદ ભાનુકા રાજપક્ષે- 19 સિકસર (268 રન), 2018-19 ( શ્રીલંકા)
  • નજીબ તરકાઈ- 19 સિકસર (200 રન), 4-દિવસીય ટુર્નામેન્ટ 2018-19 (અફઘાનિસ્તાન)
  • ઓશાદા ફર્નાન્ડો- 17 સિકસર (234 રન), 2018-19 ( શ્રીલંકા)

સૌથી ઝડપી ડબલ-ટ્રિપલ સદી

તન્મય અગ્રવાલે પોતાની 366 રનની વિસ્ફોટક ઇનિંગમાં એક નહીં પરંતુ અનેક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. તેણે પ્રથમ 119 બોલમાં રણજી ઈતિહાસમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારી હતી. આ પછી સમગ્ર વિશ્વમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ ત્રેવડી સદી પણ તેના બેટમાંથી 147 બોલમાં બની હતી. તેણે માત્ર રણજીમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રમતા અનેક દિગ્ગજોને પાછળ છોડ્યા હતા.

Most Popular

More from Author

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા :...

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ...

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક...

Read Now

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા : અમારી પ્યારી,તમારી પ્યારી,બધાની પ્યારી, રામપ્યારી.છોકરીવાળા : તમારા છોકરાનું નામ શું છે?છોકરાવાળા : અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂😜🤣🤪 ટ્રેનમાં એક મહિલાપોતાના બાળકને વારંવાર કહી રહી હતી કે,દીકરા જલ્દી ખીર ખાઈ લે,નહીંતર સામે બેસેલા કાકાને આપી દઈશ.કાકાથી રહેવાયું...

સલમાનના આ ન્યૂ આઇકોનિક અંદાજ પર ફેન્સ થયા ફિદા

સલમાન ખાન હાલમાં જ આ વર્ષના સેલિબ્રિટી ક્રિકેટ લીગમાં પોતાના ભાઈ સોહેલ ખાનની ટીમને સપોર્ટ કરવા માટે દુબાઈના શારજાહમાં ગયા હતા. અભિનેતા હવે મુંબઈ પાછા ફરી ગયા છે અને તેમને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા. જ્યાં પોતાના પ્રશંસકોની સાથે એક્ટર વાતચીત કરતા જોવા મળ્યા. સોશિયલ મીડિયા પર...

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ છું. પત્ની : તમે પણ હદ કરો છો. સરખી રીતે ચાલી શકતા નથી નેરેસ કરવાનો શોખ જાગ્યો છો.😅😝😂😜🤣🤪 પત્ની (ફોન પર) : હું અત્યારે બજારમાં આવીછું ખરીદી કરવા, તમારે કાંઈ જોઈએ છે?પતિ : હાં,મને જીવનનો અર્થ જોઈએ,જીવન સાર્થક કઈ...