Homeક્રિકેટOMG! ચાલુ પ્લેનમાં ફેલાયો...

OMG! ચાલુ પ્લેનમાં ફેલાયો ઝેરી ગેસ, બાલ બાલ બચ્યા ખેલાડી

વિમાનમાં મુસાફરી દરમિયાન અચાનક આંતરરાષ્ટ્રીય ખેલાડીઓના શ્વાસ લેવામાં તકલીફ પડી. વાસ્તવમાં, આ મુસાફરી દરમિયાન વિમાનમાં ઓક્સિજન અચાનક બંધ થઈ ગયો હતો. જેના કારણે થોડો સમય પ્લેનમાં અફરાતફરી સર્જાઈ હતી.

પ્લેનના પાયલટે ધીરજ ગુમાવી ન હતી અને પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.

વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું

આ સમગ્ર ઘટના ગેમ્બિયાની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ સાથે બની હતી. ગેમ્બિયન ટીમ આફ્રિકા કપ ઓફ નેશન્સ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે વિમાનમાં મુસાફરી કરી રહી હતી. ત્યારપછી ઉડાન દરમિયાન ગામ્બિયાની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમને લઈ જઈ રહેલા વિમાનમાં અચાનક ઓક્સિજનની અછત સર્જાઈ હતી, જેના કારણે વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.

ફૂટબોલ ફેડરેશને જારી કર્યું નિવેદન

ગામ્બિયા ફૂટબોલ ફેડરેશન તરફથી એક નિવેદન પણ આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે બુધવારે એક ચાર્ટર્ડ પ્લેન 9 મિનિટ હવામાં રહ્યા બાદ રાજધાની બંજુલ પરત ફર્યું હતું. ક્રૂને વિમાનમાં તકનીકી સમસ્યાઓનો અહેસાસ થયો હતો. ફેડરેશને વધુમાં કહ્યું કે, ‘લેન્ડિંગ પછી પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે કેબિન પ્રેશર અને ઓક્સિજનની કમી હતી. ફ્લાઇટનું સંચાલન કરતી ઓપરેટિંગ કંપની એર કોટ ડી’આઇવર હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ઓક્સિજનની અછત અને કેબિન પ્રેશરમાં ઘટાડો થવા પાછળનું કારણ શું હતું.

વાસ્તવમાં, ગામ્બિયાના ફૂટબોલરો આઇવરી કોસ્ટમાં 13 જાન્યુઆરીથી શરૂ થનારી આફ્રિકા કપ ટૂર્નામેન્ટમાં ભાગ લેવાના હતા. તે દ્વિવાર્ષિક ટુર્નામેન્ટની 34મી સિઝન છે, જે ગયા વર્ષે જૂન અને જુલાઈમાં રમવાની હતી પરંતુ આઇવરી કોસ્ટમાં વરસાદી મોસમને ટાળવા માટે તેને મોકૂફ રાખવામાં આવી હતી.

Most Popular

More from Author

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ...

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક...

પતિનો કોઈ અતોપતો નથી😅😝😂

પતિ : તને મારામાં સૌથી સારી વાતકઈ લાગે છે?પત્ની : સમય...

Read Now

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ છું. પત્ની : તમે પણ હદ કરો છો. સરખી રીતે ચાલી શકતા નથી નેરેસ કરવાનો શોખ જાગ્યો છો.😅😝😂😜🤣🤪 પત્ની (ફોન પર) : હું અત્યારે બજારમાં આવીછું ખરીદી કરવા, તમારે કાંઈ જોઈએ છે?પતિ : હાં,મને જીવનનો અર્થ જોઈએ,જીવન સાર્થક કઈ...

WPL 2024માં દિલ્હીની પહેલી જીત, યુપીની સતત બીજી મેચમાં હાર

શેફાલી વર્મા અને કેપ્ટન મેગ લેનિંગની શાનદાર અડધી સદીની ઈનિંગ્સના આધારે દિલ્હી કેપિટલ્સે સોમવારે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મહિલા પ્રીમિયર લીગ મેચમાં યુપી વોરિયર્સને હરાવ્યું હતું. દિલ્હીએ આ મેચ નવ વિકેટે જીતી લીધી હતી. આ મેચમાં યુપીની ટીમ દિલ્હી સામે ટકી શકી ન હતી. પહેલા તેમની...

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો સમજદાર બનીશ કે,3 વર્ષના દીકરાને આ બધું નહીં પૂછું.😅😝😂😜🤣🤪 પતિ : આજેજમવાનું તારી મમ્મીએ બનાવ્યું છે?પત્ની : હા,તમને કઈ રીતે ખબર પડી?પતિ : કારણ કે,પહેલા કાળા વાળ નીકળતા હતા,અને આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ...