Homeમનોરંજનસૂરિયા અદ્ભુત ઍક્ટરની સાથે...

સૂરિયા અદ્ભુત ઍક્ટરની સાથે ઉમદા વ્યક્તિ પણ છે : બૉબી દેઓલ

‘ઍનિમલ’માં શાનદાર પર્ફોર્મન્સ આપ્યા બાદ બૉબી દેઓલ સાઉથની ફિલ્મોમાં દેખાવાનો છે. તે તામિલ ફિલ્મ ‘કંગુવા’માં સૂરિયા સાથે દેખાવાનો છે. સાથે જ તે તેલુગુ ફિલ્મ ‘હરી હારા વીરા મલ્લુ’માં પવન કલ્યાણ સાથે જોવા મળશે. સાઉથની ફિલ્મોમાં કામ કરવા વિશે બૉબી દેઓલે કહ્યું કે ‘મારે માત્ર મારી જાતને ચૅલેન્જ આપવી છે. મને સાઉથની ભાષા નથી આવડતી, પરંતુ આ ફિલ્મ કરવાથી હું નર્વસ હતો.

મને એ વાતની ખુશી છે કે હું ‘કંગુવા’માં કામ કરી રહ્યો છું. ડિરેક્ટર શિવા અદ્ભુત છે. એથી તેની સાથે કામ કરવાનું હું એન્જૉય કરું છું. બાદમાં હું ડિરેક્ટર ક્રિશ સાથે તેલુગુ ફિલ્મમાં કામ કરવાનો છું. તે પણ પ્રશંસનીય છે.’

સૂરિયાની પ્રશંસા કરતાં બૉબી દેઓલે કહ્યું કે ‘સૂરિયા ઉમદા ઍક્ટર હોવાની સાથે એક શ્રેષ્ઠ વ્યક્તિ પણ છે. આવા લોકો સાથે કામ કરવાની ખૂબ મજા આવે છે.’

Most Popular

More from Author

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક...

પતિનો કોઈ અતોપતો નથી😅😝😂

પતિ : તને મારામાં સૌથી સારી વાતકઈ લાગે છે?પત્ની : સમય...

લખ્યું સ્ક્રેચ કરો અને જવાબ વાંચો😅😝🤣

પત્ની- મને ડર લાગે છેઆજે મારી તરફ મોઢું કરીને સૂજો…પ્લીઝ!!!....પતિ- બસ...

Read Now

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો સમજદાર બનીશ કે,3 વર્ષના દીકરાને આ બધું નહીં પૂછું.😅😝😂😜🤣🤪 પતિ : આજેજમવાનું તારી મમ્મીએ બનાવ્યું છે?પત્ની : હા,તમને કઈ રીતે ખબર પડી?પતિ : કારણ કે,પહેલા કાળા વાળ નીકળતા હતા,અને આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ...

અનંત અને રાધિકાની સગાઇમાં એન્ગેજમેન્ટ રિંગ લાવનાર સભ્ય બન્યો ચર્ચાનો મુદો

અનંત અને રાધિકાની સગાઇમાં એન્ગેજમેન્ટ રિંગ લાવનાર સભ્ય બન્યો ચર્ચાનો મુદો આજકાલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીની તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીઓ વચ્ચે અનંત અને રાધિકાની સગાઇનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં તેમના માટે એન્ગેજમેન્ટ રિંગ લઇને આવનારને ઇશા અંબાણી ઇંટ્રોડ્યુસ...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક તો આઉટ ઓફ સ્ટોક છે.તેમના ચાર વર્ષના છોકરા ગોલુનેઆ ખબર ન પડી આથી તેણે મમ્મીને પૂછ્યું :મમ્મી આઉટ ઓફ સ્ટોક એટલે શું?મમ્મી : જે ઘરમાં ન હોય તે.એક દિવસ ગોલુ બપોરે ટીવી જોઈ રહ્યો હતો,એટલામાં મગનનો...