Homeક્રિકેટમાત્ર ભારતીય જ નહીં...

માત્ર ભારતીય જ નહીં ઈંગ્લિશ ક્રિકેટર પણ રામ ભક્તિમાં થયા લીન, દિગ્ગજ ક્રિકેટરે લગાવ્યા જય શ્રી રામના નારા

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીથી 5 મેચની ટેસ્ટ સીરિઝ શરુ થશે. અયોધ્યા રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં સચિન તેંડુલકર સહિતના ક્રિકેટર્સ જોવા મળ્યા હતા. હવે ભારત સહિત ઈંગ્લેન્ડના એક ક્રિકેટ પણ રામ ભક્તિમાં લીન થયા છે.
ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાલમાં રામ મંદિરની ગૂંજ સાંભળવા મળી રહી છે. અયોધ્યામાં રામ લલ્લાને વિરાજમાન જોઈ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

કેટલીક વિદેશી હસ્તી પણ રામ ભક્તિમાં લીન જોવા મળી રહી છે.

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસનનું એક ટ્વિટ સોશિયલ મીડિયા પર હાલમાં વાયરલ થઈ રહ્યુ છે.

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની 5 ટેસ્ટ મેચની સીરિઝમાં કેવિન પીટરસન કમેન્ટેટર તરીકે જોવા મળશે. તેણે રામ ભક્તિમાં લીન થઈને ટ્વિટર પર લખ્યું છે – જય શ્રી રામ

કેવિન પીટરસન એ વિદેશી ખેલાડીઓમાંથી એક છે જેને ભારતમાં ખુબ પસંદ કરવામાં આવે છે. તે આઈપીએલમાં કમેન્ટ્રી કરતા પણ જોવા મળે છે. ટેસ્ટ સીરિઝ પહેલા તેણે જય શ્રી રામના નારા લગાવીને સૌનું દિલ જીતી લીધું છે.

વિરાટ કોહલીએ પ્રથમ 2 ટેસ્ટ મેચમાંથી પોતાનું નામ પરત ખેંચ્યુ છે. વ્યક્તિગત કારણોસર બે ટેસ્ટમાંથી બ્રેક લેતા લોકોએ તેને ટ્રોલ કર્યો હતો. પણ કેવિન પીટરસનને તેનું સમર્થન કર્યુ હતુ.

Most Popular

More from Author

પરંતુ દર્દીઓ બહુ મુશ્કેલથી મળે છે😜🤣🤪

શિક્ષક : નાલાયક,ક્લાસમાં દિવસભર છોકરીઓ જોડે કેમ,બકબક કરે રાખે છે, હે??પપ્પૂ...

દવા વેસ્ટ ના જવી જોઇએ!!!😜😅😝

છોકરો છોકરી જોવા ગયોછોકરો- તમને કેવા પતિ જોઇએ છે??છોકરી- મને એક...

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા :...

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ...

Read Now

પરંતુ દર્દીઓ બહુ મુશ્કેલથી મળે છે😜🤣🤪

શિક્ષક : નાલાયક,ક્લાસમાં દિવસભર છોકરીઓ જોડે કેમ,બકબક કરે રાખે છે, હે??પપ્પૂ : સાહેબ હું ગરીબ છું,મારા મોબાઇલમાં વોટ્સઅપ નથી…😅😝😂😜🤣🤪 સારવાર લેતા દર્દીએ વૈદને કહ્યું :તમારી દવાઓ બહુ મોંઘી છે,શું અહીંયા આજડીબુટ્ટીઓ બહુ મુશ્કેલીથી મળે છે ?વૈદ : ના ના…વાત એમ નથી,અહીંયા જડીબુટ્ટીઓ તો સહેલાઈથી મળીજાય છે,પરંતુ દર્દીઓ બહુ...

“કાજોલથી લઈને સિદ્ધાર્થ મલ્હોત્રા સુધી, સેલિબ્રિટીઓ કિરણ રાવની ‘મિસિંગ લેડીઝ’ના વખાણ કરે છે!

કિરણ રાવ દ્વારા દિગ્દર્શિત મિસિંગ લેડિઝ, તેની રિલીઝને માત્ર એક દિવસ દૂર છે અને દર્શકોમાં આ ફિલ્મ જોવા માટે ઉત્તેજના અનુભવી શકાય છે. જ્યારથી નિર્માતાઓએ આ ફિલ્મ દેશભરના લોકોને બતાવવાનું શરૂ કર્યું છે, ત્યારથી આ ફિલ્મને ઘણી પ્રશંસા અને પ્રેમ મળ્યો છે. દરમિયાન, નિર્માતાઓએ મુંબઈમાં ફિલ્મનું એક વિશેષ...

દવા વેસ્ટ ના જવી જોઇએ!!!😜😅😝

છોકરો છોકરી જોવા ગયોછોકરો- તમને કેવા પતિ જોઇએ છે??છોકરી- મને એક ખુશમિજાજી વ્યક્તિ જોઇએ છે.જે સારું ગાતો હોય, સારો ડાન્સ કરતો હોયમને રોજ નવી નવી જગ્યા બતાવે,દર અઠવાડિયા પિક્ચર બતાવે,હું કહું તો બોલે નહીં તો ચૂપ રહે.છોકરો- મને લાગે છે કેતમને પતિ નહીં ટેલિવિઝન સેટની જરૂર છે.😜😅😝😂🤪🤣 સ્ત્રી-...