Homeજોક્સસ્કૂલ ફી લાવવાની કીધી...

સ્કૂલ ફી લાવવાની કીધી હતી….!!!🤣🤣

મેં કહ્યું : થિયેટર ચાલુ થાય છે., ચાલ ફિલ્મ જોવા જઈએ.!
😂
🙏
પાડોશણ : કોઈ ફાયદો નહીં થાય., એક સીટ છોડીને એક સીટ માં બેસવાનું છે.!🤣🤣🤣

છોકરો : પપ્પા, કાલે ટીચરે સ્કૂલ માં ગુલ્ફી લઈને આવવાનું કીધું છે…

પિતાજી : અરે પણ કઈ રીતે લઈ જઈશ? ઓગળી જશે સ્કૂલ સુધી પહોંચતા. તારી ટીચર અહીં નજીક જ રહે છે, હું જ સવારે આપી આવીશ એના ઘેર.

સવારે ટીચર ના ઘેર…

પિતાજી :નમસ્કાર ટીચર.
આ લ્યો. તમારા માટે એકદમ ઠંડી ગુલ્ફી લાવ્યો છું.

ટીચર : ગુલ્ફી? કેમ? શેના માટે?

પિતાજી : તમે સ્કૂલે લાવવા કીધું તું ને, એવું મારા છોકરા એ કીધું. એ તો નાનો એવો છે, ગુલ્ફી ઓગળી જાય, એટલે હું જાતે જ લઈ આવ્યો…

ટીચર : તમારો છોકરો નાનો છે એ ખબર છે મને
પણ તોતડો છે, એ તમને ખબર નથી લાગતી.
મેં એને ગુલ્ફી નહીં, સ્કૂલ ફી લાવવાની કીધી હતી….!!!🤣🤣🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

Most Popular

More from Author

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા :...

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ...

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક...

Read Now

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા : અમારી પ્યારી,તમારી પ્યારી,બધાની પ્યારી, રામપ્યારી.છોકરીવાળા : તમારા છોકરાનું નામ શું છે?છોકરાવાળા : અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂😜🤣🤪 ટ્રેનમાં એક મહિલાપોતાના બાળકને વારંવાર કહી રહી હતી કે,દીકરા જલ્દી ખીર ખાઈ લે,નહીંતર સામે બેસેલા કાકાને આપી દઈશ.કાકાથી રહેવાયું...

સલમાનના આ ન્યૂ આઇકોનિક અંદાજ પર ફેન્સ થયા ફિદા

સલમાન ખાન હાલમાં જ આ વર્ષના સેલિબ્રિટી ક્રિકેટ લીગમાં પોતાના ભાઈ સોહેલ ખાનની ટીમને સપોર્ટ કરવા માટે દુબાઈના શારજાહમાં ગયા હતા. અભિનેતા હવે મુંબઈ પાછા ફરી ગયા છે અને તેમને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા. જ્યાં પોતાના પ્રશંસકોની સાથે એક્ટર વાતચીત કરતા જોવા મળ્યા. સોશિયલ મીડિયા પર...

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ છું. પત્ની : તમે પણ હદ કરો છો. સરખી રીતે ચાલી શકતા નથી નેરેસ કરવાનો શોખ જાગ્યો છો.😅😝😂😜🤣🤪 પત્ની (ફોન પર) : હું અત્યારે બજારમાં આવીછું ખરીદી કરવા, તમારે કાંઈ જોઈએ છે?પતિ : હાં,મને જીવનનો અર્થ જોઈએ,જીવન સાર્થક કઈ...