Homeક્રિકેટપાક. ટીમના ત્રણ વિદેશી...

પાક. ટીમના ત્રણ વિદેશી કોચે એકસાથે રાજીનામાં આપ્યાં

આઇસીસી વન-ડે વર્લ્ડ કપ બાદ પાકિસ્તાનની ટીમમાં મોટા પાયે થયેલા ફેરફારોના કારણે નારાજ થયેલા ત્રણ વિદેશી કોચ મિકી આર્થર, ગ્રાન્ટ બ્રેડબર્ન તથા એન્ડ્રયુ પુટિકે નેશનલ ટીમ અને બોર્ડ સાથેના પોતપોતાના હોદ્દાએથી રાજીનામું આપી દીધું છે.

ભારત ખાતેના વર્લ્ડ કપ બાદ ત્રણેય વિદેશી કોચના પોર્ટફોલિયોમાં ફેરફાર કરીને તેમને નેશનલ ક્રિકેટ એકેડેમીમાં જવાબદારી સોંપી દેવામાં આવી હતી જેના કારણે આ ત્રણેયે રાજીનામું આપી દીધું છે. પીસીબીએ સુકાની, પસંદગી સમિતિને પણ વિખેરી નાખી હતી અને કોચની સાથે ટીમ ડાયરેક્ટરમાં પણ ફેરફાર કર્યા છે. બોલિંગ કોચ મોર્ને મોર્કેલ ભારતમાં વર્લ્ડ કપ વખતે પાકિસ્તાન ટીમ સાથે હતો. પાકિસ્તાન વર્લ્ડ કપના નોકઆઉટ સુધી નહીં પહોંચી શકતા પીસીબીએ તમામને એનસીએમાં મોકલી દીધા હતા. પાકિસ્તાને આ તમામને બરતરફ કર્યા હોત તો તેમને કોન્ટ્રાક્ટ મુજબ છ મહિનાની સેલેરી આપવી પડે તેમ હતી જે પીસીબીને મોટા ફટકા સમાન બની હોત. પીસીબી હજુ પણ આ ત્રણેય વિદેશી કોચ સાથે વાટાઘાટ કરી રહ્યું છે.

Most Popular

More from Author

દવા વેસ્ટ ના જવી જોઇએ!!!😜😅😝

છોકરો છોકરી જોવા ગયોછોકરો- તમને કેવા પતિ જોઇએ છે??છોકરી- મને એક...

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા :...

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ...

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો...

Read Now

દવા વેસ્ટ ના જવી જોઇએ!!!😜😅😝

છોકરો છોકરી જોવા ગયોછોકરો- તમને કેવા પતિ જોઇએ છે??છોકરી- મને એક ખુશમિજાજી વ્યક્તિ જોઇએ છે.જે સારું ગાતો હોય, સારો ડાન્સ કરતો હોયમને રોજ નવી નવી જગ્યા બતાવે,દર અઠવાડિયા પિક્ચર બતાવે,હું કહું તો બોલે નહીં તો ચૂપ રહે.છોકરો- મને લાગે છે કેતમને પતિ નહીં ટેલિવિઝન સેટની જરૂર છે.😜😅😝😂🤪🤣 સ્ત્રી-...

જો તમે પણ મહારાષ્ટ્ર જઈ રહ્યા છો તો ચોક્કસથી આ પ્રખ્યાત ફૂડનો આનંદ લો, સ્વાદ તમને વારંવાર ખાવાનું મન થશે.

મહારાષ્ટ્રના કેટલાક સ્થળોની સુંદરતાના વખાણ કરવામાં શબ્દો ઓછા પડે છે. મહારાષ્ટ્રમાં સ્થિત લોનાવાલા, ખંડાલા, મહાબળેશ્વર ઉપરાંત, પંચગની, માથેરાન અને ઇગતપુરી હિલ સ્ટેશન જેવા સ્થળોની મુલાકાત લેવા દરરોજ હજારો પ્રવાસીઓ આવે છે. મહારાષ્ટ્રમાં જુન્નર કોઈ સુંદર જગ્યાથી ઓછું નથી.પુણેથી લગભગ 100 કિમી દૂર જુન્નર નામનું સુંદર શહેર છે. આ...

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા : અમારી પ્યારી,તમારી પ્યારી,બધાની પ્યારી, રામપ્યારી.છોકરીવાળા : તમારા છોકરાનું નામ શું છે?છોકરાવાળા : અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂😜🤣🤪 ટ્રેનમાં એક મહિલાપોતાના બાળકને વારંવાર કહી રહી હતી કે,દીકરા જલ્દી ખીર ખાઈ લે,નહીંતર સામે બેસેલા કાકાને આપી દઈશ.કાકાથી રહેવાયું...