Homeરસોઈઢાબા સ્ટાઈલમાં બનાવો ચણા...

ઢાબા સ્ટાઈલમાં બનાવો ચણા દાળ

  • ચણાની દાળ વજન ઘટાડે છે
  • ચણાની દાળ ખાવાથી ઈમ્યુનિટી વધે છે
  • ચણાની દાળ બધી દાળમાં સૌથી સસ્તી છે

Chana Dal Recipe દાળ એવી ડિશ છે જેને કદાચ જ કોઈ પસંદ ન કરતુ હોય. જુદા જુદા પ્રકારણી દાળને લોકો પોત પોતાની રીતે બનાવે છે. લાઈટ ફુડના મામલે તો તેની કોઈ તો તેની કોઈ કોમ્પટીશન નથી. આજે અમે તમને ચણા દાળની એક એવી રેસીપી બતાવીશુ જેનાથી જો આ દાળ કોઈને ન ભાવતી હોય તેની પણ ફેવરેટ બની જશે.

તો આવો જાણીએ ચણાદાળ રેસીપી.
સામગ્રીઃ ચણાની દાળ – 1 કપ

પાણી – 3 કપ

આદુ-લસણની પેસ્ટ – 1/2 ચમચી

સમારેલા ટામેટાં – 1 નાની વાટકી

સમારેલી ડુંગળી – 1 નાની વાટકી

ગરમ મસાલો – 1 ચમચી

લાલ મરચું પાવડર – સ્વાદ મુજબ

મીઠું – સ્વાદ મુજબ

ધાણા પાવડર – 1 ચમચી

હળદર પાવડર – 1/2 ચમચી

તેલ – 2 ચમચી

બનાવવાની વિધિ :

  • એક કપ ચણાની દાળ લો, તેને ધોઈ લો અને તેને પ્રેશર કૂકરમાં ઉકાળવા માટે મુકો. તેને 3 કપ પાણી સાથે ઉકાળો. જ્યારે તે ઉકળે, ત્યારે તેમાં 1/2 ચમચી હળદર પાવડર નાખો અને પ્રેશર કૂકરને ફરીથી બંધ કરો, હવે દાળને 5-6 સીટી સુધી બાફી લો.

આ પછી એક તપેલી લો અને તેમાં વધાર તૈયાર કરો. આ માટે ગરમ તેલમાં આદુ-લસણની પેસ્ટ નાખીને તેને સાંતળો. જો તમને કઢી લીમડાનો સ્વાદ ગમતો હોય તો તેને આ વધારમાં નાખો.

હવે આ પેસ્ટમાં બારીક સમારેલા ટામેટાં અને ડુંગળી ઉમેરો. સારી રીતે મિક્સ કરો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પકાવો. ટામેટા બફાય પછી તેમાં ધાણા પાવડર, ગરમ મસાલો, લાલ મરચું પાવડર અને સ્વાદ મુજબ મીઠું નાખો. સારી રીતે મિક્સ કરો અને મસાલાને ફ્રાય કરો.

આ પછી, આ વધારમાં બાફેલી દાળ મિક્સ કરો અને 5 મિનિટ ઉકળવા દો.

હવે તમારી ચણાની દાળ તૈયાર છે. તેને કોથમીરથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ સર્વ કરો. તમે વિશ્વાસ કરો કે તે તમને રોટલી કે ભાત બંને સાથે ખાવાથી અદ્ભુત ઢાબાનો ટેસ્ટ આવશે.

Most Popular

More from Author

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક...

પતિનો કોઈ અતોપતો નથી😅😝😂

પતિ : તને મારામાં સૌથી સારી વાતકઈ લાગે છે?પત્ની : સમય...

લખ્યું સ્ક્રેચ કરો અને જવાબ વાંચો😅😝🤣

પત્ની- મને ડર લાગે છેઆજે મારી તરફ મોઢું કરીને સૂજો…પ્લીઝ!!!....પતિ- બસ...

Read Now

WPL 2024માં દિલ્હીની પહેલી જીત, યુપીની સતત બીજી મેચમાં હાર

શેફાલી વર્મા અને કેપ્ટન મેગ લેનિંગની શાનદાર અડધી સદીની ઈનિંગ્સના આધારે દિલ્હી કેપિટલ્સે સોમવારે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મહિલા પ્રીમિયર લીગ મેચમાં યુપી વોરિયર્સને હરાવ્યું હતું. દિલ્હીએ આ મેચ નવ વિકેટે જીતી લીધી હતી. આ મેચમાં યુપીની ટીમ દિલ્હી સામે ટકી શકી ન હતી. પહેલા તેમની...

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો સમજદાર બનીશ કે,3 વર્ષના દીકરાને આ બધું નહીં પૂછું.😅😝😂😜🤣🤪 પતિ : આજેજમવાનું તારી મમ્મીએ બનાવ્યું છે?પત્ની : હા,તમને કઈ રીતે ખબર પડી?પતિ : કારણ કે,પહેલા કાળા વાળ નીકળતા હતા,અને આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ...

અનંત અને રાધિકાની સગાઇમાં એન્ગેજમેન્ટ રિંગ લાવનાર સભ્ય બન્યો ચર્ચાનો મુદો

અનંત અને રાધિકાની સગાઇમાં એન્ગેજમેન્ટ રિંગ લાવનાર સભ્ય બન્યો ચર્ચાનો મુદો આજકાલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીની તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીઓ વચ્ચે અનંત અને રાધિકાની સગાઇનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં તેમના માટે એન્ગેજમેન્ટ રિંગ લઇને આવનારને ઇશા અંબાણી ઇંટ્રોડ્યુસ...