Homeક્રિકેટઆ કેચ એટલો અદ્ભુત...

આ કેચ એટલો અદ્ભુત છે ભાગ્યે જ કોઈએ જોયો હશે

ક્રિકેટમાં તમે અનેક રોમાંચક જોઈ હશે. જ્યાં ફિલ્ડરે હવામાં કુદતા કુદતા કેદ પકડ્યો હતો.પરંતુ ન્યુઝીલેન્ડમાં રમાઈ રહેલી સુપર સ્મૈશ લીગમાં જે કેચ જોવા મળ્યો લાજવાબ હતો.ક્રિકેટમાં તમે અનેક મેચ જોઈ હશે પરંતુ આ મેચમાં ફીલ્ડરે હવામાં કુદતા કેચ પકડ્યો હતો. ન્યુઝીલેન્ડમાં રમાઈ રહેલી સુપર સ્મૈશ લીગમાં જે કેચ પકડ્યો છે તે શાનદાર રહી છે.

સુપર સ્મૈશમાં શનિવારના રોજ વેલિંગ્ટનની ટીમનો સામનો સેન્ટ્રલ ડિસ્ટ્રીકનો હતો. આ મેચમાં વેલિગ્ટનના ખેલાડીએ શાનદાર ફીલ્ડિંગ કરી હતી.

આવો કેચ તો આજ ખેલાડી લઈ શકે

જેને જોઈ સૌ કોઈ પરેશાન રહી ગયા હતા. સ્કોરશીટ પર આ ખેલાડીના નામ કેચ લેનાર ખેલાડી તરીકે નામ લખવામાં આવશે પરંતુ આ કેચનો વીડિયો જે પણ જુએ છે તે કહે છે આવો કેચ તો આજ ખેલાડી લઈ શકે છે.આ મેચમાં સેન્ટ્રલ ડિસ્ટ્રિકે જીત મેળવી છે. વેલિગ્ટંન પહેલા બેટિંગ કરતા 8 વિકેટે ગુમાવી 147 રન બનાવ્યા છે. સેન્ટ્રલ ડિસ્ટ્રિકે 4 વિકેટ ગુમાવી 16.5 ઓવરમાં આ સ્કોર મેળવ્યો હતો અને 6 વિકેટ પણ લીધી હતી.

જોનસનનો શાનદાર કેચ

સેંટ્રલ ડિસ્ટ્રિકની ટીમ બેટિંગ કરી રહી હતી.ઇનિંગની છઠ્ઠી ઓવર ચાલી રહી હતી અને મિશેલ સ્નેડન બોલિંગ કરી રહ્યો હતો. સામે બેટ્સમેન વિલ યંગ હતો. ઓવરના ચોથા બોલ પર યંગે સામેથી શોટ રમ્યો હતો. બોલ બોલરના માથા ઉપરથી ગયો હતો. બોલને કેચ કરવા માટે ટ્રૉય જોનસન દોડ્યો હતો. જોનસેને બોલને પાછળી દોડી કેચ લીધો હતો. કેચ લીધા બાદ તેમના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે.

જેક, બ્રેસવેલની શાનદાર ઈનિગ્સ

સેન્ટ્રલ ડિસ્ટ્રિક તરફથી જૈક બોયલે શાનદાર ઈનિગ્સ રમી હતી. તેમણે 43 બોલ પર 10 ચોગ્ગાની મદદથી 57 રન બનાવ્યા, તેમના સિવાય ટૉમ બ્રૂસે 21 બોલમાં અણનમ 26 રન બનાવ્યા હતા અને ટીમને જીત અપાવવા મહત્વની ભુમિક ભજવી હતી. ડગ બ્રેસવેલ તોફાની ઈનિગ્સ રમી હતી. તેમણે 11 બોલ પર 4 છગ્ગાની મદદથી 30 રનની ઈનિગ્સ રમી હતી. વેલિંગ્ટન માટે સૌથી વધુ 41 રન વાન વીકે બનાવ્યા હતા.

Most Popular

More from Author

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક...

પતિનો કોઈ અતોપતો નથી😅😝😂

પતિ : તને મારામાં સૌથી સારી વાતકઈ લાગે છે?પત્ની : સમય...

લખ્યું સ્ક્રેચ કરો અને જવાબ વાંચો😅😝🤣

પત્ની- મને ડર લાગે છેઆજે મારી તરફ મોઢું કરીને સૂજો…પ્લીઝ!!!....પતિ- બસ...

Read Now

WPL 2024માં દિલ્હીની પહેલી જીત, યુપીની સતત બીજી મેચમાં હાર

શેફાલી વર્મા અને કેપ્ટન મેગ લેનિંગની શાનદાર અડધી સદીની ઈનિંગ્સના આધારે દિલ્હી કેપિટલ્સે સોમવારે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મહિલા પ્રીમિયર લીગ મેચમાં યુપી વોરિયર્સને હરાવ્યું હતું. દિલ્હીએ આ મેચ નવ વિકેટે જીતી લીધી હતી. આ મેચમાં યુપીની ટીમ દિલ્હી સામે ટકી શકી ન હતી. પહેલા તેમની...

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો સમજદાર બનીશ કે,3 વર્ષના દીકરાને આ બધું નહીં પૂછું.😅😝😂😜🤣🤪 પતિ : આજેજમવાનું તારી મમ્મીએ બનાવ્યું છે?પત્ની : હા,તમને કઈ રીતે ખબર પડી?પતિ : કારણ કે,પહેલા કાળા વાળ નીકળતા હતા,અને આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ...

અનંત અને રાધિકાની સગાઇમાં એન્ગેજમેન્ટ રિંગ લાવનાર સભ્ય બન્યો ચર્ચાનો મુદો

અનંત અને રાધિકાની સગાઇમાં એન્ગેજમેન્ટ રિંગ લાવનાર સભ્ય બન્યો ચર્ચાનો મુદો આજકાલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીની તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીઓ વચ્ચે અનંત અને રાધિકાની સગાઇનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં તેમના માટે એન્ગેજમેન્ટ રિંગ લઇને આવનારને ઇશા અંબાણી ઇંટ્રોડ્યુસ...