Homeરસોઈઘરે ફટાફટ બનાવી લો...

ઘરે ફટાફટ બનાવી લો પનીર ઈડલી, સ્વાદ અને સ્વાસ્થ્ય બંને માટે છે બેસ્ટ

તમે સોજી અને ચોખાની ઈડલી તો ઘણી વખત ખાધી હશે, પરંતુ શું તમે ક્યારેય પનીર ઈડલી ખાધી છે? પનીર ઈડલી 20 મિનિટમાં તૈયાર થઈ જાય છે, તેથી જો તમે ઈચ્છો તો બાળકોના ટિફિનમાં પણપનીર ઈડલીબનાવીને રાખી શકો છો. વાસ્તવમાં પનીર ઈડલી એ હળવો અને હેલ્ધી નાસ્તો છે. ત્યારે ચાલો જાણીએ પનીર ઈડલીને કેવી રીતે બનાવવામાં આવે છે.

પનીર ઈડલી બનાવવા માટે સામગ્રી
1 કપ બેસનનો લોટ, 1 કપ સોજી, 2 કપ દહીં, 1 કપ પનીર (ક્રશ કરેલું), 1/2 કપ ગાજર, ઝીંણુ સમારેલું, 1/2 કેપ્સિકમ મરચા (ઝીંણા સમારેલા), 2 ટીસ્પૂન લીલા મરચા (ઝીંણા સમારેલા), કોથમીર, સ્વાદઅનુસાર મીઠું, જીરુ, હિંગ

પનીર ઈડલી બનાવવાની રીત

સૌથી પહેલાં એક બાઉલ લો અને તેમાં સોજી, દહીં અને ચણાનો લોટ મિક્સ કરો. તેમાં થોડું પાણી નાખીને ખીરુ બનાવી લો.
હવે તેને થોડીવાર ઢાંકીને મૂકી દો. હવે તેમાં અડધો કપ પાણી નાખીને સમારેલા ગાજર, મરચા અને પનીરને મિક્સ કરી લો.
હવે તેમાં હિંગ મીઠું અને કોથમીર મિક્સ કરો. હવે ઢોકરીયામાં પાણી ભરી ગરમ કરવા મુકો અને ઈડલીની ડીશને તેલ વાળી કરો.
ઢોકરીયામાં ઈડલી મૂકો. હવે ઈડલીને 15 મિનિટ સુધી મધ્યમ ગેસ પર થવા દો.
તો તૈયાર છે ગરમા ગરમ પનીર ઈડલી, તેને સાંભાર અને નાળિયેરની ચટણીની સાથે ગરમા ગરમ સર્વ કરો.

Most Popular

More from Author

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક...

પતિનો કોઈ અતોપતો નથી😅😝😂

પતિ : તને મારામાં સૌથી સારી વાતકઈ લાગે છે?પત્ની : સમય...

લખ્યું સ્ક્રેચ કરો અને જવાબ વાંચો😅😝🤣

પત્ની- મને ડર લાગે છેઆજે મારી તરફ મોઢું કરીને સૂજો…પ્લીઝ!!!....પતિ- બસ...

Read Now

WPL 2024માં દિલ્હીની પહેલી જીત, યુપીની સતત બીજી મેચમાં હાર

શેફાલી વર્મા અને કેપ્ટન મેગ લેનિંગની શાનદાર અડધી સદીની ઈનિંગ્સના આધારે દિલ્હી કેપિટલ્સે સોમવારે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મહિલા પ્રીમિયર લીગ મેચમાં યુપી વોરિયર્સને હરાવ્યું હતું. દિલ્હીએ આ મેચ નવ વિકેટે જીતી લીધી હતી. આ મેચમાં યુપીની ટીમ દિલ્હી સામે ટકી શકી ન હતી. પહેલા તેમની...

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો સમજદાર બનીશ કે,3 વર્ષના દીકરાને આ બધું નહીં પૂછું.😅😝😂😜🤣🤪 પતિ : આજેજમવાનું તારી મમ્મીએ બનાવ્યું છે?પત્ની : હા,તમને કઈ રીતે ખબર પડી?પતિ : કારણ કે,પહેલા કાળા વાળ નીકળતા હતા,અને આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ...

અનંત અને રાધિકાની સગાઇમાં એન્ગેજમેન્ટ રિંગ લાવનાર સભ્ય બન્યો ચર્ચાનો મુદો

અનંત અને રાધિકાની સગાઇમાં એન્ગેજમેન્ટ રિંગ લાવનાર સભ્ય બન્યો ચર્ચાનો મુદો આજકાલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીની તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીઓ વચ્ચે અનંત અને રાધિકાની સગાઇનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં તેમના માટે એન્ગેજમેન્ટ રિંગ લઇને આવનારને ઇશા અંબાણી ઇંટ્રોડ્યુસ...