Homeમનોરંજનઆમિર ખાનના જમાઇએ પત્ની...

આમિર ખાનના જમાઇએ પત્ની ઇરા માટે કર્યુ સ્પેશિયલ પરર્ફોમન્સ, જોઇ લો વાયરલ વિડીયો

આમિર ખાનની દીકરી ઇરા ખાને હાલમાં ઉદયપુરમાં નૂપુર શિખારે સાથે પારંપરિક રીતે લગ્ન કર્યા. લગ્નના પહેલાં ચાર દિવસ અલગ-અલગ પ્રકારના ફંક્શન ચાલ્યા. સંગીત સમારોહનો એક વિડીયો હાલમાં સોશિયલ મિડીયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે જેમાં દુલ્હો એટલે કે નૂપુર શિખારે સ્પેશિયલ પરફોર્મન્સ આપતા જોવા મળી રહ્યો છે. ડાન્સ ફ્લોર પર રણવીર સિંહના ખલીબલી જેવા અનેક સોન્ગ પર ડાન્સ કરતા લોકો જોવા મળ્યા.
સોશિયલ મિડીયામાં આમિર ખાનના ડાન્સ વિડીયો સતત ચર્ચામાં બનેલા રહે છે.
આમિર ખાનના જમાઇએ બધાને કરી દીધા ઇમ્પ્રેસ

વિડીયોમાં તમે નૂપુરને અલગ-અલગ અંદાજમાં ડાન્સ કરતા જોઇ શકો છો. આ ડાન્સ પરફોર્મન્સમાં એના અનેક દોસ્તો પણ એની સાથે ઠુમકા લગાવતા જોવા મળી રહ્યા છે. વિડીયો વાયરલ થતાની સાથે ફેન્સ જાતજાતના રિએક્શન આપી રહ્યા છે. આ પહેલાં મહેંદી સેરેમની અને પછી નૂપુર અને ઇરાની પાયજામા પાર્ટીમાં ડાન્સ કરતા જોવા મળ્યા. 13 જાન્યુઆરીના રોજ બીકેસી જીયો સેન્ટરમાં એક ગ્રાન્ડ રિસેપ્શન રાખવામાં આવ્યુ છે. આ રિસેપ્શનમાં બોલિવીડ અને રાજનીતિની અનેક મોટી હસ્તીઓ સામેલ થશે.

Most Popular

More from Author

પરંતુ દર્દીઓ બહુ મુશ્કેલથી મળે છે😜🤣🤪

શિક્ષક : નાલાયક,ક્લાસમાં દિવસભર છોકરીઓ જોડે કેમ,બકબક કરે રાખે છે, હે??પપ્પૂ...

દવા વેસ્ટ ના જવી જોઇએ!!!😜😅😝

છોકરો છોકરી જોવા ગયોછોકરો- તમને કેવા પતિ જોઇએ છે??છોકરી- મને એક...

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા :...

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ...

Read Now

પરંતુ દર્દીઓ બહુ મુશ્કેલથી મળે છે😜🤣🤪

શિક્ષક : નાલાયક,ક્લાસમાં દિવસભર છોકરીઓ જોડે કેમ,બકબક કરે રાખે છે, હે??પપ્પૂ : સાહેબ હું ગરીબ છું,મારા મોબાઇલમાં વોટ્સઅપ નથી…😅😝😂😜🤣🤪 સારવાર લેતા દર્દીએ વૈદને કહ્યું :તમારી દવાઓ બહુ મોંઘી છે,શું અહીંયા આજડીબુટ્ટીઓ બહુ મુશ્કેલીથી મળે છે ?વૈદ : ના ના…વાત એમ નથી,અહીંયા જડીબુટ્ટીઓ તો સહેલાઈથી મળીજાય છે,પરંતુ દર્દીઓ બહુ...

“કાજોલથી લઈને સિદ્ધાર્થ મલ્હોત્રા સુધી, સેલિબ્રિટીઓ કિરણ રાવની ‘મિસિંગ લેડીઝ’ના વખાણ કરે છે!

કિરણ રાવ દ્વારા દિગ્દર્શિત મિસિંગ લેડિઝ, તેની રિલીઝને માત્ર એક દિવસ દૂર છે અને દર્શકોમાં આ ફિલ્મ જોવા માટે ઉત્તેજના અનુભવી શકાય છે. જ્યારથી નિર્માતાઓએ આ ફિલ્મ દેશભરના લોકોને બતાવવાનું શરૂ કર્યું છે, ત્યારથી આ ફિલ્મને ઘણી પ્રશંસા અને પ્રેમ મળ્યો છે. દરમિયાન, નિર્માતાઓએ મુંબઈમાં ફિલ્મનું એક વિશેષ...

દવા વેસ્ટ ના જવી જોઇએ!!!😜😅😝

છોકરો છોકરી જોવા ગયોછોકરો- તમને કેવા પતિ જોઇએ છે??છોકરી- મને એક ખુશમિજાજી વ્યક્તિ જોઇએ છે.જે સારું ગાતો હોય, સારો ડાન્સ કરતો હોયમને રોજ નવી નવી જગ્યા બતાવે,દર અઠવાડિયા પિક્ચર બતાવે,હું કહું તો બોલે નહીં તો ચૂપ રહે.છોકરો- મને લાગે છે કેતમને પતિ નહીં ટેલિવિઝન સેટની જરૂર છે.😜😅😝😂🤪🤣 સ્ત્રી-...