Homeક્રિકેટસચિન-કોહલી પણ નથી તોડી...

સચિન-કોહલી પણ નથી તોડી શક્યા દ્રવિડનો આ રેકોર્ડ, 20 વર્ષથી છે અકબંધ

ભારતીય ક્રિકેટ ટીમના કોચ અને ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર મહાન બેટ્સમેન રાહુલ દ્રવિડના નામે અનેક મોટી સિદ્ધિઓ છે. જોકે એક એવો ખાસ રેકોર્ડ છે જે આજે પણ ફક્ત રાહુલ દ્રવિડના નામે જ છે. આ રેકોર્ડને સચિન તેંડુલકર, રિકી પોન્ટિંગ, બ્રાયન લારા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજો પણ નથી તોડી શક્યા.
‘The Wall’ રાહુલ દ્રવિડ ભારતીય ક્રિકેટના સર્વકાલીન મહાન ખેલાડીઓમાં એક છે.

દ્રવિડ વિશ્વભરમાં તેમની દમદાર બેટિંગ ટેકનિક, શાનદાર રેકોર્ડ અને ઈમાનદાર સ્વભાવ માટે ફેમસ છે.

રાહુલ દ્રવિડે 1996 થી 2012 દરમિયાન કુલ 17 વર્ષ ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું છે. દ્રવિડ ભારતના સૌથી સફળ અને વિશ્વના સૌથી મહાન ક્રિકેટરમાં એક છે.

રાહુલ દ્રવિડ કોઈ પણ ખરાબ પરિસ્થિતિમાં અને ગમે એવી ખતરનાક બોલિંગ સામે લાંબી અને મક્કમ ઈનિંગ રમવા માટે પ્રખ્યાત હતા.

રાહુલ દ્રવિડે ઘણા રેકોર્ડ બનાવ્યા છે, પરંતુ દ્રવિડનો એક રેકોર્ડ એવો છે જે આજે 20 વર્ષ પછી પણ અકબંધ છે. જેને સચિન તેંડુલકર, બ્રાયન લારા, રિકી પોન્ટિંગ, ઈન્ઝમામ-ઉલ-હક, વિરાટ કોહલી, રોહિત શર્મા જેવા દિગ્ગજો પણ નથી તોડી શક્યા.

રાહુલ દ્રવિડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શૂન્ય પર આઉટ થયા વિના સૌથી વધુ 173 ઈનિંગ્સ રમી હતી. દ્રવિડે 10 જાન્યુઆરી 2000 અને 6 ફેબ્રુઆરી 2004 વચ્ચે આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ કોઈપણ ખેલાડી દ્વારા શૂન્ય પર આઉટ થયા વિના રમાયેલ આ સૌથી વધુ ઈનિંગ્સ છે. દ્રવિડ બાદ બીજા ક્રમે સચિન છે. તેંડુલકરે શૂન્ય પર આઉટ થયા વિના 136 ઈનિંગ રમી હતી. આ રેકોર્ડ હજી તૂટયો નથી અને ભવિષ્યમાં કદાચ ક્યારેય તૂટશે પણ નહીં.

Most Popular

More from Author

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા :...

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ...

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક...

Read Now

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા : અમારી પ્યારી,તમારી પ્યારી,બધાની પ્યારી, રામપ્યારી.છોકરીવાળા : તમારા છોકરાનું નામ શું છે?છોકરાવાળા : અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂😜🤣🤪 ટ્રેનમાં એક મહિલાપોતાના બાળકને વારંવાર કહી રહી હતી કે,દીકરા જલ્દી ખીર ખાઈ લે,નહીંતર સામે બેસેલા કાકાને આપી દઈશ.કાકાથી રહેવાયું...

સલમાનના આ ન્યૂ આઇકોનિક અંદાજ પર ફેન્સ થયા ફિદા

સલમાન ખાન હાલમાં જ આ વર્ષના સેલિબ્રિટી ક્રિકેટ લીગમાં પોતાના ભાઈ સોહેલ ખાનની ટીમને સપોર્ટ કરવા માટે દુબાઈના શારજાહમાં ગયા હતા. અભિનેતા હવે મુંબઈ પાછા ફરી ગયા છે અને તેમને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા. જ્યાં પોતાના પ્રશંસકોની સાથે એક્ટર વાતચીત કરતા જોવા મળ્યા. સોશિયલ મીડિયા પર...

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ છું. પત્ની : તમે પણ હદ કરો છો. સરખી રીતે ચાલી શકતા નથી નેરેસ કરવાનો શોખ જાગ્યો છો.😅😝😂😜🤣🤪 પત્ની (ફોન પર) : હું અત્યારે બજારમાં આવીછું ખરીદી કરવા, તમારે કાંઈ જોઈએ છે?પતિ : હાં,મને જીવનનો અર્થ જોઈએ,જીવન સાર્થક કઈ...