Homeમનોરંજન'પુષ્પા 2'માં બ્રેક લઈને...

‘પુષ્પા 2’માં બ્રેક લઈને ‘ઍનિમલ’ની સક્સેસ પાર્ટીમાં હાજરી આપી હતી રશ્મિકાએ

રશ્મિકા મંદાના
હાલમાં ‘પુષ્પા 2’નું શૂટિંગ કરી રહી છે અને એમાંથી બ્રેક લઈને તેણે ‘ઍનિમલ’ની સક્સેસ પાર્ટીમાં હાજરી આપી હતી. તે હાલમાં હૈદરાબાદમાં અલ્લુ અર્જુન સાથે ‘પુષ્પા 2’નું શૂટિંગ કરી રહી છે. તેણે ‘પુષ્પા 2’ની ટીમ પાસે સ્પેશ્યલ પરવાનગી માગી હતી. તે આ શૂટિંગમાંથી બ્રેક લઈને મુંબઈ આવી હતી અને પાર્ટીમાં હાજરી આપી હતી. તે પાર્ટીમાં હાજરી આપીને ફરી હૈદરાબાદ રિટર્ન થઈ ગઈ છે અને ફરી શૂટિંગ શરૂ કરશે.

રણબીર કપૂર સાથેની ‘ઍનિમલ’માં તેની પત્ની ગીતાંજલિનું પાત્ર તેણે ભજવ્યું હતું. આ ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ કરી છે અને એની સક્સેસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફિલ્મને સંદીપ રેડ્ડી વેન્ગા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી હતી. રશ્મિકાની ‘પુષ્પા 2’ આ વર્ષે પંદરમી ઑગસ્ટે રિલીઝ થશે.

Most Popular

More from Author

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ...

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક...

પતિનો કોઈ અતોપતો નથી😅😝😂

પતિ : તને મારામાં સૌથી સારી વાતકઈ લાગે છે?પત્ની : સમય...

Read Now

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ છું. પત્ની : તમે પણ હદ કરો છો. સરખી રીતે ચાલી શકતા નથી નેરેસ કરવાનો શોખ જાગ્યો છો.😅😝😂😜🤣🤪 પત્ની (ફોન પર) : હું અત્યારે બજારમાં આવીછું ખરીદી કરવા, તમારે કાંઈ જોઈએ છે?પતિ : હાં,મને જીવનનો અર્થ જોઈએ,જીવન સાર્થક કઈ...

WPL 2024માં દિલ્હીની પહેલી જીત, યુપીની સતત બીજી મેચમાં હાર

શેફાલી વર્મા અને કેપ્ટન મેગ લેનિંગની શાનદાર અડધી સદીની ઈનિંગ્સના આધારે દિલ્હી કેપિટલ્સે સોમવારે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મહિલા પ્રીમિયર લીગ મેચમાં યુપી વોરિયર્સને હરાવ્યું હતું. દિલ્હીએ આ મેચ નવ વિકેટે જીતી લીધી હતી. આ મેચમાં યુપીની ટીમ દિલ્હી સામે ટકી શકી ન હતી. પહેલા તેમની...

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો સમજદાર બનીશ કે,3 વર્ષના દીકરાને આ બધું નહીં પૂછું.😅😝😂😜🤣🤪 પતિ : આજેજમવાનું તારી મમ્મીએ બનાવ્યું છે?પત્ની : હા,તમને કઈ રીતે ખબર પડી?પતિ : કારણ કે,પહેલા કાળા વાળ નીકળતા હતા,અને આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ...