Homeમનોરંજનએક્ટિંગ સ્કૂલમાંથી શીખ્યો ડાન્સ,...

એક્ટિંગ સ્કૂલમાંથી શીખ્યો ડાન્સ, પ્રિયંકા ચોપરાનો આ લુક જોઈને ફેન્સે આપ્યો ‘રિયલ સ્ટાર’ ટેગ

પ્રિયંકા ચોપરાએ બોલિવુડથી લઈને હોલીવુડ સુધી પોતાનું નામ કમાવ્યું છે. હવે લોકો તેને ગ્લોબલ એક્ટ્રેસ તરીકે ઓળખે છે. તેના લુકથી લઈને તેણે એક્ટિંગ સુધી ઈન્ડસ્ટ્રીમાં પોતાનું ટેલેન્ટ સાબિત કર્યું છે. હાલમાં આ દરમિયાન પ્રિયંકાનો એક થ્રોબેક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ડાન્સ કરતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર લોકો તેને લાઈક, શેર અને કોમેન્ટ કરી રહ્યા છે.

તમે જાણો આ રેયર વીડિયોમાં શું છે જે આટલો વાયરલ થઈ રહ્યો છે.

પ્રિયંકા ચોપરા તેના આ જૂના વીડિયોમાં ડાન્સની પ્રેક્ટિસ કરતી જોવા મળી રહી છે. આ ક્લિપ મુંબઈમાં તેની કિશોર નમિત કપૂર એક્ટિંગ ઈન્સ્ટિટ્યૂટની છે. જે વર્ષો પછી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પ્રિયંકાએ બ્લૂ ટોપ સાથે ટ્રેક પેન્ટ પહેર્યું છે. આ સિવાય તમે ક્લિપમાં જોઈ શકો છો કે એક્ટ્રેસ કેટલી યંગ જોવા મળી રહી છે.

Most Popular

More from Author

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક...

પતિનો કોઈ અતોપતો નથી😅😝😂

પતિ : તને મારામાં સૌથી સારી વાતકઈ લાગે છે?પત્ની : સમય...

લખ્યું સ્ક્રેચ કરો અને જવાબ વાંચો😅😝🤣

પત્ની- મને ડર લાગે છેઆજે મારી તરફ મોઢું કરીને સૂજો…પ્લીઝ!!!....પતિ- બસ...

Read Now

WPL 2024માં દિલ્હીની પહેલી જીત, યુપીની સતત બીજી મેચમાં હાર

શેફાલી વર્મા અને કેપ્ટન મેગ લેનિંગની શાનદાર અડધી સદીની ઈનિંગ્સના આધારે દિલ્હી કેપિટલ્સે સોમવારે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મહિલા પ્રીમિયર લીગ મેચમાં યુપી વોરિયર્સને હરાવ્યું હતું. દિલ્હીએ આ મેચ નવ વિકેટે જીતી લીધી હતી. આ મેચમાં યુપીની ટીમ દિલ્હી સામે ટકી શકી ન હતી. પહેલા તેમની...

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો સમજદાર બનીશ કે,3 વર્ષના દીકરાને આ બધું નહીં પૂછું.😅😝😂😜🤣🤪 પતિ : આજેજમવાનું તારી મમ્મીએ બનાવ્યું છે?પત્ની : હા,તમને કઈ રીતે ખબર પડી?પતિ : કારણ કે,પહેલા કાળા વાળ નીકળતા હતા,અને આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ...

અનંત અને રાધિકાની સગાઇમાં એન્ગેજમેન્ટ રિંગ લાવનાર સભ્ય બન્યો ચર્ચાનો મુદો

અનંત અને રાધિકાની સગાઇમાં એન્ગેજમેન્ટ રિંગ લાવનાર સભ્ય બન્યો ચર્ચાનો મુદો આજકાલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીની તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીઓ વચ્ચે અનંત અને રાધિકાની સગાઇનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં તેમના માટે એન્ગેજમેન્ટ રિંગ લઇને આવનારને ઇશા અંબાણી ઇંટ્રોડ્યુસ...