Homeક્રિકેટIND vs SA: શુભમન...

IND vs SA: શુભમન ગિલે ટેસ્ટમાં હાંસલ કર્યો નવો કિર્તીમાન

ભારતીય ટીમના યુવા બેટ્સમેન શુભમન ગીલે પોતાના ટેસ્ટ કરિયરમાં હજાર રનનો આંકડો પાર કરી લીધો છે. શુભમન ગિલે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ કેપટાઉન ટેસ્ટમાં 36 રન બનાવ્યા હતા. અત્યાર સુધી શુભમન ગિલ 20 ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે.

આ સાથે જ આ બેટ્સમેને 31.12ની એવરેજથી 1030 રન બનાવ્યા છે. તેમજ આ ફોર્મેટમાં શુભમન ગિલના નામે 2 સદી છે.

ટેલેન્ટ સાથે ન્યાય કરતા નથી શુભમન ગિલના આંકડા

ટેસ્ટ ફોર્મેટમાં શુભમન ગિલના આંકડા તેની પ્રતિભા સાથે ન્યાય કરતા નથી. ક્રિકેટના દિગ્ગજોનું માનવું છે કે શુભમન ગિલ જે પ્રકારનો બેટ્સમેન છે, તેનો રેકોર્ડ આના કરતા ઘણો સારો હોવો જોઈએ. જોકે, IPL સહિત મર્યાદિત ઓવરના ફોર્મેટમાં શુભમન ગિલનો રેકોર્ડ પ્રશંસનીય છે. આંકડા દર્શાવે છે કે શુભમન ગીલે 44 ODI મેચોમાં 103.46ની સ્ટ્રાઈક રેટ અને 61.38ની શાનદાર એવરેજ સાથે 2271 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં ગિલના નામે 6 સદી છે. જ્યારે ODI મેચોમાં શુભમન ગીલે 13 વખત પચાસ રનનો આંકડો પાર કર્યો છે.

શુભમન ગિલનું કરિયર

ભારત માટે 13 T20 મેચોમાં શુભમન ગીલે 26ની એવરેજ અને 145.12ની સ્ટ્રાઈક રેટથી 312 રન બનાવ્યા છે. આ સિવાય શુભમન ગિલે IPLની 91 મેચોમાં 134.07ની સ્ટ્રાઈક રેટ અને 37.7ની એવરેજથી 2790 રન બનાવ્યા છે. OPL મેચોમાં, શુભમન ગીલે 3 સદી ફટકારી છે, જ્યારે તેણે 18 વખત પચાસ રનનો આંકડો પાર કર્યો છે. તેથી, ડેટા પરથી સ્પષ્ટ થાય છે કે શુભમન ગિલ ટેસ્ટ ફોર્મેટમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો છે. શુબમન ગિલ ટેસ્ટ મેચોમાં મર્યાદિત ઓવરોના ફોર્મેટમાં જે પ્રકારના આંકડા ધરાવે છે તેની નકલ કરવામાં નિષ્ફળ રહ્યો છે.

Most Popular

More from Author

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક...

પતિનો કોઈ અતોપતો નથી😅😝😂

પતિ : તને મારામાં સૌથી સારી વાતકઈ લાગે છે?પત્ની : સમય...

લખ્યું સ્ક્રેચ કરો અને જવાબ વાંચો😅😝🤣

પત્ની- મને ડર લાગે છેઆજે મારી તરફ મોઢું કરીને સૂજો…પ્લીઝ!!!....પતિ- બસ...

Read Now

WPL 2024માં દિલ્હીની પહેલી જીત, યુપીની સતત બીજી મેચમાં હાર

શેફાલી વર્મા અને કેપ્ટન મેગ લેનિંગની શાનદાર અડધી સદીની ઈનિંગ્સના આધારે દિલ્હી કેપિટલ્સે સોમવારે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મહિલા પ્રીમિયર લીગ મેચમાં યુપી વોરિયર્સને હરાવ્યું હતું. દિલ્હીએ આ મેચ નવ વિકેટે જીતી લીધી હતી. આ મેચમાં યુપીની ટીમ દિલ્હી સામે ટકી શકી ન હતી. પહેલા તેમની...

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો સમજદાર બનીશ કે,3 વર્ષના દીકરાને આ બધું નહીં પૂછું.😅😝😂😜🤣🤪 પતિ : આજેજમવાનું તારી મમ્મીએ બનાવ્યું છે?પત્ની : હા,તમને કઈ રીતે ખબર પડી?પતિ : કારણ કે,પહેલા કાળા વાળ નીકળતા હતા,અને આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ...

અનંત અને રાધિકાની સગાઇમાં એન્ગેજમેન્ટ રિંગ લાવનાર સભ્ય બન્યો ચર્ચાનો મુદો

અનંત અને રાધિકાની સગાઇમાં એન્ગેજમેન્ટ રિંગ લાવનાર સભ્ય બન્યો ચર્ચાનો મુદો આજકાલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીની તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીઓ વચ્ચે અનંત અને રાધિકાની સગાઇનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં તેમના માટે એન્ગેજમેન્ટ રિંગ લઇને આવનારને ઇશા અંબાણી ઇંટ્રોડ્યુસ...