Homeમનોરંજનફેમિલી સાથે જાપાનથી એક...

ફેમિલી સાથે જાપાનથી એક દિવસ પહેલા આવેલા JR NTRએ કર્યું ટ્વિટ, કહ્યું- ભૂકંપના આંચકાએ હચમચાવી નાખ્યો

જાપાનને દુનિયાના વિકસિત દેશોમાં ગણવામાં આવે છે. ઘણી વખત આ દેશમાં ભૂકંપ આવ્યા છે અને દરેક વખતે દેશે આ મુશ્કેલ પરિસ્થિતિઓનો હિંમતપૂર્વક સામનો કર્યો છે. જાપાનમાં આ પહેલા પણ ભૂકંપનું વિચિત્ર સ્વરૂપ જોવા મળ્યું છે. લોકોના મગજમાં પણ ન આવ્યું હોય જ્યારે જાપાનમાં 13 વર્ષ પહેલા ભયંકર ભૂકંપ આવ્યો હતો. આ દરમિયાન 18 હજારથી વધુ લોકોના મોત થયા છે.

હવે ફરી એકવાર જોરદાર ભૂકંપના કારણે જાપાનમાં ગભરાટ ફેલાયો છે. હાલમાં જ જાપાનથી પરત આવેલા સાઉથ એક્ટર જુનિયર એનટીઆરએ આને લઈને રિએક્ટ કર્યું છે.

જાપાનમાં હાલ ગભરાટ ફેલાયેલો છે. તેનું કારણ 7.6ની તીવ્રતાનો ભૂકંપ છે જેમાં 30 લોકોના મોત થયા છે. જે દેશમાં લોકો નવા વર્ષની ઉજવણીની તૈયારી કરી રહ્યા હતા, ત્યાં વર્ષ 2024ના પહેલા જ દિવસે લોકોમાં ડર જોવા મળ્યો. 1 જાન્યુઆરી, 2024 ના રોજ, જાપાનમાં 150 થી વધુ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. તાજેતરમાં જ જાપાનથી પરત ફરેલા જુનિયર એનટીઆર આ સમાચારથી ખૂબ જ હેરાન થઈ ગયા છે અને તેને તેના પર રિએક્ટ પણ કર્યું છે.

જાપાનના લોકોને આપ્યો સંદેશ

જુનિયર એનટીઆરએ જાપાનમાં રહેતા લોકો માટે પ્રાર્થના કરી છે અને તેમને પ્રોત્સાહિત કર્યા છે. જુનિયર એનટીઆરે લખ્યું છે કે હું જાપાનથી પાછો ફર્યો છું અને ત્યાં ભૂકંપ વિશે સાંભળીને ખૂબ જ હેરાન છું. મેં મારું આખું અઠવાડિયું ત્યાં વિતાવ્યું છે અને આ ભૂકંપથી પ્રભાવિત ત્યાં રહેતા લોકો માટે હું ભાવુક છું. હું ત્યાંના લોકોની સ્થિતિસ્થાપકતાથી પ્રભાવિત થયો છું અને આ નુકસાનમાંથી તેઓ ઝડપથી રિકવર થાય તેવી શુભેચ્છા પાઠવું છું. સ્ટે સ્ટ્રોન્ગ જાપાન.

કેમ ગયો હતો જાપાન?

જુનિયર એનટીઆરની વાત કરીએ તો તે થોડા સમય પહેલા હૈદરાબાદ એરપોર્ટ પર તેની ફેમિલી સાથે જોવા મળ્યો હતો. આ દરમિયાન તેઓ પરિવાર સાથે ન્યૂ યર સેલિબ્રેટ કરવા ગયો હતો. તેને ત્યાં ખૂબ એન્જોય કર્યું પરંતુ ત્યાંથી પાછા આવ્યા પછી, જુનિયર એનટીઆર જાપાનની સ્થિતિ જોઈને ખૂબ જ હેરાન છે અને ત્યાંના લોકોની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યો છે.

Most Popular

More from Author

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા :...

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ...

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક...

Read Now

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા : અમારી પ્યારી,તમારી પ્યારી,બધાની પ્યારી, રામપ્યારી.છોકરીવાળા : તમારા છોકરાનું નામ શું છે?છોકરાવાળા : અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂😜🤣🤪 ટ્રેનમાં એક મહિલાપોતાના બાળકને વારંવાર કહી રહી હતી કે,દીકરા જલ્દી ખીર ખાઈ લે,નહીંતર સામે બેસેલા કાકાને આપી દઈશ.કાકાથી રહેવાયું...

સલમાનના આ ન્યૂ આઇકોનિક અંદાજ પર ફેન્સ થયા ફિદા

સલમાન ખાન હાલમાં જ આ વર્ષના સેલિબ્રિટી ક્રિકેટ લીગમાં પોતાના ભાઈ સોહેલ ખાનની ટીમને સપોર્ટ કરવા માટે દુબાઈના શારજાહમાં ગયા હતા. અભિનેતા હવે મુંબઈ પાછા ફરી ગયા છે અને તેમને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા. જ્યાં પોતાના પ્રશંસકોની સાથે એક્ટર વાતચીત કરતા જોવા મળ્યા. સોશિયલ મીડિયા પર...

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ છું. પત્ની : તમે પણ હદ કરો છો. સરખી રીતે ચાલી શકતા નથી નેરેસ કરવાનો શોખ જાગ્યો છો.😅😝😂😜🤣🤪 પત્ની (ફોન પર) : હું અત્યારે બજારમાં આવીછું ખરીદી કરવા, તમારે કાંઈ જોઈએ છે?પતિ : હાં,મને જીવનનો અર્થ જોઈએ,જીવન સાર્થક કઈ...