Homeમનોરંજનજૅકી ભગનાણી અને રકુલ...

જૅકી ભગનાણી અને રકુલ ગોવામાં લગ્ન કરશે

રકુલ પ્રીત સિંહ અને જૅકી ભગનાણી આવતા મહિને ગોવામાં લગ્ન કરવાનાં હોવાની ચર્ચા ચાલી રહી છે. તેઓ છેલ્લા ઘણા સમયથી રિલેશનશિપમાં હતાં. તેમણે ૨૦૨૧ના ઑક્ટોબરમાં તેમની રિલેશનશિપને ઑફિશ્યલ કરી હતી. ત્યાર બાદ તેઓ ઘણી વાર વેકેશન પર, ડિનર ડેટ અને રેડ કાર્પેટ પર સાથે જોવા મળ્યાં હતાં. રકુલ અને જૅકી હાલમાં થાઇલૅન્ડમાં વેકેશન માણી રહ્યાં છે અને તેઓ હાલમાં આ સમયને એન્જૉય કરી રહ્યાં છે.

આ દરમ્યાન તેમનાં લગ્નની વાત જોરશોરમાં ચાલી રહી છે. તેઓ ૨૨ ફેબ્રુઆરીએ ગોવામાં લગ્ન કરવાનાં છે એવી ચર્ચા છે. આ લગ્નમાં તેમના ફૅમિલી અને ફ્રેન્ડ્સ હાજરી આપશે એવી શક્યતા છે. આ માટે હજી સુધી તેમના તરફથી કોઈ પણ માહિતી આપવામાં નથી આવી.

Most Popular

More from Author

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક...

પતિનો કોઈ અતોપતો નથી😅😝😂

પતિ : તને મારામાં સૌથી સારી વાતકઈ લાગે છે?પત્ની : સમય...

લખ્યું સ્ક્રેચ કરો અને જવાબ વાંચો😅😝🤣

પત્ની- મને ડર લાગે છેઆજે મારી તરફ મોઢું કરીને સૂજો…પ્લીઝ!!!....પતિ- બસ...

Read Now

WPL 2024માં દિલ્હીની પહેલી જીત, યુપીની સતત બીજી મેચમાં હાર

શેફાલી વર્મા અને કેપ્ટન મેગ લેનિંગની શાનદાર અડધી સદીની ઈનિંગ્સના આધારે દિલ્હી કેપિટલ્સે સોમવારે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મહિલા પ્રીમિયર લીગ મેચમાં યુપી વોરિયર્સને હરાવ્યું હતું. દિલ્હીએ આ મેચ નવ વિકેટે જીતી લીધી હતી. આ મેચમાં યુપીની ટીમ દિલ્હી સામે ટકી શકી ન હતી. પહેલા તેમની...

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો સમજદાર બનીશ કે,3 વર્ષના દીકરાને આ બધું નહીં પૂછું.😅😝😂😜🤣🤪 પતિ : આજેજમવાનું તારી મમ્મીએ બનાવ્યું છે?પત્ની : હા,તમને કઈ રીતે ખબર પડી?પતિ : કારણ કે,પહેલા કાળા વાળ નીકળતા હતા,અને આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ...

અનંત અને રાધિકાની સગાઇમાં એન્ગેજમેન્ટ રિંગ લાવનાર સભ્ય બન્યો ચર્ચાનો મુદો

અનંત અને રાધિકાની સગાઇમાં એન્ગેજમેન્ટ રિંગ લાવનાર સભ્ય બન્યો ચર્ચાનો મુદો આજકાલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીની તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીઓ વચ્ચે અનંત અને રાધિકાની સગાઇનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં તેમના માટે એન્ગેજમેન્ટ રિંગ લઇને આવનારને ઇશા અંબાણી ઇંટ્રોડ્યુસ...