Homeમનોરંજનએક્શન ડ્રામાથી ભરપુર રહેશે...

એક્શન ડ્રામાથી ભરપુર રહેશે આ વર્ષ, આ ગુજરાતી ફિલ્મો મચાવશે ધૂમ

નવું વર્ષ એટલે નવી ફિલ્મોનો ઉમેરો થાય છે. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં દર વર્ષે ઘણી બધી ફિલ્મો રિલીઝ થાય છે અને લોકો હંમેશા તેમના મનપસંદ કલાકારોને જોવા માટે ટિકિટ લેવા માટે લાઈનમાં ઉભા રહે છે.
2023ની જેમ 2024 પણ મનોરંજનથી ભરપૂર રહેશે. આ વર્ષના પહેલા મહિનાથી જ શરૂ થશે. ચાલો જાણીએ કે જાન્યુઆરી ફ્રેબુઆરી અને માર્ચમાં કઈ કઈ ગુજરાતી ફિલ્મો જાન્યુઆરી-માર્ચ મહિનામાં રિલીઝ થશે.જાન્યુઆરી મહિનાથી રોમાંચક ફિલ્મો રિલીઝ થશે.

તો ચાલો આપણે જાણીએ કે, કઈ ફિલ્મો કેટલી તારીખ રિલીઝ થશે. તેમજ આ ફિલ્મમાં સ્ટાર કાસ્ટ કોણ હશે.

ડેની જીગર એ 2024ની આવનારી ગુજરાતી એક્શન કોમેડી ડ્રામા ફિલ્મ છે જેનું નિર્દેશન અને લેખક કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા સહ-લેખક જસવંત પરમાર કર્યું છે. આ ફિલ્મનું નિર્માણ નિલય ચોટાઈ અને દિપેન પટેલે કર્યું છે. આ ફિલ્મના સ્ટાર કાસ્ટની વાત કરીએ તો. યશ સોની, તર્જની ભાડલા, જીતેન્દ્ર ઠક્કર, ચેતન , પ્રેમ ગઢવી, રાહુલ રાવલ, હેતલ પુનાવાલા, રાજન ઠાક્કર તેમજ ઓમ ભટ્ટ જેવા સ્ટાર કલાકારો જોવા મળશે. આ ડેની જીગર ફિલ્મ 5 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે.

19 જાન્યુઆરીના રોજ ઇટ્ટા કિટ્ટા ડ્રામા ફિલ્મ રિલીઝ થશે જેના ડાયરેક્ટર મંથન પુરોહિત, અભિન શર્મા છે. તેમજ ફિલ્મની સ્ટાર કાસ્ટ રૌનક કામદાર, માનસી પારેખ છે.

2 ફેબ્રુઆરી કમઠાણ થ્રિલર ફિલ્મ રિલીઝ થશે. જેના ડાયરેક્ટર ધ્રુનાદ છે અને આ ફિલ્મના સ્ટાર કાસ્ટની વાત કરીએ તો. હિતુ કનોડિયા, સંજય ગોરાડિયા, અરવિંદ વૈદ્ય, દર્શન જરીવાલા જોવા મળશે.

16 ફેબ્રુઆરી કસુંબો Historical ફિલ્મ જોવા માટે પણ ગુજરાતી ચાહકો આતુર છે. આ ફિલ્મના ડાયેરેક્ટ વિજયગીરી બાવા છે. કસુંબો ફિલ્મમાં સ્ટાર કાસ્ટ જોઈએ તો ધર્મેન્દ્ર ગોહિલ, રૌનક કામદાર, શ્રદ્ધા ડાંગર, દર્શન પંડ્યા, મોનલ ગજ્જર છે.

1 માર્ચ વેનીલા આઈસ્ક્રીમ ડ્રામા ફિલ્મના ડાયરેક્ટર પ્રીત છે. વેનીલા આઈસ્ક્રીમમાં આ સ્ટાર અભિનેતાઓ જોવા મળશે જેના નામ જોઈએ તો મલ્હાર ઠાકર, યુક્તિ રાંદેરિયા, વંદના પાઠક, અર્ચન ત્રિવેદી, સતીશ ભટ્ટ

8 માર્ચના રોજ ઝુપડપટ્ટી ડ્રામાં છે. જેના ડાયરેક્ટર પાર્થ વાય. ભટ્ટ છે. ઝુંપડપટ્ટીમાં ભાવિની ગાંધી જોવા મળશે.

Most Popular

More from Author

દવા વેસ્ટ ના જવી જોઇએ!!!😜😅😝

છોકરો છોકરી જોવા ગયોછોકરો- તમને કેવા પતિ જોઇએ છે??છોકરી- મને એક...

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા :...

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ...

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો...

Read Now

દવા વેસ્ટ ના જવી જોઇએ!!!😜😅😝

છોકરો છોકરી જોવા ગયોછોકરો- તમને કેવા પતિ જોઇએ છે??છોકરી- મને એક ખુશમિજાજી વ્યક્તિ જોઇએ છે.જે સારું ગાતો હોય, સારો ડાન્સ કરતો હોયમને રોજ નવી નવી જગ્યા બતાવે,દર અઠવાડિયા પિક્ચર બતાવે,હું કહું તો બોલે નહીં તો ચૂપ રહે.છોકરો- મને લાગે છે કેતમને પતિ નહીં ટેલિવિઝન સેટની જરૂર છે.😜😅😝😂🤪🤣 સ્ત્રી-...

જો તમે પણ મહારાષ્ટ્ર જઈ રહ્યા છો તો ચોક્કસથી આ પ્રખ્યાત ફૂડનો આનંદ લો, સ્વાદ તમને વારંવાર ખાવાનું મન થશે.

મહારાષ્ટ્રના કેટલાક સ્થળોની સુંદરતાના વખાણ કરવામાં શબ્દો ઓછા પડે છે. મહારાષ્ટ્રમાં સ્થિત લોનાવાલા, ખંડાલા, મહાબળેશ્વર ઉપરાંત, પંચગની, માથેરાન અને ઇગતપુરી હિલ સ્ટેશન જેવા સ્થળોની મુલાકાત લેવા દરરોજ હજારો પ્રવાસીઓ આવે છે. મહારાષ્ટ્રમાં જુન્નર કોઈ સુંદર જગ્યાથી ઓછું નથી.પુણેથી લગભગ 100 કિમી દૂર જુન્નર નામનું સુંદર શહેર છે. આ...

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા : અમારી પ્યારી,તમારી પ્યારી,બધાની પ્યારી, રામપ્યારી.છોકરીવાળા : તમારા છોકરાનું નામ શું છે?છોકરાવાળા : અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂😜🤣🤪 ટ્રેનમાં એક મહિલાપોતાના બાળકને વારંવાર કહી રહી હતી કે,દીકરા જલ્દી ખીર ખાઈ લે,નહીંતર સામે બેસેલા કાકાને આપી દઈશ.કાકાથી રહેવાયું...