Homeરસોઈવધારેલી ખીચડીની સરળ રેસિપી...

વધારેલી ખીચડીની સરળ રેસિપી જાણો, ખાવાની મજા પડી જશે

ગુજરાતીઓના ઘરમાં શું બનાવવું એ મુંજવણ હોય ત્યારે વઘારેલી ખીચડી(Khichdi) પહેલી પસંદગી હોય છે. જે નાનાથી લઈ મોટા સુધી બધાની પહેલી પસંદ હોય છે. તેમાય આ ખીચડી ટેસ્ટ હોય તો પૂછવું જ છું. ખચડી ખાવામાં ટેસ્ટ હોવાની સાથે પચવામાં પણ સરળ છે. તો આજે ગુજરાતી જાગરણ તમને ઘરે વઘારેલી ટેસ્ટી ખીચડીકેમ બનાવવી તે અંગે જણાવશે.

વઘારેલી ખીચડી બનાવવા માટેની સામગ્રી

 • ચોખા 1 કપ
 • તુવેર દાળ અડધો કપ પીસીને
 • 3 ચમચી તેલ
 • 1 ચમચી સરસવના દાણા
 • અડઘી ચમચી કાળા મરી
 • તજ 1
 • લવિંગ 3
 • 2 આખા સૂકા લાલ મરચા
 • એક ચપટી
 • મીઠા લીમડાનાં 8-10 પાંદડા
 • ડુંગળી 1 મીડયમ કદની ઝીણી સમારેલી
 • થોડું અમથું રીંગણ સમારેલું
 • બટાટું થોડું સમારેલું
 • વટાણા-લીલી તુવેરના દાણા
 • 2 ચમચી આદુની પેસ્ટ
 • 2 ચમચી લસણની પેસ્ટ
 • અડઘી ચમચી હળદર પાવડર
 • અડઘી ચમચી લાલ મરચું પાવડર
 • સ્વાદ માટે મીઠું
 • 2 ચમચી ઘી

વઘારેલી ખીચડીબનાવવાની રીત

આ રેસિપી તમે ગુજરાતી જાગરણ પર વાંચી રહ્યા છો.

 • ચોખા અને તુવેર દાળને સાથે ધોઈ લો. તેને બે કપ પાણીમાં અડધો કલાક પલાળી રાખો.
 • ત્યાર પછી એક પેનમાં તેલ ગરમ કરી, તેમાં સરસવ, કાળા મરી, તજ, લવિંગ અને આખા લાલ મરચા ઉમેરો.
 • જ્યારે તે તડતડ થવા લાગે ત્યારે તેમાં હિંગ, મીઠો લીમડો અને સમારેલી ડુંગળી ઉમેરો તેને થોડીવાર સુધી તેને સાંતળો.
 • ડુંગળીનો રંગ આછો બ્રાઉન થાય એટલે તેમાં રીંગણ, બટાકા, વટાણા, તુવેરદાણા, આદુની પેસ્ટ, લસણની પેસ્ટ ઉમેરીને ધીમી આંચ પર એક-બે મિનિટ સુધી સાંતળો.
 • પલાળેલા ચોખા અને દાળ ઉમેરો. એક મિનિટ માટે ફ્રાય કરો અને સારી રીતે હલાવો. ત્યાર પછી તેમા હળદર પાવડર,લાલ મરચું પાવડર અને મીઠું ઉમેરી તેને હલાવો.
 • બે કપ ગરમ પાણી અને બે ચમચી ઘી ઉમેરો. હલાવો પછી તેને પાકવા દો.
 • બરાબર ખીચડી તૈયાર થઈ જાય પછી છાશ સાથે ગરમા-ગરમ સર્વ કરો.

Most Popular

More from Author

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક...

પતિનો કોઈ અતોપતો નથી😅😝😂

પતિ : તને મારામાં સૌથી સારી વાતકઈ લાગે છે?પત્ની : સમય...

લખ્યું સ્ક્રેચ કરો અને જવાબ વાંચો😅😝🤣

પત્ની- મને ડર લાગે છેઆજે મારી તરફ મોઢું કરીને સૂજો…પ્લીઝ!!!....પતિ- બસ...

Read Now

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો સમજદાર બનીશ કે,3 વર્ષના દીકરાને આ બધું નહીં પૂછું.😅😝😂😜🤣🤪 પતિ : આજેજમવાનું તારી મમ્મીએ બનાવ્યું છે?પત્ની : હા,તમને કઈ રીતે ખબર પડી?પતિ : કારણ કે,પહેલા કાળા વાળ નીકળતા હતા,અને આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ...

અનંત અને રાધિકાની સગાઇમાં એન્ગેજમેન્ટ રિંગ લાવનાર સભ્ય બન્યો ચર્ચાનો મુદો

અનંત અને રાધિકાની સગાઇમાં એન્ગેજમેન્ટ રિંગ લાવનાર સભ્ય બન્યો ચર્ચાનો મુદો આજકાલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીની તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીઓ વચ્ચે અનંત અને રાધિકાની સગાઇનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં તેમના માટે એન્ગેજમેન્ટ રિંગ લઇને આવનારને ઇશા અંબાણી ઇંટ્રોડ્યુસ...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક તો આઉટ ઓફ સ્ટોક છે.તેમના ચાર વર્ષના છોકરા ગોલુનેઆ ખબર ન પડી આથી તેણે મમ્મીને પૂછ્યું :મમ્મી આઉટ ઓફ સ્ટોક એટલે શું?મમ્મી : જે ઘરમાં ન હોય તે.એક દિવસ ગોલુ બપોરે ટીવી જોઈ રહ્યો હતો,એટલામાં મગનનો...