Homeમનોરંજનઅરબાઝ ખાને કર્યા નિકાહ,...

અરબાઝ ખાને કર્યા નિકાહ, ખુશીથી ઝૂમી ઉઠી રવીના ટંડન, જુઓ વીડિયો

બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાને વેલ નોન ફેસ મલાઈકા અરોરા સાથે લગ્ન કર્યા. બંનેના લગ્ન લગભગ બે દાયકા સુધી ચાલ્યા અને પછી અચાનક ડિવોર્સ થઈ ગયા. ફેન્સ આ વાતથી શોક થઈ ગયા હતા. આ પછી બંને અલગ થઈ ગયા. મલાઈકાએ પ્રોડ્યુસર બોની કપૂરના પુત્ર અર્જુન કપૂર સાથે તેની સફર આગળ વધારી, તો બીજી તરફ અરબાઝના જીવનમાં કેટલીક મહિલાઓ આવી.

હવે એક્ટરે તેની લાઈફને નવો વળાંક આપ્યો છે અને શૂરા ખાન સાથે નિકાહ કર્યા છે. આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.

ખાન પરિવારમાં ખુશીનો સમય છે. સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાને નિકાહ કર્યા છે. તેને શૂરા ખાન સાથે લગ્ન કર્યા છે. શોરા વ્યવસાયે મેકઅપ આર્ટિસ્ટ છે. તે રવીના ટંડન અને તેની પુત્રી રાશાની મેકઅપ આર્ટિસ્ટ છે. આ ખાસ અવસર પર રવીના ટંડન પણ ખુશીથી ઝૂમી ઉઠી હતી અને તેણે લગ્નનો એક વીડિયો શેર કર્યો છે. આ પહેલા આ સમાચારને લઈને કોઈ પુષ્ટિ થઈ ન હતી. પરંતુ હવે રવીના ટંડને સેલિબ્રેશનનો વીડિયો શેર કર્યા બાદ એ વાતની પુષ્ટિ થઈ છે કે અરબાઝ ખાન અને શૂરા ખાને હવે એકબીજા સાથે નિકાહ કરી લીધા છે.

Most Popular

More from Author

દવા વેસ્ટ ના જવી જોઇએ!!!😜😅😝

છોકરો છોકરી જોવા ગયોછોકરો- તમને કેવા પતિ જોઇએ છે??છોકરી- મને એક...

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા :...

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ...

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો...

Read Now

“કાજોલથી લઈને સિદ્ધાર્થ મલ્હોત્રા સુધી, સેલિબ્રિટીઓ કિરણ રાવની ‘મિસિંગ લેડીઝ’ના વખાણ કરે છે!

કિરણ રાવ દ્વારા દિગ્દર્શિત મિસિંગ લેડિઝ, તેની રિલીઝને માત્ર એક દિવસ દૂર છે અને દર્શકોમાં આ ફિલ્મ જોવા માટે ઉત્તેજના અનુભવી શકાય છે. જ્યારથી નિર્માતાઓએ આ ફિલ્મ દેશભરના લોકોને બતાવવાનું શરૂ કર્યું છે, ત્યારથી આ ફિલ્મને ઘણી પ્રશંસા અને પ્રેમ મળ્યો છે. દરમિયાન, નિર્માતાઓએ મુંબઈમાં ફિલ્મનું એક વિશેષ...

દવા વેસ્ટ ના જવી જોઇએ!!!😜😅😝

છોકરો છોકરી જોવા ગયોછોકરો- તમને કેવા પતિ જોઇએ છે??છોકરી- મને એક ખુશમિજાજી વ્યક્તિ જોઇએ છે.જે સારું ગાતો હોય, સારો ડાન્સ કરતો હોયમને રોજ નવી નવી જગ્યા બતાવે,દર અઠવાડિયા પિક્ચર બતાવે,હું કહું તો બોલે નહીં તો ચૂપ રહે.છોકરો- મને લાગે છે કેતમને પતિ નહીં ટેલિવિઝન સેટની જરૂર છે.😜😅😝😂🤪🤣 સ્ત્રી-...

જો તમે પણ મહારાષ્ટ્ર જઈ રહ્યા છો તો ચોક્કસથી આ પ્રખ્યાત ફૂડનો આનંદ લો, સ્વાદ તમને વારંવાર ખાવાનું મન થશે.

મહારાષ્ટ્રના કેટલાક સ્થળોની સુંદરતાના વખાણ કરવામાં શબ્દો ઓછા પડે છે. મહારાષ્ટ્રમાં સ્થિત લોનાવાલા, ખંડાલા, મહાબળેશ્વર ઉપરાંત, પંચગની, માથેરાન અને ઇગતપુરી હિલ સ્ટેશન જેવા સ્થળોની મુલાકાત લેવા દરરોજ હજારો પ્રવાસીઓ આવે છે. મહારાષ્ટ્રમાં જુન્નર કોઈ સુંદર જગ્યાથી ઓછું નથી.પુણેથી લગભગ 100 કિમી દૂર જુન્નર નામનું સુંદર શહેર છે. આ...