Homeક્રિકેટબૅન્ગલોરે ૧.૫ કરોડમાં ખરીદેલા...

બૅન્ગલોરે ૧.૫ કરોડમાં ખરીદેલા ટૉમ કરૅન પર ચાર મૅચનો પ્રતિબંધ

મંગળવારે દુબઈમાં આઇપીએલ માટેના પ્લેયર્સ-ઑક્શનમાં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરે ૧.૫ કરોડમાં ખરીદેલો ઇંગ્લૅન્ડનો ઑલરાઉન્ડર ટૉમ કરૅન મુશ્કેલીમાં મુકાયો છે. બિગ બૅશમાં સિડની સિક્સર્સ વતી રમી રહેલા કરૅનને ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે બિગ બૅશની ચાર મૅચ માટે બૅન કરી દીધો છે.

૧૧ ડિસેમ્બરની એક મૅચ દરમ્યાન કરૅને કરેલી હરકત બદલ તેના પર આ બૅન મૂકવામાં આવ્યો છે.

હૉબાર્ટ હરિકૅન્સ સામેની મૅચ પહેલાં પ્રૅક્ટિસ રન-અપ દરમ્યાન તે વારંવાર પિચ પર દોડી જતાં તેને ફોર્થ અમ્પાયરે રોકવાની કોશિશ કરી હતી. અમ્પાયરે સ્ટમ્પની નજીક ઊભો રહીને તેને રોકવાનો અને પિચ પરથી હટી જવાનો ઇશારો કર્યો હતો, પણ તે માન્યો નહોતો અને તેણે પ્રૅક્ટિસ જાળવી રાખી હતી અને ફુલ સ્પીડમાં તે અમ્પાયર તરફ દોડ્યો હતો. તેની સ્પીડ જોતાં અમ્પાયરે સાવચેતી માટે તેની જગ્યાએથી હટી જવું પડ્યું હતું. આમ અમ્પાયરને ડરાવવાના ગુના બદલ તેના પર ચાર મૅચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Most Popular

More from Author

પરંતુ દર્દીઓ બહુ મુશ્કેલથી મળે છે😜🤣🤪

શિક્ષક : નાલાયક,ક્લાસમાં દિવસભર છોકરીઓ જોડે કેમ,બકબક કરે રાખે છે, હે??પપ્પૂ...

દવા વેસ્ટ ના જવી જોઇએ!!!😜😅😝

છોકરો છોકરી જોવા ગયોછોકરો- તમને કેવા પતિ જોઇએ છે??છોકરી- મને એક...

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા :...

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ...

Read Now

પરંતુ દર્દીઓ બહુ મુશ્કેલથી મળે છે😜🤣🤪

શિક્ષક : નાલાયક,ક્લાસમાં દિવસભર છોકરીઓ જોડે કેમ,બકબક કરે રાખે છે, હે??પપ્પૂ : સાહેબ હું ગરીબ છું,મારા મોબાઇલમાં વોટ્સઅપ નથી…😅😝😂😜🤣🤪 સારવાર લેતા દર્દીએ વૈદને કહ્યું :તમારી દવાઓ બહુ મોંઘી છે,શું અહીંયા આજડીબુટ્ટીઓ બહુ મુશ્કેલીથી મળે છે ?વૈદ : ના ના…વાત એમ નથી,અહીંયા જડીબુટ્ટીઓ તો સહેલાઈથી મળીજાય છે,પરંતુ દર્દીઓ બહુ...

“કાજોલથી લઈને સિદ્ધાર્થ મલ્હોત્રા સુધી, સેલિબ્રિટીઓ કિરણ રાવની ‘મિસિંગ લેડીઝ’ના વખાણ કરે છે!

કિરણ રાવ દ્વારા દિગ્દર્શિત મિસિંગ લેડિઝ, તેની રિલીઝને માત્ર એક દિવસ દૂર છે અને દર્શકોમાં આ ફિલ્મ જોવા માટે ઉત્તેજના અનુભવી શકાય છે. જ્યારથી નિર્માતાઓએ આ ફિલ્મ દેશભરના લોકોને બતાવવાનું શરૂ કર્યું છે, ત્યારથી આ ફિલ્મને ઘણી પ્રશંસા અને પ્રેમ મળ્યો છે. દરમિયાન, નિર્માતાઓએ મુંબઈમાં ફિલ્મનું એક વિશેષ...

દવા વેસ્ટ ના જવી જોઇએ!!!😜😅😝

છોકરો છોકરી જોવા ગયોછોકરો- તમને કેવા પતિ જોઇએ છે??છોકરી- મને એક ખુશમિજાજી વ્યક્તિ જોઇએ છે.જે સારું ગાતો હોય, સારો ડાન્સ કરતો હોયમને રોજ નવી નવી જગ્યા બતાવે,દર અઠવાડિયા પિક્ચર બતાવે,હું કહું તો બોલે નહીં તો ચૂપ રહે.છોકરો- મને લાગે છે કેતમને પતિ નહીં ટેલિવિઝન સેટની જરૂર છે.😜😅😝😂🤪🤣 સ્ત્રી-...