Homeક્રિકેટIndia vs South Africa,...

India vs South Africa, 2nd T20I Match 2023 : ટીમ ભારતની હાર બાદ રિંકુ સિંહે માંગી માફી, કહ્યું ‘ આઈ એમ સોરી’

India vs South Africa, 2nd T20I Match 2023: ભારત T20ની બીજી મેચ દક્ષિણ આફ્રિકા સામે રમ્યું હતું. જેમાં મેચ પછી રિંકુ સિંહે માફી માંગી હતી. માફી માંગવા પાછળ એક રમુ્જી કીસ્સો છે, ખરેખરમા થયું એવું હતુ કે,રિંકુ સિંહે રમતી વખતે એક જોરદાર શોટ માર્યો હતો અને બોલ મીડિયાબોક્સના કાચ પર વાગ્યો અને કાચ તૂટી ગયો હતો. રિંકુ સિંહે આ વાત પર રીએક્ટ કરતા કહ્યું કે “મને આ વિશે ખબર ન હતી, મને હમણાં જ તમારી પાસેથી જાણવા મળ્યું.

હું તેના માટે દિલગીર છું”.

રિંકુ સિંહે ડાબોડી મિડલ ઓર્ડર બેટ્સમેન અને જમણા હાથના ઓફ સ્પિનર ​​છે. તે 9 એપ્રિલ 2023ના રોજ તેની ઈનિંગ્સ માટે જાણીતો છે, જ્યાં તેણે તેની ફ્રેન્ચાઈઝી કોલકાતા નાઈટ રાઈડર્સને મેચની છેલ્લી ઓવરના છેલ્લા 5 બોલમાં સતત 5 સિક્સર ફટકારીને ગુજરાત ટાઇટન્સને હરાવવામાં મદદ કરી હતી.

મંગળવારે T20 મેચમાં દક્ષિણ આફ્રિકાએ 152 રનના ટાર્ગેટને પૂરો કરીને ભારતને પાંચ વિકેટે હરાવ્યું હતું. ભારતના ખેલાડી રિંકુ સિંહે મેચમાં સારું પ્રદર્શન કરીને એક મોટો ટાર્ગેટ આપવાનો પ્રયત્ન કર્યો, બ્લુ ટીમ માટે પાંચમા સ્થાને બેટિંગ કરતા તેણે 68 રન બનાવ્યા હતા. રિંકુ સિંહેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીમાં પ્રથમ અડધી સદી હતી. મેચ પછી તે ખુશ દેખાઈ રહ્યો હતો, BCCI સાથેની વાતચીતમાં તેમણે પોતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો.

BCCI સાથેની વાતચીતમાં તેમણે માફી પણ માંગી હતી. જોકે જે વાત માટે તેમણે માફી માંગી તે વિશે તેમને જાણ નહોતી, વાતચીત દરમીયાન તેમણે જાણવા મળ્યું કે તેમના એક શોટથી મીડિયા બોક્સનો એક કાચ તૂટી ગયો હતો. વાત જાણે એમ થઈ કે રિંકુ સિંહે એ ગઈ કાલે એક જોરદાર સિક્સર ફટકારી હતી જેથી મીડિયા બોક્સની લીડ તૂટી ગઈ હતી. જ્યારે સ્ટાર સાથે આ વાત કરવામાં આવી તો તેણે હસીને કહ્યું, ‘મને આ વિશે ખબર નહોતી, મને તમારી પાસેથી જ ખબર પડી, હું તેના માટે દિલગીર છું.

મેચમાં શું થયું?
વરસાદ પ્રભાવિત મેચમાં ભારતે 19.3 ઓવરમાં 7 વિકેટના નુકસાને 180 રન બનાવ્યા હતા. વરસાદના કારણે દક્ષિણ આફ્રિકાને ટાર્ગેટ રિવાઈઝ કરીને 15 ઓવરમાં 152 રન અપાયો હતો. દક્ષિણ આફ્રિકાએ 13.5 ઓવરમાં 5 વિકેટના નુકસાને ટાર્ગેટ પૂરો કરી લીધો હતો.

Most Popular

More from Author

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા :...

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ...

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક...

Read Now

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા : અમારી પ્યારી,તમારી પ્યારી,બધાની પ્યારી, રામપ્યારી.છોકરીવાળા : તમારા છોકરાનું નામ શું છે?છોકરાવાળા : અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂😜🤣🤪 ટ્રેનમાં એક મહિલાપોતાના બાળકને વારંવાર કહી રહી હતી કે,દીકરા જલ્દી ખીર ખાઈ લે,નહીંતર સામે બેસેલા કાકાને આપી દઈશ.કાકાથી રહેવાયું...

સલમાનના આ ન્યૂ આઇકોનિક અંદાજ પર ફેન્સ થયા ફિદા

સલમાન ખાન હાલમાં જ આ વર્ષના સેલિબ્રિટી ક્રિકેટ લીગમાં પોતાના ભાઈ સોહેલ ખાનની ટીમને સપોર્ટ કરવા માટે દુબાઈના શારજાહમાં ગયા હતા. અભિનેતા હવે મુંબઈ પાછા ફરી ગયા છે અને તેમને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા. જ્યાં પોતાના પ્રશંસકોની સાથે એક્ટર વાતચીત કરતા જોવા મળ્યા. સોશિયલ મીડિયા પર...

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ છું. પત્ની : તમે પણ હદ કરો છો. સરખી રીતે ચાલી શકતા નથી નેરેસ કરવાનો શોખ જાગ્યો છો.😅😝😂😜🤣🤪 પત્ની (ફોન પર) : હું અત્યારે બજારમાં આવીછું ખરીદી કરવા, તમારે કાંઈ જોઈએ છે?પતિ : હાં,મને જીવનનો અર્થ જોઈએ,જીવન સાર્થક કઈ...