Homeક્રિકેટઅંડર-19 વર્લ્ડકપ ત્રિકોણીય શ્રેણી...

અંડર-19 વર્લ્ડકપ ત્રિકોણીય શ્રેણી માટે ભારતીય ટીમનું એલાન, આ ખેલાડીને મળી ટીમની કમાન

એક બાજુ દુબઈમાં અંડર-19 એશિયા કપ રમાઈ રહ્યો છે. ત્યારે બીજી બાજુ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ(BCCI)એ અંડર-19 વર્લ્ડકપ 2024 માટે ભારતીય ટીમનું એલાન કરી દીધું છે. જેમાં ટીમ ઈન્ડિયાની કમાન ઉદય સહારનને સોંપવામાં આવી છે.

અંડર-19 વર્લ્ડકપ 2024 પહેલા દક્ષિણ આફ્રિકામાં ભારત, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રિકોણીય શ્રેણી 29 ડિસેમ્બરથી રમાશે.

વર્લ્ડકપ 19 જાન્યુઆરી 2024થી શરૂ થશે. ભારતીય ટીમ તેની પ્રથમ મેચ 20 જાન્યુઆરીએ બાંગ્લાદેશ સામે રમશે. ટુર્નામેન્ટની કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે. જેમાં ગ્રુપ Aમાં ભારત, યુએસએ, બાંગ્લાદેશ અને આયર્લેન્ડની ટીમનો સમાવેશ થાય છે.

અંડર-19 વર્લ્ડકપ અને ટ્રાઇ સિરીઝ માટે ભારતીય ટીમ

ઉદય સહારન (કેપ્ટન), અર્શિન કુલકર્ણી , આદર્શ સિંહ, રુદ્ર પટેલ, સચિન દાસ, પ્રિયાંશુ મોલિયા, મુશીર, અવનીશ રાવ(વિકેટકીપર), સૌમી પાંડે, મુરુગન અભિષેક, ઇનેશ મહાજન, ધનુષ ગૌડા, રાજ લિંબાણી, નમન તિવારી, આરાધ્યા શુક્લા.

સ્ટેન્ડબાય ખેલાડી

પ્રેમ દેવકર, અંશ ગોસાઈ, મોહમ્મદ અમાન.

Most Popular

More from Author

દવા વેસ્ટ ના જવી જોઇએ!!!😜😅😝

છોકરો છોકરી જોવા ગયોછોકરો- તમને કેવા પતિ જોઇએ છે??છોકરી- મને એક...

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા :...

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ...

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો...

Read Now

દવા વેસ્ટ ના જવી જોઇએ!!!😜😅😝

છોકરો છોકરી જોવા ગયોછોકરો- તમને કેવા પતિ જોઇએ છે??છોકરી- મને એક ખુશમિજાજી વ્યક્તિ જોઇએ છે.જે સારું ગાતો હોય, સારો ડાન્સ કરતો હોયમને રોજ નવી નવી જગ્યા બતાવે,દર અઠવાડિયા પિક્ચર બતાવે,હું કહું તો બોલે નહીં તો ચૂપ રહે.છોકરો- મને લાગે છે કેતમને પતિ નહીં ટેલિવિઝન સેટની જરૂર છે.😜😅😝😂🤪🤣 સ્ત્રી-...

જો તમે પણ મહારાષ્ટ્ર જઈ રહ્યા છો તો ચોક્કસથી આ પ્રખ્યાત ફૂડનો આનંદ લો, સ્વાદ તમને વારંવાર ખાવાનું મન થશે.

મહારાષ્ટ્રના કેટલાક સ્થળોની સુંદરતાના વખાણ કરવામાં શબ્દો ઓછા પડે છે. મહારાષ્ટ્રમાં સ્થિત લોનાવાલા, ખંડાલા, મહાબળેશ્વર ઉપરાંત, પંચગની, માથેરાન અને ઇગતપુરી હિલ સ્ટેશન જેવા સ્થળોની મુલાકાત લેવા દરરોજ હજારો પ્રવાસીઓ આવે છે. મહારાષ્ટ્રમાં જુન્નર કોઈ સુંદર જગ્યાથી ઓછું નથી.પુણેથી લગભગ 100 કિમી દૂર જુન્નર નામનું સુંદર શહેર છે. આ...

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા : અમારી પ્યારી,તમારી પ્યારી,બધાની પ્યારી, રામપ્યારી.છોકરીવાળા : તમારા છોકરાનું નામ શું છે?છોકરાવાળા : અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂😜🤣🤪 ટ્રેનમાં એક મહિલાપોતાના બાળકને વારંવાર કહી રહી હતી કે,દીકરા જલ્દી ખીર ખાઈ લે,નહીંતર સામે બેસેલા કાકાને આપી દઈશ.કાકાથી રહેવાયું...