Homeમનોરંજનપોતાના પ્રોડક્શન હેઠળ અર્થસભર...

પોતાના પ્રોડક્શન હેઠળ અર્થસભર ફિલ્મોને પ્રોત્સાહન આપશે સમન્થા

સમન્થા રૂથ પ્રભુ પોતાના પ્રોડક્શન-હાઉસ ટ્રાલાલાના માધ્યમથી અર્થસભર અને ઑથેન્ટિક ફિલ્મો બનાવશે અને સાથે જ ફિલ્મમેકર્સને પણ પ્લૅટફૉર્મ આપશે. સમન્થા માયોસાઇટિસથી પીડાય છે. તે એ માટેની સારવાર લઈ રહી છે. પોતાની નવી જર્ની વિશે સમન્થાએ કહ્યું કે ‘અમારો ઉદ્દેશ અર્થસભર, ઑથેન્ટિક અને યુનિવર્સલ સ્ટોરી કહેનારા ફિલ્મમેકર્સને પ્લૅટફૉર્મ આપવાનો છે.

ટ્રાલાલાનો ઉદ્દેશ નવા અને વિચારતા કરી મૂકે એવા કન્ટેન્ટને પ્રોડ્યુસ કરવાનો છે.’

પ્રોડક્શન-હાઉસની જાહેરાત ઇન્સ્ટાગ્રામ પર કરતાં સમન્થાએ કૅપ્શન આપી, ‘મારા પ્રોડક્શન-હાઉસની અનાઉન્સમેન્ટ કરવાની મને ખુશી છે. ટ્રાલાલા મૂવિંગ પિક્ચર્સ એ સ્ટોરીઝને ઇન્વાઇટ કરશે જે આપણા સમાજની તાકાત અને જટિલતા વ્યક્ત કરે. ‘ગ્રૉઇંગ અપ બ્રાઉન ગર્લ’ ગીતથી મને આની પ્રેરણા મળી છે.’

Most Popular

More from Author

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક...

પતિનો કોઈ અતોપતો નથી😅😝😂

પતિ : તને મારામાં સૌથી સારી વાતકઈ લાગે છે?પત્ની : સમય...

લખ્યું સ્ક્રેચ કરો અને જવાબ વાંચો😅😝🤣

પત્ની- મને ડર લાગે છેઆજે મારી તરફ મોઢું કરીને સૂજો…પ્લીઝ!!!....પતિ- બસ...

Read Now

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો સમજદાર બનીશ કે,3 વર્ષના દીકરાને આ બધું નહીં પૂછું.😅😝😂😜🤣🤪 પતિ : આજેજમવાનું તારી મમ્મીએ બનાવ્યું છે?પત્ની : હા,તમને કઈ રીતે ખબર પડી?પતિ : કારણ કે,પહેલા કાળા વાળ નીકળતા હતા,અને આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ...

અનંત અને રાધિકાની સગાઇમાં એન્ગેજમેન્ટ રિંગ લાવનાર સભ્ય બન્યો ચર્ચાનો મુદો

અનંત અને રાધિકાની સગાઇમાં એન્ગેજમેન્ટ રિંગ લાવનાર સભ્ય બન્યો ચર્ચાનો મુદો આજકાલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીની તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીઓ વચ્ચે અનંત અને રાધિકાની સગાઇનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં તેમના માટે એન્ગેજમેન્ટ રિંગ લઇને આવનારને ઇશા અંબાણી ઇંટ્રોડ્યુસ...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક તો આઉટ ઓફ સ્ટોક છે.તેમના ચાર વર્ષના છોકરા ગોલુનેઆ ખબર ન પડી આથી તેણે મમ્મીને પૂછ્યું :મમ્મી આઉટ ઓફ સ્ટોક એટલે શું?મમ્મી : જે ઘરમાં ન હોય તે.એક દિવસ ગોલુ બપોરે ટીવી જોઈ રહ્યો હતો,એટલામાં મગનનો...